હિન્દુ મરણ
મચ્છુ કઠિયા સઇ સતાર
ગણોદ નિવાસી હાલ કાંદિવલી ચારકોપ સ્વ. વિજયાબેન શાંતિલાલ ધામેચા (ઉં. વ. ૮૩) શનિવાર તા. ૪-૫-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે હર્ષદભાઇ, અતુલભાઇ, કલ્પનાબેન પ્રદીપભાઇ ગોહિલ, ધર્મિષ્ઠા રિકેશકુમાર પીઠડીયા, અંજુ અશ્ર્વિન પીઠડીયાના માતા. પ્રવિણભાઇના ભાભી. રીટાબેન, રશ્મિબેનના સાસુ. મનન, નિરજ, વરુણના દાદી. અંકિતાના દાદીસાસુ. રિતેષ, જીનલના ભાભુ. સાદડી સોમવાર, તા. ૬-૫-૨૪ના સાંજે ૪થી ૬. ઠે. વર્ધમાનસ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ હોલ, પાંચમે માળે, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
હાલાઈ લોહાણા
ગામ મીઠોઇ, જામખંભાલીયા, હાલ થાણા નિવાસી,વલ્લભદાસ મામતોરા લાલ, (ઉ. વ. ૯૦), તેઓ ગીતાબેનના પતિ, સ્વ. વિઠ્ઠલદાસ ખીમજી મામતોરા, અને સ્વ. હિરાબેન તથા સ્વ. મંજુલાબેનના સુપુત્ર, સ્વ. મંજુલાબેન તથા સ્વ. મણિલાલ પુરુષોત્તમ ખાલપાડાના જમાઈ, ડો. સ્નેહલભાઈ, પરાગભાઈ, જયદીપભાઈ અને રત્નાબેન શાહના પિતા, રીટાબેન, આરતીબેન તથા રાજેશભાઈ શાહના સસરા, સમ્રાટ, જયમીન, તથા હાર્દિકના દાદા, મૈત્રી શંતનુ ભાટેના નાના, નિરાલીના દાદા સસરા, સ્વ. વેલાબેન પુરુષોત્તમ પંચમતીયા, સ્વ. જયાબેન વસનજી દત્તાણી, સ્વ. જયરામભાઈ, સ્વ. પ્રભુદાસભાઈ, તથા પ્રવિણભાઈના ભાઈ, સ્વ. નીરંજનભાઈ, રમેશભાઈ તથા જયશ્રીબેન રમેશચંદ્ર વડેરા ના બનેવી, તા. ૪ મે શનિવારના, શ્રીજીચરણ પામ્યા છે. તેમની બંન્ને પક્ષની પ્રાર્થના સભા, સોમવાર તા. ૬ મે ના દિવસે, ૪.૩૦ થી ૬.૩૦ દરમ્યાન રેમંડ હોલ, જે. કે. ગ્રામ, પોખરણ રોડ નંબર વન, કેડબરી સિગ્નલ નજીક, થાણા પશ્ર્ચિમ ખાતે રાખેલ છે. લૌકિક વહેવાર બંધ છે.
પુષ્કર્ણા બ્રાહ્મણ
સ્વ. હેમલતાબેન હરિલાલ વાસુના સુપુત્ર પ્રવીણભાઈ (ઉં.વ. ૮૨) તે તારીખ ૪-૫-૨૪ નાં શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ રૂક્ષ્મણીબેનના પતિ, સ્વ. પુષ્પાબેન દ્વારકાદાસ વેલજી જોશીના જમાઈ, તે હરેશભાઈ, વિક્રમભાઈના પિતાશ્રી, તે તૃપ્તિબેન, પારુલબેનના સસરાજી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ જામખંભાળિયા હાલ કલ્યાણ મથુરાદાસ પુરુષોત્તમ રાજા (ઉં. વ. ૮૮) તે સ્વ.સુશીલાબેનના પતિ, તે સ્વ. લીલાધર ભાઈ, સ્વ. દેવીદાસભાઈ, સ્વ. ચંપાબેન નંદલાલ કાનાબારના ભાઈ, સ્વ.ભગવતી બેન, સ્વ. મધુબાલાના દિયર, હીનાબેન કોલંકર , જયેશભાઈ, દીપ્તિબેન લાખણીના પિતાશ્રી, જયશ્રી બેન, પંકજકુમાર, સુનીલ કુમારના સસરા, તે દેવના દાદા, તે પ્રવીણભાઈ રણછોડદાસ સવજીયાંનીના બનેવી તા.૩/૦૫/૨૪ ના રોજ શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. તેમની બંને પક્ષની પ્રાર્થના સભા સોમવાર તા.૬/૦૫/૨૪ ના રોજ સાંજે ૫ થી ૬.૩૦ શ્રી લોહાણા મહાજનવાડી આગ્રારોડ, કલ્યાણ પશ્ર્ચિમ ખાતે રાખેલ છે.
