મરણ નોંધ

હિન્દુ મરણ

રામાનંદી સાધુ
ઘાટકોપર નિવાસી ઘનશ્યામભાઇ નારણદાસ નિમાવત (ચીનુભાઇ) (ઉં. વ. ૮૦) સોમવાર, તા. ૬-૫-૨૪ના રામચરણ પામેલ છે. તે લાભુબેનના પતિ. તે સ્વ. ભક્તિરામ નારણદાસ, સ્વ. કાકુભાઇ નારણદાસ, સ્વ. તારાબેન, સ્વ. મધુબેન, મંજુબેનના ભાઇ. તે રાધાબેન, રેખાબેન, નયનાબેન, કવિતાબેન, પુષ્પા, તેજલ, અનિલ, યોગેશના પિતાશ્રી. તે જયંતીભાઇ દેવમુરારી, સ્વ. અશોકકુમાર આચાર્ય, અશ્ર્વિનકુમાર સચદે, નિલેશકુમાર જોષી, વિનેશકુમાર વોરા, ધર્મેશકુમાર જોષી અને મેઘનાના સસરા. તે સ્વ. નાનુભાઇ, જેન્તીભાઇ, સ્વ. જગદીશભાઇ, રાજુભાઇ, સરલાબેનના કાકા. સાદડી ગુરુવાર, તા. ૯-૫-૨૪ના ૪.૩૦થી ૬. ઠે. રામમંદિર, રાજાવાડી, એમ. જી. રોડ, ઘાટકોપર (ઇસ્ટ).

કપોળ
જાફરાબાદવાળા હાલ બોરીવલી ગં.સ્વ. ઉષાબેન મરચન્ટ (વોરા) (ઉં.વ. ૮૪) તે સ્વ. સુરેન્દ્રભાઈ હરકીશનદાસ મરચન્ટના ધર્મપત્ની, ૫/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે રાજેશ (રાજુ) તથા પ્રિતીના માતુશ્રી. અક્ષયના દાદી. અમરેલીવાળા સ્વ. પુરષોત્તમદાસ દેવશી સંઘવીના જયેષ્ઠપુત્રી. સ્વ. મહેન્દ્રભાઈ, કીર્તિભાઇ, હરેશભાઈ, સ્વ. ચંદ્રિકાબેન પ્રવીણભાઈ વોરા, સ્વ. હસુબેન શાંતિલાલ ભુતા, દીનાબેન જીતેન્દ્રભાઈ પારેખના મોટાબેન. સ્વ. ઇન્દીરાબેન વિપિન પંડ્યા, સ્વ. પ્રભાબેન કનૈયાલાલ ભટ્ટના ભાભી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

નાથડીયા ઉનેવાળ બ્રાહ્મણ
ગામ દાંતરડી નિવાસી હાલ દહિસર અરવિંદભાઈ ઓઝા (ઉં.વ. ૬૪) તે ૫/૫/૨૪ના કૈલાશવાસી થયેલ છે. તે સ્વ. વિમળાબેન તથા સ્વ. લક્ષ્મીશંકર લાભશંકર ઓઝાના પુત્ર. હીરાબેનના પતિ. રૂપેશ, જલ્પા મહેન્દ્રભાઈ કવા, હેતલ પ્રતિકભાઈ જોષીના પિતા. અશોકભાઈ, ગં.સ્વ. પ્રવિણાબેન કાંતિલાલ મહેતા, જ્યોતિબેન રમણલાલ પાઠક, સરલાબેન કિરીટકુમાર વોરા, શીલાબેન મનસુખલાલ ઉપાધ્યાયના ભાઈ. સાસરાપક્ષે વાંઢ સુરત નિવાસી સ્વ. લક્ષ્મીબેન પ્રાણશંકર જોષીના જમાઈ. પ્રાર્થનાસભા ૮/૫/૨૪ના ૫ થી ૭. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.

સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારશે બ્રાહ્મણ
ગામ ફરિયાદકા ભાવનગર હાલ કાંદિવલી શ્રીમતી પૂર્વી (મીના) (ઉં.વ. ૭૨) તે રાજેન્દ્રભાઇ મહાસુખરાય રાવળના ધર્મપત્ની. સ્વ. કનૈયાલાલ અમૃતલાલ ભટ્ટના દીકરી. મયુરેશ, જલ્પા (ખુશી) વિશાલ જોષીના માતુશ્રી. રશ્મિબેન તથા સ્વ. રાહુલભાઈના ભાભી. મોનાના સાસુ. ૫/૫/૨૪ના કૈલાશવાસ થયેલ છે. સાદડી તથા લૌકિક પ્રથા બંધ છે.

