મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
ગામ કોલવા, હાલ અંધેરીના સ્વ. મગનભાઇ લલ્લુભાઇના પત્ની ગં. સ્વ. સવિતાબેન મગનભાઇ (ઉં. વ. ૮૨) તા. ૨૮-૫-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. તે સરોજ, જયશ્રી, મિનાક્ષી, જયોત્સના, નયના, યોગેશના માતુશ્રી. તે સ્વ. જમનાબેનના પુત્રી. તે સ્વ. બળવંતભાઇ, નરેશભાઇ, સુભાષભાઈ, અતુલભાઇ, પુરુષોત્તમ અને દિપમાલાના સાસુ. કાવ્યાના દાદી. તે શાંતાબેનનાં જેઠાણી. તે જયંતીભાઇ, ધનુબેન, રમીલાબેનના બેન. બન્ને પક્ષનું બેસણું સોમવાર, તા. ૩-૬-૨૪ના ૨થી ૫. પુષ્પપાણી શનિવાર, તા. ૮-૬-૨૪ના દિવસે ૩થી ૫. ઠે. ખારવા ચાલ, એસ. વી. રોડ, આંબોલી નાકા, અંધેરી (પ.). લૌકિક રિવાજ બંધ છે.
કોળી પટેલ
ગામ ખરસાડ, હરિ ફળિયું કાંદિવલી શાંતીલાલ ભીખાભાઇ પટેલ (ઉં. વ. ૭૬) તા. ૨૫-૫-૨૪ના દેવલોક પામ્યા છે. તે ગંગાબેન ભીખાભાઇ (ગંગૂ ભરૂચી)ના પુત્ર. સ્વ. અં. મંજુલાબેનના પતિ. રાજેશ, નિલેશ, ભારતી, દિનેશનાં પિતા. નિશા, દિપીકા, ડિમ્પલ અને ઉમેશભાઇના સસરા. સ્વ. બાબુભાઇ, સ્વ. રમણભાઇ,સ્વ.રામુભાઇ, સ્વ. મણીબેન, સ્વ. કમુબેન, સ્વ. નર્મદાબેન અને સ્વ. લક્ષ્મીબેનના ભાઇ. યશસ્વી, ક્રિષ્ણા,પલક, અર્પિત, દક્ષના દાદા. તેમની પુષ્પપાણી (બારમું) તા. ૫-૬-૨૪ના બુધવાર ૨થી ૪. ઠે. ગામ ખરસાડના નિવાસસ્થાને રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે. ઠે. હરિ ફળિયું, ગામ ખરસાડ.
કોળી પટેલ
ગામ ખરસાડ, કોદગરા ફળીયા હાલ નાલાસોપારાના લતાબેન (ઉં. વ.૬૦), મંગળવાર, તા.૨૮.૦૫.૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે નટુભાઈ ભગવાનદાસના ધર્મપત્ની, જીજ્ઞા અને અપૂર્વાના માતા. ધ્રિશિવના નાની. નિલેશના સાસુ. તારા(રેવા)બેન, હરકિશનભાઇ, દમયંતીબેન, સુરેશભાઈ તેમ જ દક્ષાબેનના ભાભી. જયશ્રીબેનના જેઠાણી. તેમનું બેસણું સોમવાર, તા.૦૩.૦૬.૨૪ના તેમ જ પુષ્પાણી શનિવાર, તા.૦૮.૦૬.૨૪ના ૩.૦૦ વાગે તેમના ગામનાં નિવાસ સ્થાને રાખવામાં આવેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
