મરણ નોંધ

હિન્દુ મરણ

માલાવીય સોની
બૈતુલ નિવાસી હાલ મુંબઇ ઘાટકોપર મદન મોહન મનોહરલાલ સોની તે ભારતીબેનના પતિ. નિર્મલ, હિરલ ચિરાગ વોરાના પિતાજી. નર્મતાના સસરા. યશ્વીના દાદા. ધૈર્યના નાનાજીનું નિધન તા. ૭-૪-૨૪ના રોજ થયું છે. સાદડી પ્રથા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ભાટીયા
ગં. સ્વ. વર્ષાબેન (કનક) વિજયસિંહ રામૈયા (ઉં. વ. ૮૦), ચિ. હિમાંશુ, અ. સૌ. મીતલના માતુશ્રી. સ્વ. પ્રભાવંતી ભુજગીલાલ મહેતાના સુપુત્રી. સ્વ. ભૂપતભાઇ, સ્વ. ધીરુભાઇના બહેન. અ. સૌ. જીગીષા, મનિષ દુતિયાના સાસુ. વંશ તથા મૈત્રી, દેવના દાદી-નાની. તા. ૮-૪-૨૪ સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૧-૪-૨૪ના ગુરુવાર ૪-૩૦થી ૬. ઠે. બાલ્કનજીબારી, રાજાવાડી, ઘાટકોપર (ઇ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પુષ્કર્ણા બ્રાહ્મણ
ભુવનેશભાઇ (ઉં. વ. ૬૭) તે સ્વ. રૂક્ષમણીબેન લાભશંકરના સુપુત્ર. તે સ્વ. કસ્તુર બેનના પતિ. સ્વ. કેશવજી ચત્રભુજના પૌત્ર. તે સ્વ. મનુભાઇ તથા સ્વ. સુનંદાબેન સુરેશભાઇના ભત્રીજા. તે વિનેશભાઇના મોટા ભાઇ. ધરમ, ચૈતન્યના પિતા. તે સ્વ. શેનતારા શામજીભાઇ હર્ષના દોહિત્ર તા. ૮-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
અનાવિલ બ્રાહ્મણ
ભદેલીવાળા, હાલ વાલકેશ્ર્વર, મુંબઈ નલીનભાઈ દેસાઈ (ઉં. વ. ૮૬) સ્વ. ઉર્મિલાબેન અને સ્વ. ગુણવંતરાય વી. દેસાઈના પુત્ર. તે નીતાબેનના પતિ. તે ભૂષણના પિતા. કવિતાના સસરા. પ્રણયના દાદા. તે સ્વ. સરલાબેન, રેખાબેન, સ્વ. મીનાબેન, સ્વ. દિલીપભાઈ, રામચંદ્રભાઈ, ભૂપેન્દ્રભાઈના મોટાભાઈ, તે ૭-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
સુરતી દશા પોરવાડ-વણીક
માટુંગા (પ.) નિવાસી ડૉ. નરેન્દ્ર તિજોરીવાલા, (ઉં.વ. ૮૫) ૭-૪-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ સ્વ. ભાનુમતી અને સ્વ. ગમનલાલ તિજોરીવાલાના સુપુત્ર. સ્વ.લીલાવતી અને સ્વ. શાંતિલાલ શાહના જમાઈ. ડૉ. રંજનબેનના પતિ. ડૉ. રૂપાલી, ડૉ. રાખી, ડૉ. જસ્મીનના પિતાશ્રી. પિયુષભાઈ, રાકેશભાઈના સસરા. અર્થવ, ધૈર્ય, હર્ષી, હૃદયના નાના. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૧૧-૪-૨૪ ગુરુવારના ૫થી ૭, તેંડુલકર હૉલ, સારસ્વત ભવન, છત્રપતિ શિવાજી મહારાજ માર્ગ (મોગલ લેન), માટુંગા (પ.રે.).
