હિન્દુ મરણ
કચ્છી ભાટિયા
દીપક આણંદજી મટાણી (ઉં. વ. ૭૭) તે ૬/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.આણંદજી અને સ્વ રાધાબેનના પુત્ર. સ્વ.કિશોર, સ્વ.તુષાર, મુકેશના ભાઈ. સ્વ.કમળા, સ્વ.ક્રિષ્ના, સ્વ.દમયંતી, સ્વ. જયા, સ્વ.ધનવંતી, અરૂણાના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી મોઢ વણિક
હાલ અંધેરી તરલાબેન પારેખ (ઉં. વ. ૮૦) તે સ્વ.હર્ષદભાઈ કેશવલાલ પારેખના ધર્મપત્ની. લોપા અમિત શાહ, ફાલ્ગુની પારેખ, જ્યોતિ અજય દોશી, પૂજા ચેતન શાહ તથા અમી ધવલ કારિયાના માતુશ્રી. સ્વ. કાંતાબેન તથા રમણીકલાલ વોરાના દીકરી ૬/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૯/૭/૨૪ના ૫ થી ૬.૩૦. સંન્યાસ આશ્રમ, વિલે પાર્લે વેસ્ટ.
દશા સોરઠિયા વણિક
મુંબઈ નિવાસી કિરીટભાઈ ઘીયા (ઉં. વ. ૭૨) સોમવાર તા. ૮/૭/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રતિમાબેનના પતિ. સ્વ.ગુલાબબેન તથા સ્વ.સુંદરજીભઈ ઘીયાના સુપુત્ર. મિતેષ અને હેતલના પિતા. અમીષા તથા દેવેનના સસરા. હસમુખભાઈના ભાઈ. સ્વ.શાંતાબેન તથા સ્વ.વનેચંદ પ્રેમચંદ શાહના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ભાટિયા
ગામ ધરણ હાલે ભાંડુપ ગં.સ્વ. વાસનાબેન વિશ્ર્વાસ ભાટિયા (રોહનીબેન) (ઉં.વ. ૭૩) વૈજાપુર હરિદાસ શ્રીધરદાસ પાલેજાની સુપુત્રી. વિશાખા, વિનતા, વિદ્યા, રાહુલના માતાજી. નિમ્મી, ઉદ્દેશીના ભાભી. પ્રકાશ, કપિલ, પ્રકાશ, નેહલના સાસુ. ભાવિક, જશ, સાક્ષીના નાની. આરવીના દાદી રવિવાર, ૭-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા વૈષ્ણવ
જોડીઆ નિવાસી, હાલ બોરીવલી સ્વ. મનિષા બાવરીયા, (ઉં. વ. ૫૨) ૫-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે દેવેન નલિનચંદ્રના ધર્મપત્ની. સુનિધી અને સિધ્ધિના માતુશ્રી. સ્વ. વનિતા નલિનચંદ્ર ભગવાનજીના પુત્રવધૂ. પિયર પક્ષે રાજાપુર નિવાસી, હાલ મુંબઈ લક્ષ્મીબેન પુરૂષોત્તમ પરાંજપેના પુત્રી. કિંગશૂક અને રિધ્ધિના મામી. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૧-૭-૨૪ના શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, ડાયમંડ ટોકિઝની સામે, બોરીવલી (વે) ૪ થી ૬.
માંગરોળ દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક સંપ્રદાય
માંગરોળ નિવાસી હાલ બોરીવલી અ.સો. પ્રવિણાબેન (ઉં. વ. ૭૧) જે પ્રભુદાસ ભગવાનદાસ શાહના ધર્મપત્ની. દિપ્તીબેન ધર્મેશકુમાર શાહ અને મોના મનીષકુમાર શાહના માતુશ્રી. શ્રુતિ ધર્મેશ શાહના નાની. સ્વ. ગોપાલભાઈ તથા રસીલાબેન, ક્ધહૈયાલાલ, દામોદરભાઈના ભાઈના પત્ની તથા સ્વ. જયચંદ તુલસીદાસ મહેતાના સુપુત્રી ૭-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે. રહેઠાણ: પ્રભુદાસ ભગવાનદાસ શાહ, ૧૨/ડી-એસ્ટ્રી એપાર્ટમેન્ટ, બીજે માળે, સાઈબાબા નગર, આર્ચીઝ ઉપર, બોરીવલી વેસ્ટ.