હિન્દુ મરણ
ઘોઘારી મોઢ વણિક
સાયલા હાલ મુંબઇ સ્વ. વાડીલાલ મણીલાલ પારીખના પુત્ર હરેન્દ્ર પરીખ (ઉં. વ.૮૦) તે ઇન્દુબેનના પતિ. સોનલ ભવનેશ ગાંધી અને મોના મયુર મહેતાના પિતા. હંસાબેન, રજનીકાંત, સ્વ. દેવેન્દ્ર, અરુણા અને ઇલાના ભાઇ. નિપા અને ઘનશ્યામના કાકા. સ્વ. સૂરજલાલ અમૃતલાલ પરીખના જમાઇ. શુક્રવાર, તા. ૨૯-૯-૨૩ના અક્ષરનિવાસી થયા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી સઇ સુથાર જ્ઞાતિ
વિંછીયા હાલ વસઈ સ્વ. દેવચંદ પીતાંબર મકવાણાના ધર્મપત્ની કાંતાબેન (ઉં.વ. ૯૦) તે તા. ૨૫/૯/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે વિનોદભાઈ, પદમાબેન કૃષ્ણકાંત, ઉષાબેન નીતીનકુમારના માતુશ્રી. સ્વ. રળિયાતબેન મોહનભાઇ મકાણીના દીકરી. ભીમજીભાઈ, જગજીવનભાઈ, રતિલાલભાઈ, ચંપાબેન, સાકુબેન ગોહિલના બહેન. પ્રાર્થનાસભા બંને પક્ષ તરફથી ૧/૧૦/૨૩ના ૪ થી ૬. વિશ્ર્વકર્મા હોલ, આનંદ નગર, વીરસાવર નગર સ્ટેશન પાસે, વસઈ વેસ્ટ.
કચ્છી અંજારિયા (ભાટિયા)
હરીશભાઈ (પદુભાઈ) (ઉં.વ. ૭૮) તે સ્વ. ચમપુબેન પ્રતાપસિંહ ઉદેશીના સુપુત્ર. જગદીશ (જગુ) તથા નિલમના પિતાશ્રી તા. ૨૭/૯/૨૩ બુધવારના શ્રીજીચરણ પામેલ છે. સ્વર્ગવાસ નલીનીબેન પ્રફુલકુમાર, હંસા તરુણ બાગચી ને હર્ષદના મોટાભાઈ. સ્વ. રણછોડદાસ મોહનભાઈ તથા ગોપાલદાસ (કાકુભાઈ)ના ભત્રીજા. ગોપાલદાસ ઉદેશી લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠીયા વણિક
સ્વ. નવલચંદ મુલચંદ સાંગાણીના ધર્મપત્ની મંગળાબેન (ઉં.વ. ૮૧) તે બેલા હાલ મલાડ નટવરલાલ મુલચંદ સાંગાણીના ભાભી. સુરેશકુમાર, પ્રફુલભાઇ, મેઘના, મીના તથા વર્ષાના માતુશ્રી. અસ્મિતા, કાશ્મીરા, યશવંતરાય, સુરેશકુમાર મૂંઝયાસરા, બિપીનકુમાર કારાવડિયાના સાસુ. પિયરપક્ષે ઘોબાવાળા સ્વ. હેમકુંવર ભીખાભાઇ ધ્રુવના દીકરી. ૨૭/૯/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મોંઢ વણિક
દિવ હાલ બોરીવલી કેયુર મધુકર શાહ (ઉં.વ. ૩૮) તે ચેતનાબેન મધુકર શાહના સુપુત્ર. મિતાલીના ભાઈ. સ્વ. પ્રદીપભાઈ, કીર્તિભાઇ, સ્વ. દિલીપભાઈ, સ્વ. વસંતભાઈ, અ.સૌ. રશ્માબેનના ભત્રીજા. રજનીભાઇ તથા આશિષભાઇ ચીમનલાલ પારેખના ભાણેજ. ૨૭/૯/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨/૧૦/૨૩ના ૫ થી ૭. સ્વામિનારાયણ મંદિર, યોગી નગર, બોરીવલી વેસ્ટ. નેત્રદાન કરેલ છે.