સંબંધિત લેખો

મોઢ વાણીયા
ઉના દેલવાળા હાલ કાંદિવલી બીના નવીનચંદ્ર શાહ (ઉં.વ. ૫૫) તે ૪/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. નવીનચંદ્ર ભવાનીદાસ શાહ તથા પ્રવિણાબેન શાહના પુત્રી. સ્વ. જાગૃતિબેન શાહ, ફાલ્ગુની, રીના, ભાવેશના બહેન. પિયુષભાઇ દોશી, આશિષ શાહની સાળી. સ્વ. ભવાનીદાસ જુઠાભાઈ શાહ તથા સ્વ. રૂક્ષ્મણીબેન ભવાનીદાસ શાહના પૌત્રી. સ્વ. રણછોડદાસ દેવચંદ શાહ તથા સ્વ. લીલાવતી રણછોડદાસ શાહના દોહિત્રી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કારડીયા રાજપૂત સમાજ
સુત્રાપાડા નિવાસી હાલ બોરીવલી અજીતભાઈ કાળાભાઈ ડોડીયા (ઉં.વ. ૬૩) તે ૫/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે ગં.સ્વ. અનસૂયાબેન તથા સ્વ. કાળાભાઇ રવદાસભાઈ ડોડીયાના પુત્ર. અંજુબેનના પતિ. રાજ તથા નિશિતના પિતા. જયશ્રી દિલીપસિંહ વાઠેર, જીતેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈના ભાઈ. શિવેન્દ્રભાઈ જીતેન્દ્રસિંહ પરિહારના સસરા. સ્વ. જાનુબેન લક્ષ્મણભાઇ મોરીના જમાઈ. પ્રાર્થનાસભા ૯/૫/૨૪ના ૪ થી ૬. વર્ધમાન સ્થા. જૈન સંઘ, ડાયમંડ ટોકીઝની સામે, એલ.ટી. રોડ, બોરીવલી વેસ્ટ.

આજક ગિરિનારા બ્રાહ્મણ
લૉએજવાળા હાલ મુંબઇ, રામમંદિર સ્થિત સ્વ. નંદનગૌરી તથા સ્વ. હરિલાલ દુર્લભજી જોષીના પુત્ર સુરેશભાઈ (ઉં.વ. ૮૩), તે સ્વ. જ્યોતિબેનના પતિ. સ્વ. મંજુલાબેન, વૃજલાલ પાઠક (ચિંચણ તારાપુર)ના જમાઈ. ચેતન, હિમાંશુ તથા કાશ્મીરાના પિતાશ્રી. હેતલ, ઊર્વી તથા સંજય વ્યાસના સસરા. સ્વ. ચંદ્રકાંતભાઇ, સ્વ. વસંતભાઈના ભાઈ. તા. ૬/૫/૨૪ને સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૯/૫/૨૪ને ગુરુવારના ૫ થી ૭. માધવબાગ એ.સી. હોલ, સી. પી. ટેન્ક ખાતે રાખેલ છે.

ઘોઘારી લોહાણા
મુંબઈ નિવાસી, હાલ મલાડ મૂળ ગામ ચલાલા, સ્વ. હરીબેન અને સ્વ. દયાલજીભાઈ રૂપારેલના પુત્ર જગદીશ રૂપારેલ (ઉં.વ. ૭૮) તેઓ રવિવાર, તા. ૫/૫/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ કિરણબેનના પતિ. સુનાલી અને અર્નિશના પિતા. દિપ્તી અને મેહુલના સસરા. સ્વ. ચેતનભાઈ, સ્વ. ધીરુભાઈ, અશોકભાઈ, રમેશભાઈ અને દિપકભાઈ રૂપારેલના ભાઈ. સ્વ. ભાનુબેન સ્વ. કેશવલાલ આશાનીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી કડવા પાટીદાર
સ્વ. પ્રવીણભાઈ નાકરાણી (ઉં.વ. ૭૮), હાલે: ઘાટકોપર (પૂર્વ) ગામ: નખત્રાણા, શનિવાર, ૪-૫-૨૪ રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા બુધવાર, તા. ૮-૫-૨૪, ૪.૦૦ થી ૫.૩૦, સ્થળ- ઘાટકોપર પાટીદાર વાડી, લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ, ઘાટકોપર પશ્ર્ચિમ, તેઓ સ્વ. શાંતાબેન માવજીભાઈ ધનજીભાઈ નાકરાણીના મોટાપુત્ર. નિર્મલાબેનના પતિ. દિપક અને ચેતન તેમજ રીના શૈલેશના પિતા. સુરેશભાઈ, સ્વ. સંજયભાઈ, ઇન્દુબેન ગોવિંદભાઇ રૂડાણી, મૃદુલાબેન, મધુબેન નવીનભાઈ પોકાર, હેમલતા લીલાધર સુરાણીના મોટાભાઈ. પ્રીતિ દિપક, હેતલ ચેતન અને શૈલેષ લીબાણીના સસરા. સ્વ. દેવકાબેન રતનશી નારાયણ રામાણી (હાલે નાગપુર વતન નખત્રાણા)ના જમાઈ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button