ઘોઘારી મોઢ વણિક
હળવદ નિવાસી હાલ મલાડ ગં. સ્વ. જશુમતીબેન ભોગીલાલ ગાંધી (ઉ. વ. ૯૫) તા. ૪/૫/૨૪ શનિવારે શ્રીજીચરણ પામ્યા છે તે મહેન્દ્ર, હિતેશ, સ્વ. કલાબેન રમેશકુમાર મોદી, અ. સૌ. જયશ્રીબેન દિનેશચંદ્ર શેઠ, સ્વ. પ્રવિણાબેન નવીનકુમાર મહેતા, અ. સૌ. ઉષાબેન ભરતકુમાર મહેતા, અ. સૌ. રશ્મીબેન મોહીતકુમાર મહેતાના માતા, તે અ. સૌ. કવિતાબેન, અ. સૌ. પુનિતાબેનના સાસુ, પિયરપક્ષે સ્વ. મણિબેન મણીલાલ શિવલાલ મહેતાના દિકરી, તે ગર્વિશ, ખ્યાતિ, મીત, ઓઝલ, ધૈર્યના દાદી, તે નેહલ આશિષકુમાર, કિલ્લોલ, કિંજલ, નિકીતા મીનેશકુમાર, નિરવ, ગ્રીષ્મા, વિરલ, શ્રુજા, જલ્પા, જીગરકુમાર, વિશાલ, આરતી, જય, પાહુની, ધ્વની, મોક્ષિત, અક્ષિતા, ચિંતન, પાર્થવીના નાની. તેમની પ્રાર્થના સભા તા. ૭/૫/૨૪ મંગળવારે સાંજે ૪ થી ૬ માં નીચેના સ્થળે રાખેલ છે. સ્વામિનારાયણ મંદિર, દત્તમંદિર રોડ, સર્વોદય નગર, શારદા સ્કુલ પાસે, મલાડ (ઇસ્ટ) લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
અમરેલીવાળા સ્વ. કનૈયાલાલ મોહનલાલ મહેતાના ધર્મપત્ની મંગળાબેન (ઉં. વ. ૯૩) તા. ૨-૫-૨૪ના ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. લાઠીવાળા ચુનીલાલ મુળજી વળિયાના દીકરી. તે સ્વ. મનોજ, ચેતન, પ્રજ્ઞા હરેશ મહેતાના માતુશ્રી. નીતા તથા કલ્પનાના સાસુ. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. મંજુલાબેન (વસંતબેન) અને સ્વ. શામજી રામજી પલણ (સુતરીયા) કચ્છ ગામ સાભરાઇ, હાલે મુલુંડના મોટા પુત્ર કીર્તિકુમાર (ઉં. વ. ૭૨) તે રંજનબેનના પતિ. તે સ્વ. ગુણવંતીબેન અને સ્વ. નવીનચંદ્ર મુલજી ગણાત્રા કચ્છ ગામ મઉના જમાઇ. તે નિમેશ તથા સ્વ. કલ્પેશના પિતા. તે અ. સૌ. જિન્ની (શિલ્પા)ના સસરા અને જીતના દાદા. તે સ્વ. અશોક, વિનોદ, જયંતી, ઉર્મિલા અમૃતલાલ વોરાની, સ્વ. ભારતી કિશોર દૈયા અને મનીષા (મીરા) મનીષ કોઠારીના ભાઇ. ગુરુવાર, તા. ૨-૫-૨૪ના શ્રીરામશરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૬-૫-૨૪ના સાંજે ૫થી ૭. ઠે. પવાણી હોલ, ૧લે માળે, મહાજન વાડી, આરઆરટી રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે, સૌએ તે જ દિવસે આવી જવું.
પાટણ દશા પોરવાડ
પાટણ નિવાસી હાલ મુંબઈ કમલેશભાઈ (ઉં. વ. ૬૯) ૪-૫-૨૪ના શનિવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ધનગૌરી જશવંતલાલ મહેતાના પુત્ર. દિનાબેનના પતિ. નિષીત, નિકેતના પિતાશ્રી. અ.સૌ. અમીના સસરા. અ.સૌ. મલ્લીકાના જેઠ. અ.સૌ. રાજલ વિક્રમભાઈ, સ્વ. સોનલ કુંજેશભાઈ, સમીરના ભાઈ. શૈલેશ ઈન્દુલાલ ગાંધી, મનીષા યોગેશ ગાંધીના બનેવીની પ્રાર્થનાસભા ૬-૫-૨૪ સોમવાર સાંજે ૪થી ૬ કલાકે રાખેલ છે. સ્થળ: ભાટિયા ભગીરથ વાડી, દાદીશેઠ અગ્યારી લેન, નવી વાડી, મુંબઈ-૪૦૦૦૦૨.