શિહોરવાળા હાલ મુંબઈ અંધેરી નિવાસી, અરવિંદભાઇ પારેખ (ઉં. વ. ૮૩) તે સ્વ. મધુકાંતાનાં પતિ, તે સ્વ. વિમળાબેન વ્રજરાજભાઈ પારેખનાં પુત્ર તે વૈશાલી ગીરીશકુમાર પારેખ, મોના પરેશકુમાર ઠક્કરનાં પિતાશ્રી. તે છોટાલાલ હરગોવિંદદાસ વળીયાનાં જમાઈ. સ્વ.કિર્તીભાઇ,સ્વ. પરીમાલા, સ્વ. રેખા, મીના તથા પૂર્ણિમાનાં ભાઈ. ભારતી કિર્તીભાઇ પારેખનાં જેઠ. શુક્વાર તા. ૩૧.૦૫.૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ બરંદા, હાલે મુલુન્ડ, સ્વ.ઠા.કેશવજી શામજી ચંદેના પુત્ર નવીનભાઈ, (ઉં. વ. ૭૯) તા. ૩૦-૫-૨૪ના શ્રીકૃષ્ણશરણ પામેલ છે. તે પૂર્ણિમાબેનના પતિ. પ્રિતીબેન નવિનભાઈ ચંદે, સ્વીટીબેન નિપેશકુમાર ચોથાણી અને પારસના પિતાશ્રી. તે સ્વ. સાવિત્રીબેન શામજીભાઈ તન્ના, ગામ ઊગેડીના મોટાજમાઈ. તે સ્વ. લવજીભાઈ, સ્વ. સુરેશભાઈ, સ્વ.દેવેન્દ્રભાઈ તથા પ્રકાશભાઈના ભાઈ, તે ધવલ તથા હર્ષના નાનાજી. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
ભેરાઇવાળા હાલ કાંદિવલી રમણલાલ અમીદાસ વોરા (ઉં. વ. ૯૨) તે સ્વ. ગોમતીબેન અમીદાસ વોરાના પુત્ર. તે અમરેલીવાળા સ્વ. ત્રીવેણીબેન છગનલાલ કાનજી મહેતાના જમાઇ. તે રમાબેનના પતિ. તે નીતીન, સ્વ. અતુલ, વિજયના પિતા. તે વર્ષા તથા બીનાના સસરા. તા. ૨૯-૫-૨૪ના બુધવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨-૬-૨૪ના રવિવારે ૫થી ૭. ઠે. હાલાઇ લોહાણા મહાજન વાડી, ૧લે માળે, એસ. વી. રોડ, શંકર મંદિરની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. સરસ્વતીબેન ગોપાલજી વલ્લભજી તન્ના કચ્છ ગામ મોથારા હાલે ભાંડુપવાળાના જયેષ્ઠ પુત્ર પ્રવીણભાઇ (ઉં. વ. ૭૫) તે સ્વ. કોકીલાબેનના પતિ. તે સ્વ. નર્મદાબેન ભગવાનજી દેવજી સોમૈયાના મોટા જમાઇ. તે ગં. સ્વ. પ્રભાબેન લાલજીભાઇ આથા, સ્વ. નિર્મળાબેન દિનેશભાઇ દનાણી, જગદીશભાઇ, અશ્ર્વિનભાઇ, હર્ષદભાઇના ભાઇ. તે જયાબેન, સરોજબેન, સાધનાબેનના જેઠ. તે દિપેશ, દેવાંગ, પ્રતીકના મોટા બાપા. શનિવાર, તા. ૧-૬-૨૪ના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨-૬-૨૪ના સાંજે ૫.૩૦થી ૭. ઠે. કાલિદાસ મેરેજ હોલ, પી. કે. રોડ, મુલુંડ (વેસ્ટ) લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ તે જ દિવસે આવી જવું.
મેઘવાળ
ગામ પરવડી હાલ તુલસીવાડી મુંબઈ સ્વ. ધનીબેન ગોહીલ (ઉં.વ. ૬૫ ) તે ગુરૂવાર, તા. ૨૩-૫-૨૪ના અવસાન પામ્યા છે. તે રામજીભાઈ મુળજીભાઈ ગોહિલના પત્ની. લીલાબેન, કેશવ, રમીલા,નરેશના માતૃશ્રી. સ્વ. મોહનભાઈ, અશ્ર્વિની અને દિપીકાના સાસુ. તેમનું બારમું સોમવારે તા. ૩-૬-૨૪ના ૫ કલાકે. નિવાસસ્થાન: ૪૦૮ એ૬ના પંટાંગણ સામંત રાઠોડ માર્ગ, તુલસીવાડી મું-૩૪.
કચ્છી લોહાણા
ગામ માતા મઠ સ્વ. શંભુરામ લખુમલ રાઈકુંડલિયાના ધર્મપત્ની ગંગાસ્વરૂપ પ્રીતિબહેન (ઉં.વ. ૭૭), તે રાજેશ તથા અનિલના માતા. કમળાબહેન શશીકાંતભાઈ ઠક્કરના ભાભી. જ્યોતિ તથા સ્મિતાના સાસુ. તે નિધિ, હેતાંશી, ગૌરવ તથા પરીના દાદી. સ્વ. નારાયણજી મેથીયાના પુત્રી, તા. ૩૧ મે, ૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨/૬/૨૪ના ૪.૩૦ થી ૬.૦૦, સ્થળ: નપુ હૉલ, નપુ રોડ, માટુંગા (સેન્ટ્રલ રેલવે). લૌકિક વ્યવહાર બંધ છે.
ચોરવાડ ગીરીનારાયણ બ્રાહ્મણ
શ્રીમતી છાયાબેન જોષી (ઉં.વ. પર), તે સ્વ. ઉષાબેન કૃષ્ણકાંત જોષીના પુત્રવધૂ. હિતેશભાઈ જોષીના ધર્મપત્ની. ચિ. વૈભવના માતુશ્રી. સ્વ. વંદનાબેન પરિમલ ભટ્ટના ભાભી. ગં.સ્વ. રેખાબેન રજનીકાંત વ્યાસના સુપુત્રી. લોપા, ભાર્ગવી, દીપા, શરદ અને હિરલના બહેન, તા. ૩૧-૫-૨૪ના મુંબઈ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ
ડુંગર/સાંતાક્રુઝ હાલ ગોરેગામ લક્ષ્મીદાસ રામજીભાઇ ઓઝા (ઉં. વ. ૯૨) તે અ.સૌ. અનસુયાબેનના પતિ. પંકજભાઇ, પ્રદીપભાઇ તથા તરુણભાઇના પિતાશ્રી. અ. સૌ.હર્ષાબેન, હીનાબેન, શોભાબેનના સસરા. વિશાલ, વિરલ, ભૂમિકા, કિંજલ, શિતલના દાદા. મણીશંકરભાઇ, જેકુંવરબેન, દિવાળીબેન અને વિજયાબેનના મોટાભાઇ. અને રળિયાતબેન કમળાશંકર ભીખાલાલ જોશી (લોઢવીયા), સીમરના જમાઇ. શુક્રવાર તા. ૩૧-૫-૨૪ના કૈલાસવાસી થયેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨-૬-૨૪ના ૪થી ૬. ઠે. લોહાણા મહાજનવાડી, બીજે માળે, એસ. વી. રોડ, શંકર મંદિરની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ).
દશા વાયડા વણિક
પ્રફુલભાઈ કાંતિલાલ પરીખ, મૂળ પાટણ હાલ મુંબઇ નિવાસી, સૌરભ અને શૈશવના પિતા. સેજલ અને ધૃતિના સસરા. આયુષ, ધૈર્ય અને અંશુના દાદા, ૩૧/૫/૨૪ શુક્રવારના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨/૬/૨૪ના ૪ થી ૬. પાવનધામ, મહાવીરનગર, કાંદિવલી (પ).
કપોળ
લાઠી નિવાસી, હાલ કાંદીવલી હર્ષાબહેન વળિયા (ઉં.વ. ૮૮), તે સ્વ. બળવંતરાય ચુનીલાલ વળિયાના પત્ની. તે સ્વ. અતુલના માતુશ્રી. ભારતીના સાસુ. તે સ્વ. ઈન્દ્રવદનભાઈ, સ્વ. મંગળાબહેન કનૈયાલાલ મહેતા, સ્વ. વસુમતી ચંદ્રકાંત મહેતાના ભાભી. પિયરપક્ષે સ્વ. ત્રિવેણીબહેન મોહનલાલ સંઘવીના પુત્રી. ડોલી નીરવ પારેખના દાદી શુક્રવારે ૩૧-૫ -૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
દંઢાવ્ય ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
સ્વ. વિનોદચંદ્ર શંકરલાલ જાનીના ધર્મપત્ની સ્વ. શ્રીમતી સરોજ જાની (ઉં.વ. ૭૧) તા. ૨૮-૫-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે કલ્પેશ, હિતેશ, સ્વ. પ્રિતી મનીષ રાવલ અને નીપા પરાગકુમાર જાનીના માતા. તે શ્ર્વેતા, રેણુના સાસુ. તે સિધ્ધી, આર્યનના દાદી. તે અસ્મી, શ્રુતી, શ્રેય અને શ્રેયાના નાની. પિયરપક્ષ સ્વ. જીવતરામ કેદારનાથ પંચોલી, પ્રાર્થનાસભા સોમવાર, ૩-૬-૨૪ના ૫થી ૭. શ્રી બ્રજ મંડળ હોલ, ૨૯ ડો. આત્મારામ રાંગણેકર માર્ગ (ભવન્સ કૉલેજ લેનની બાજુમાં) સ્ટારબક્સની સામે, ગિરગાંવ ચોપાટી, મુંબઈ-૭. પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે.
હાલાઇ લોહાણા
પોરબંદર નિવાસી, હાલ બોરીવલી અશોકભાઇ (ઉં. વ. ૫૯) તે સ્વ. ચંદ્રીકાબેન તથા કાંતિલાલ વડેરાના પુત્ર તે ચારુબેનના પતિ. તે વિનિત તથા બંસરીના પિતા. તે ભિવંડીવાળા સુધાબેન સૂર્યકાંત પાબારીના જમાઇ. તે ભરત, અજય તથા બીનાબેન ચંદ્રેશકુમાર ગોકાણીના મોટાભાઇ. તે શીતલ તથા રેખાના જેઠ. તા. ૩૧-૫-૨૪ના શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૩-૬-૨૪ના ૫થી ૬.૩૦. ઠે. હાલાઇ લોહાણા મહાજનવાડી, બીજે માળે, એસ. વી. રોડ, શંકર મંદિરની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
ઓદિચ્ય ખરેડી બ્રાહ્મણ
અબુધાબી નિવાસી વીરેન્દ્રભાઇ દવે (ઉં. વ. ૭૩) તે સ્વ. જયાબેન તથા સ્વ. ગિરધરલાલ દવેના પુત્ર. સ્વ. ઉર્મિલાબેન તથા સ્વ. ભગવાનદાસ મહેતાના જમાઇ. પલ્લવીબેનના પતિ. દીપા તથા જલ્પાના પિતા. રિતેશ જટાણિયા અને કશ્યપ પંડયાના સસરા. સ્વ. કિશોરભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, જયોતિબેન અને હંસાબેનના ભાઇ. તા. ૩૧-૫-૨૪ના મુંબઇ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.નાગર બ્રાહ્મણ
મૂળ માલોસણ ગામના વતની હાલ મુંબઇ જયેશ જોષી (ઉં. વ. ૫૭) સ્વ. મૃદુલાબેન તથા સ્વ. ચીનુભાઇ મોતીલાલ જોષીના સુપુત્ર. દર્પણાબેનના પતિ. પ્રિયાંશીના પિતાશ્રી. ઉર્વીશ ચીનુભાઇ જોષીના ભાઇ. તથા જયોતીબેન ઉર્વીશભાઇ જોષીના જેઠ. સાસરા પક્ષે મોહિનીબેન-કીરીટકુમાર સ્વરૂપચંદ પટવા તથા અલકાબેન અને પ્રવીણભાઇ સ્વરૂપચંદ પટવાના જમાઇ. ગુરુવાર તા. ૩૦-૫-૨૪ના અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૩-૬-૨૪ના ૫થી ૭.ઠે. ચિત્તપાવન બ્રાહ્મણ સંઘ, મુંબઇ, નિકદવારી લેન, એસ. વી. સોવની માર્ગ, ગિરગાંવ-મુંબઇ-૪.