ભટ્ટ મેવાડા બ્રાહ્મણ
રાયગઢ નિવાસી રમેશચંદ્ર ચીમનલાલ દિક્ષિત હાલ મુંબઇ (ઉં.વ. ૭૮) તા. ૪-૪-૨૪ના મુંબઇ મુકામે એકલીંગજીશરણ પામેલ છે. તે વિજયાબેનના પતિ. તુષાર, શિલ્પાના પિતાશ્રી. ચિ. યશના દાદા. મનોજકુમાર તથા પુજાના સસરાજી. સ્વ. હીરાબેન, સ્વ. રંજનબેન, ગં.સ્વ. મધુબેનના ભાઈ. તેમનું બેસણું તા.૧૩-૪-૨૪ના ૪ થી ૬. શ્રી કચ્છી કડવા પાટીદાર વાડી, દૌલત નગર રોડ નં.૧૦, સેંટ ઝેવિયર્સ સ્કૂલની બાજુમાં, બોરીવલી ઇસ્ટ.
કપોળ
દોલતીવાળા હાલ ભાયંદર સ્વ. વસુમતી દુર્લભદાસ ભાણજી કીકાણીના સુપુત્ર શરદ (ઉં.વ. ૫૫) માનસી (મીંટા)ના પતિ. જયના પિતાશ્રી. રમેશભાઈ, જયસુખ, નિલેશ, પ્રવિણાબેન મહેશ ચિત્તલિયા, હંસાબેન રમેશ પારેખ, કિરણબેન વિનોદ દેસાઈ, સ્વ. લત્તાબેન નિલેશ મહેતા, વર્ષા રાજેશ મહેતાના ભાઈ. તે ધ્રાંગધ્રા વાળા સ્વ. મુળજીભાઈ પ્રભુદાસ દેપાળાના જમાઈ, તા. ૭/૪/૨૪ને રવિવારના શ્રીજીશરણ પામ્યા છે. તેમની સર્વપક્ષની પ્રાર્થનાસભા તા. ૧૧/૪/૨૪ને ગુરુવારે ૫.૦૦ થી ૭.૦૦. કપોળ વાડી, ગીતા નગર, ભાયંદર (વેસ્ટ). લૌકિક ક્રિયા રાખેલ નથી.
વિશા દિશાવાલ
કલોલ નિવાસી હાલ મલાડ, કંચનબેન યશવંતલાલ ગાંધી (ઉં.વ. ૮૪) તે સ્વ. યશવંતલાલ જેઠાલાલ ગાંધીના પત્ની. સંગીતાબેન, રીટાબેન, ચૈતાલીબેનના માતુશ્રી ૬-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે મુકેશભાઈ, કૈલેશભાઈ, વિશાલભાઈના સાસુ. બને પક્ષથી લૌકિક વ્યવહાર બંધ છે.
ખેડવાબાજ બ્રાહ્મણ
ગોરેગામ નિવાસી ગં.સ્વ. નયનાબેન અનિલભાઈ ભટ્ટ (ઉં.વ. ૬૭), ચિ. રિધ્ધિના માતા. અમિતભાઈ જાનીના સાસુ. ચિ. યુગના નાની. સ્વ. ચીમનભાઈ વ્યાસ, ગં.સ્વ. ઈન્દુબેન પંડ્યા, હર્ષદભાઇ વ્યાસ, સ્મિતાબેન વ્યાસના બહેન રવિવાર, તા. ૭-૪-૨૪ના દેવલોક પામ્યા છે. તેમની સાદડી ગુરુવાર, તા. ૧૧-૪-૨૪ના ૪ થી ૬ : સ્વામિનારાયણ સંસ્કારધામ, પ્લોટ નં. ૬૬, જવાહરનગર, પ્રકશ હોટેલની સામેની ગલીમાં, સ્ટેશન પાસે, ગોરેગામ વેસ્ટ.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત