હિન્દુ મરણ
હાલાઈ ભાટિયા
ગંગા સ્વ.વીણા ( રજૂબા) વિજયસિંહ હરિદાસ ચપ્પરના ધર્મપત્ની, સ્વ. જમનાબાઈ દેવીદાસ મૂળજી કાપડીયાના પુત્રી. ચી. ધીમંત અને તૃપ્તિના માતૃશ્રી. અ.સૌ.રશ્મી અને તેજસના સાસુ. હેતા, આરતી અને પાર્થના દાદીનાની. સ્વ. સુશીલા, સ્વ.દમયંતી, શોભના, ક્રિષ્ના તથા સ્વ. અરુણ અને બહાદુરના બહેન. તા. ૯.૫. ૨૦૨૪ના મુંબઈ શ્રીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૧ મે ૨૦૨૪ શનિવારના ૫ થી ૭. ઠેકાણું સનરાઈઝ પાર્ટી હોલ, ૧લો ફ્લોર, શ્રીજી મહલ બિલ્ડીંગ, એ વિંગ, સાઈબાબા નગર, આનંદીબાય કાલે કોલેજની સામે, બોરીવલી વેસ્ટ. લૌકિક વેહેવાર બંધ છે.
વરીયા પ્રજાપતિ કુંભાર
મૂળગામ રાસંગપર હાલ ભિવંડી સ્વ. દામજીભાઇ ખીમજીભાઇ લાઠીયા (ઉં. વ. ૮૫) તે રમેશભાઇ, સુરેશભાઇના પિતાશ્રી. તથા અમીતાબેન, રસમીતાબેનના સસરાજી. તે તા. ૭-૫-૨૪ના મંગળવારના શ્રીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા (સાદડી) તા. ૧૦-૫-૨૪ના શુક્રવારના ૪થી ૬, તેમના નિવાસસ્થાને. ઠે. ગિરિરાજ એપાર્ટમેન્ટ, બીજે માળે, એ વિંગ, તિરુપતિ હોસ્પિટલની બાજુમાં, આગ્રારોડ, ભિવંડી. જી. થાણા.
દશા સોરઠિયા વણિક
બગસરા નિવાસી હાલ કાંદિવલી ગં. સ્વ. દયાબેન સાંગાણી (ઉં. વ. ૯૩) તે સ્વ. મધુસુદન નારણજી સાંગાણીના ધર્મપત્ની. તે કૃષ્ણકાન્ત, રાજેશ, નરેન્દ્ર, યોગેશ, અરૂણા, હર્ષદા, હીનાના માતુશ્રી. તે રેખા, પ્રજ્ઞા, સ્વાતિ, હેમા, નિખિલ, દિલીપ, દીપકના સાસુ. તે સ્વ. હરિલાલ, સ્વ. મહેન્દ્ર, વિનોદરાય, ગં. સ્વ. અનુસૂયા, ગં. સ્વ. મંજુલાના બેન. તે રક્ષા, શ્ર્વેતા, પ્રશાંત, પ્રતીક, ધવલ, ચિરાગ, ઋષભ, ધર્મી, આદિત્ય, માધવના દાદી તા. ૭-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
ભેરાઇવાળા સ્વ. મંજુલાબેન હિંમતલાલ ગાંધીના સુપુત્ર રોહિત (ઉં. વ. ૭૨) તા. ૩-૫-૨૪ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે રેખાબેનના પતિ. પુલીન-શિલ્પા, મનનના પિતા. તે સ્વ. ઉષાબેન દેવેન્દ્ર મોદી, સ્વ. પૂર્ણિમા ચંદ્રકાત રાવલ, અ. સૌ. મીના અજય પારેખ, જયેશ-અલકાના ભાઇ. દ્વિધાનના દાદા. ડેડાણવાલા જશવંતરાય વિઠ્ઠલદાસ મહેતાના જમાઇ. સર્વ લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
મુંબઇ નિવાસી હાલ ડોમ્બિવલી મૂળ ગામ વાકું સ્વ. જમનાબેન શિવજી રૂપારેલના પુત્ર વિઠ્ઠલદાસ રૂપારેલ (ઉં. વ. ૮૦) તે સોમવાર, તા. ૬-૫-૨૪ના રામચરણ પામેલ છે. તે સ્વ. અ. સૌ. ચંદ્રિકાબેનના પતિ. નિલેશ, રમીલા અજય વાધરના પિતા. દીપાબેનના સસરા. ક્રિષાના દાદા. આયુષ અને આકાશના નાના. સ્વ. કમળાબેન મગનલાલ માણેક કચ્છ ગામ ગુનેરીવાળાના મોટા જમાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી દશા શ્રીમાળી
મૂળ ગામ લાકડિયા હાલ દહાણુ રોડ સ્વ.શાંતાબેન દેવચંદભાઈ મૂળજીભાઈ શાહના પુત્ર નટવરલાલ શાહ (ઉં. વ.૭૫) તે હંસાબેનના પતિ. વિજય અને મીનાના પિતાશ્રી અ.સૌ.બીનાના સસરા. ચી.પાર્થના દાદા. તે સ્વ.રમણીકલાલ દેવચંદ શાહ, સ્વ.માનકુવરબેન મહેતા, સ્વ.સવિતાબેન મહેતા, સ્વ.કમળાબેન શાહ, સ્વ.કૈલાશબેન સરવૈયાના ભાઈ. તે સ્વ.લાભુબેન વલ્લભભાઈ કાનજીભાઈ જાગાણી હાલ રેવસના જમાઈ. તે તા. ૭/૦૫/૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૨/૦૫/૨૦૨૪ને રવિવારના ૩.૩૦ થી ૫. શ્રી દહાણુ દશાશ્રીમાળી વણિક સમાજ હોલ મસોલી દહાણુ રોડ પશ્ર્ચિમ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ.નર્મદાબેન વાલજી રૂપારેલ, ભુજવાલા, હાલ મુલુંડના સુપુત્ર ગુલાબ વાલજી રૂપારેલ, (ઉં. વ. ૭૭) તે પ્રભુદાસ, સ્વ.શંકરલાલ, વિજયા વાલજી (પપ્પી)ના ભાઈ. તે સ્વ. પાર્વતીબેન કુંવરજી સુંદરજી જોબનપુત્રાના દોહિત્રા. તે સ્વ.મનુભાઈ, સ્વ.છોટાલાલભાઈ અને જીવનભાઈ કુંવરજી જોબનપુત્રાના ભાણેજ. તે ગં.સ્વ. પુષ્પા શંકરલાલના દિયર, તે જિગ્ના કિર્તીકુમાર, મૈત્રી જીતેન્દ્ર, અર્ચિતા પ્રથમેશના કાકા. મંગળવાર તા. ૭ મે ૨૦૨૪ના શ્રીરામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
પરજીયા સોની
ગં. સ્વ. લત્તાબેન ગંભીરસિંહ ઝવેરી (થડેશ્ર્વર) (ઉં. વ. ૭૪) ગામ ઊના હાલ મીરારોડ તે સ્વ. ભગવાનવીરા જગડા તથા સ્વ. અમરબેન ભગવાનવીરા જગડાના દીકરી. સ્વ. ગંભીરસીંહ અમરસીંહ ઝવેરી (થડેશ્ર્વર)ના ધર્મપત્ની. તે ગૌરાંગ, અર્ચના શિલ્પાના માતુશ્રી તથા ભાવેશકુમાર, ચેતનકુમારના સાસુ. માહિ અને સ્મિત, આર્વીના બા તા. ૮-૦૫-૨૦૨૪ બુધવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ રાખી છે.
લુહાર સુથાર
સ્વ. હીરાબેન તથા સ્વ. ભીખાભાઇ લક્ષમણભાઇ સિધ્ધપુરાના પુત્ર ગામ અમરેલી હાલ બોરીવલી નરેન્દ્રભાઈ (ઉં. વ.૬૫) તે ૮/૫/૨૪ના અક્ષરનિવાસી થયેલ છે. તે સુરેશભાઈ, હસમુખભાઈ, ગીરીશભાઈના મોટાભાઈ. મધુબેનના પતિ. મિત્તલ, દ્રિજેશ, ડિમ્પલ, બિનિતા, જીતેશ, ધર્મેશના પિતા. સ્વ. અજવાળીબેન – સ્વ. ગોરધનભાઈ પરમારના જમાઈ. તેમની ટેલિફોનિક પ્રાર્થનાસભા ૧૦/૫/૨૪ના ૫ થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.