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
દેવકા નિવાસી હાલ દહીંસર નર્મદાશંકર હરિરામ ઓઝા (ઉં. વ. ૮૦) તા. ૧-૬-૨૪ના શનિવારના કૈલાસવાસી થયેલ છે. તે કરુણાશંકર, જયશંકર, નવનીત તથા સ્વ. વિઠ્ઠલભાઇના ભાઇ. વસુમતિના પતિ. તે જય, પ્રતિમા ચેતન છેડા, દક્ષા સતીશ જોશી, ગાયત્રી કલ્પેશ મહેતા તથા કવિતાના પિતા. નિગાળાવાળા મેઘજી રામજી મહેતાના જમાઇ. નેહલના સસરા. હેત્વીના દાદા. પ્રાર્થનાસભા તા. ૨-૬-૨૪ના રવિવારના વિદ્યામંદિર શાળા, પેરેડાઇઝ હોલ, સી. એસ. રોડ, દહીસર (ઇસ્ટ), સાંજે ૫થી ૭.
કપોળ
અમરેલીવાળા હાલ વડોદરા નિવાસી નટવરલાલ લક્ષ્મીદાસ ગાંધી (ઉં. વ. ૯૦) તે પુષ્પાબેનના પતિ. ભરત, અતુલ, હર્ષા ભરતકુમાર કરવત, અમી (અલકા) હરીશકુમાર મહેતાના પિતાશ્રી. નંદિતા તથા ભાવનાના સસરા. ભક્તિ, કૃતિ, જીલન, દેવશ્રી, કૃણાલ, જીગર, નિહારના દાદા. તથા કુંઢડાવાળા અમૃતલાલ ધરમશી ભુતાના જમાઇ. તા. ૧-૬-૨૪ના ગોવિંદચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
મોડાસા એકડા વિશા ખડાયતા
ડેમાઇ નિવાસી ગં. સ્વ. કુસુમબેન ધીરજલાલ શાહ (ઉં. વ.૭૬)હાલ મુંબઇ તા.૩૧-૫-૨૪ના શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. તે ધીરજલાલ શાહના પત્ની. રાકેશ, સંગીતા, તથા સ્વ. પ્રિતિના માતુશ્રી. ક્ધિનરી, હેમાંગ તથા સ્વ. પારસના સાસુ. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૪-૬-૨૪ના સાંજે ૫થી ૭. ઠે. ખડાયતા ભુવન, પ્રાર્થનાસમાજ, ચર્નીરોડ, મુંબઇ-૪. પિયર પક્ષનું બેસણું ઉપરોકત સ્થળ અને તે જ સમયે રાખેલ છે.
કંઠી ભાટિયા
વિનુભાઇ (ઉં.વ. ૭૯) તે જમનાબેન તથા ભગવાનદાસ હરિદાસ આસર ઓટો મોહિનીવાળાના પુત્ર. તે મંજુબેનના પતિ. તે અભિષેકના પિતા. મધુ આસરના ભાઇ. ભારતીના જેઠ. તે પૂરીબેન તથા ગોરધનદાસ હરિદાસ ગોંડલિયાના જમાઇ. તે શુક્રવાર તા. ૩૧-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨-૬-૨૪ના ૫-૩૦થી ૭. ઠે. લંવડર-બો, (૨જે માળે), ૯૦ ફૂટ રોડ, ગારોડીયા નગર, ઘાટકોપર-પૂર્વ. પ્રાર્થનાસમાજ બાદ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા ઝારોળા વણિક
મૂળ વતન કડોદ હાલ નિવાસી વિલેપાર્લે નિરૂપમા ગાંધી (ઉં. વ. ૭૯) તે તા. ૩૦-૫-૨૪ના ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. તે રાજેન્દ્ર દામોદરદાસ ગાંધીના પત્ની. તેજસ અને મંયકના માતુશ્રી. હેમાલી અને ઉષ્માના સાસુ. આયુષ અને અંજોરીના દાદી. સ્વ. ભાનુમતી અને દામોદરદાસ ગાંધીના પુત્રવધુ. સ્વ. દમયંતી અને નિપુણચંદ્ર ગાંધીના દીકરી. લૌકિક પ્રથા બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