હાલાઇ લોહાણા
મૂળગામ મોટીવેરાવળ હાલ બોરીવલીના સ્વ. વિજયાબેન તથા સ્વ. વીરજીભાઈ જાધવજીભાઈ ખાખરીયાના સુપુત્ર સૂર્યકાન્તભાઈ (નાનુભાઈ) ખાખરીયા (ઉં.વ. ૭૩) તે તા. ૨૯/૯/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સુલોચનાબેનના પતિ. રાહુલ-અ. સૌ. આસ્થા તથા તેજલ રાજેશકુમાર વિઠલાણીના પિતાશ્રી. અરવિંદભાઈ, સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ. કીર્તિભાઇ, પરેશભાઈ, ઉષાબેન નરેન્દ્રકુમાર દત્તા, રમાબેન જયેશકુમાર મજીઠીયા તથા સ્વ. ચારુબેન દિલીપકુમાર વિઠલાણીના ભાઈ. સાસરાપક્ષે બકોડીવાળા સ્વ. તારાબેન કરસનદાસ બથીયાના જમાઈ. વંશ તથા ત્રીશાના દાદા-નાના. સદ્દગતની બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨/૧૦/૨૩ના ૫ થી ૬.૩૦. કોરાકેન્દ્ર હોલ, દલવી નગર, શીમ્પોલી રોડ, બોરીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
વેરાવળ હાલ કાંદિવલી ગં. સ્વ. ધીરજમણી કાંતિલાલ દ્વારકાદાસ શાહ (ઉં.વ. ૯૦) તે ૨૭/૯/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે માંગરોળ નિવાસી વૃંદાવન લવચંદ શાહના દીકરી. કલ્પના કમલેશ મીઠાણી, અંજના પંકજ દલાલ, વંદના હિતેશ દેસાઈ, યોગેશ તથા પરેશના માતુશ્રી. પન્ના તથા બીનાના સાસુ. સ્વ. ભુપતભાઇ, સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ. વેણાબેન, ધીરુભાઈ, સ્વ. અનસૂયાબેન જીતેન્દ્રભાઈના ભાભી. સ્વ. ધીરુભાઈ, સ્વ. જયંતીભાઈ, સ્વ. તારાબેન, સ્વ. મંજુબેન તથા સ્વ. લલીતાબેનના બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ચિંચાણીયા દરજી
હેમંત (અશ્ર્વિન) માણેકલાલ કાપડિયા (ઉં.વ. ૭૫) હાલ દહિસર જગુભાઈ નારણદાસના જમાઈ. જ્યોત્સ્નાબેનના પતિ. કુંજલ તથા દિપાલીના પિતા. વિપુલકુમારના સસરા. હાર્દિકના નાના. ૨૬/૯/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨/૧૦/૨૩ના ૪ થી ૬ મુરલીધર હોલ, સી. એસ. રોડ, બ્લુ ગેલેક્સી બિલ્ડીંગની સામે, જરીમારી ગાર્ડન પાસે, આનંદ નગર, દહિસર ઈસ્ટ.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
મુળગામ ચિતલ હાલ ગોરેગામ, ડૉ. નગીન નિર્મળ તા. ૨૬-૯-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ સ્વ. ગોરધનદાસ આનંદજી નિર્મળના પુત્ર. તે આશાબેનના પતિ. ચિરાગ તથા અમીના પિતા. કિંજલ તથા સોમદત્તના સસરા. તેઓ સ્વ. પ્રાણલાલ, સ્વ. મુકુંદરાય, સ્વ. જસવંતરાય, સ્વ. પ્રતાપરાય, સ્વ. જયાબેન હિંમતલાલ બોસમિયા તથા સ્વ. રમાબેન સૂર્યકાંત છાટબારના ભાઈ. સ્વ. લાલચંદ પ્રાણજીવન વલેરાના જમાઈ. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧-૧૦-૨૩ના ૪.૦૦ થી ૬.૦૦. સ્થળ: લક્ષચંડી કમ્યૂનિટી હોલ, લક્ષચંડી હાઇટ સીએચસ લિમિટેડ, કૃષ્ણ વાટિકા માર્ગ, ગોકુલધામ, ગોરેગામ (ઈસ્ટ).
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
મહુવા હાલ મીરા રોડ તાપીદાસભાઈ બાલુભાઈ મહેતાના ધર્મપત્ની શારદાબહેન (ઉં.વ. ૭૫) તા. ૨૯/૯/૨૩ ને શુક્રવારના શ્રીજીશરણ પામેલ છે. તે દીપક, વિપુલ, ભામિનીના માતુશ્રી. મનીષા, કવિતા, ચંદ્રેશ અનંતરાય ભાયાણીના સાસુ. જસવંતરાય, અરુણભાઈ, બટુકભાઈ, રજનીભાઇ , ગં.સ્વ. જસવંતીબેન, સ્વ. હંસાબેન, ગં.સ્વ. રંજનબેન, સ્વ. રેખાબેનના ભાભી તેમજ નાના લીલીયા નિવાસી હાલ મીરા રોડ સ્વ. મણિલાલ ગીરધરલાલ વોના દિકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧/૧૦/૨૩ને રવિવારના ૪.૦૦ થી ૬.૦૦. સ્થળ: બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, સેક્ટર ૧૦, શાંતિનગર, મીરારોડ ઇસ્ટ.
કચ્છી ભાટિયા
મહેશ ટોપરાણી (ઉં.વ. ૮૧) તે તા. ૨૯-૯-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. હીરમતી હરિદાસ નેણસી ટોપરાણીના સુપુત્ર. સ્વ. તારાબેન (મીના)ના પતિ. સંગીતા સંદીપ વેદ, ભાવના કેતન પાલીચા અને જીગરના પિતાશ્રી. રાખીના સસરા. તે કીર્તિ, હર્શિકા, રશ્મિ, વિમલ અને અરુણના મોટાભાઈ. તે આર્યન, દિયા, આરવ, નિશિતા, પ્રિયમ અને બિઅંકાના દાદા/નાના. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧-૧૦-૨૩ ૫ થી ૬.૩૦, હિરાવતી બંકએટ હોલ, જે કે મેહતા રોડ, સાન્તાક્રુઝ વેસ્ટ, લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
રાજુલાવાળા હાલ સુરત સ્વ. વામનરાય મોહનલાલ દોશીના પુત્ર દિપકભાઈ (ઉં.વ. ૬૩) તા. ૨૯-૯-૨૩ના શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તેઓ જ્યોતિના પતિ. ચિ. ઋતુ દોશી, ચિ. નૈની મૃગેશ જરીવાલા, ચિ. કોષા વિનય મોદીના પપ્પા. જનકભાઈ, નંદા પિયુષ પારેખ, મયુરી હિતેન મેહતાના મોટાભાઈ. ગં.સ્વ. સુમિત્રાબેન રતિલાલ મેહતાના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧-૧૦-૨૩ના રવિવારે ૧૧ થી ૧. સ્થળ- સર્વ લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કચ્છી ભાટીયા
ચંદ્રિકાબેન વલ્લભદાસ આશર (ચંદ્રકળા) તે (ઉં. વ. ૮૧) તે હિરજીભાઇ કરસનદાસ આશરના પુત્રવધૂ. જેવાબાઇ માધવદાસ કાપડિયાના પુત્રી. પ્રવિણ (કાનમામા) ના બહેન. ઉમેશ, માધવીનાં માતુશ્રી. સ્વ. વત્સલા, ભુવનેશ ઉદ્દેશીના સાસુ. વિપાશા, શિવાની, ક્ધિનરીના નાની-દાદી. તે તા. ૩૦-૯-૨૩ના શનિવારે નાસિક મધ્યે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧-૧૦-૨૩ના ૪-૫, લોહાણા મહાજન વાડી. ડિંડોરી રોડ, પંચવટી નાસિક ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઔદિચ્ય સહસ્ત્ર સાઠા બ્રાહ્મણ
ટીન્ટોઇ હાલ મીરારોડ બાલમુકુંદ રાવલ (ઉં. વ. ૭૧) તે સ્વ. દિવાળીબેન તથા સ્વ. શંકરલાલ ગિરધરલાલ રાવલના પુત્ર. વિણાબેનના પતિ. પિયુષભાઇ, અલ્પાબેનના પિતા. કિંજલબેનના સસરા. તે ચંદ્રકાંતભાઇ શંકરલાલ, સ્વ. વિજયાબેન બળદેવલાલ, સ્વ. મંજુલાબેન ગજાનંદના ભાઇ. સ્વ. હીરાબેન, સ્વ. જમનાશંકર ગંગારામ ભટ્ટના જમાઇ. તા. ૨૯-૯-૨૩ના દેવલોક પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧-૧૦-૨૩ના રવિવારે, ૪થી ૬. ઠે. રાધાકૃષ્ણ હોલ, પૂનમ સાગર, કોમ્પ્લેક્સ, કેસેડેલાની બાજુમાં, મીરા રોડ (ઇસ્ટ), લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ લોહાણા
ગં. સ્વ. નીલાબહેન ગોકાણી (ઉં. વ. ૭૮) તે સ્વ. પુષ્પાબેન જમનાદાસ છગનલાલ બુદ્ધદેવના પુત્રી. તે સ્વ. ભુપેન્દ્રભાઇ, યોગેશભાઇ, અ. સૌ. રસ્મી રમેશચંદ્ર ચતવાણી, અ. સૌ. વિણા તુષારભાઇ શાહના મોટાબેન. તે મનીષ, અ. સૌ. કાજલના માતુશ્રી. તે અ. સૌ. જીગ્નાના તથા કેતનકુમાર કારીયાના સાસુ. તે કોમલ તથા ખ્યાતિના દાદી-નાની. શનિવાર, તા. ૨૩-૯-૨૩ના વડોદરા મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
નવાપુરવાળા (હાલ ડોંબિવલી) સ્વ. રમાબેન ધીરજલાલ ઠાકોરલાલ શાહના પુત્ર પ્રદીપ (ઉં. વ. ૭૫) ગુરુવાર તા. ૨૮-૯-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રજ્ઞાના પતિ. દર્શનના પિતા. આરતીના સસરા. રીટાબેન તથા પ્રિયંકા રીતેન ગંગરના ભાઇ. છગનલાલ જીવરાજ મહેતાના જમાઇ. લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
અમરેલીવાલા હાલ સેલવાસ સ્વ. વસંતરાય લલ્લુભાઇ દેસાઇના ધર્મપત્ની ગં. સ્વ. પુષ્પાબેન (ઉં. વ. ૬૮) તે તા. ૨૯-૯-૨૩ના સેલવાસ મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે અલકા રાજેશ પારેખ, શૈલેષ, ધર્મેશના માતુશ્રી. તે દેવાંશ, રાજ અને પૂર્વીના દાદી. તથા ખુશ્બુ મીહીર વોરા અને રિદ્ધિના નાની. પ્રાર્થનાસભા તા. ૨-૧૦-૨૩ના સેલવાસ ૪થી ૬, સેલવાસ મુકામે રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. મનીષ શંકરાણી (ઉં. વ.૫૨) ગામ બિદડા તે સ્વ. હરિશ્ર્ચંદ્ર જાદવજી શંકરાણી તથા ગં.સ્વ. મંજુલાબહેન શંકરાણીના પુત્ર. ગં. સ્વ. નીતા મનીશ શંકરાણીના પતિ. નયના પ્રકાશ કોટક, નીતા જય એલેકઝાન્ડર, માલતી હેમંત ઠક્કરના નાનાભાઇ. લાલસિંગ અનસુયાના જમાઇ. તા. ૨૯-૯-૨૩ના શ્રીરામચરણ પામેલ છે.બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧-૧૦-૨૩ના રવિવારે, ૫થી ૭. ઠે. કચ્છી લોહાણા મહાજન વાડી, પવાણી હોલ, ૧લે માળે, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
માંગરોળ દશા શ્રીમાળી વણિક વૈષ્ણવ
માંગરોળ હાલ માટુંગા અ. સૌ. મયુરી શાહ (ઉં. વ. ૬૫) તે નરેન્દ્ર ચુનીલાલ શાહના ધર્મપત્ની. તે સ્વ. દમયંતી ચુનીલાલ શાહના પુત્રવધૂ. તે આકાશી શ્રેયાંશ પટ્ટણી અને રિદ્ધિ કેલવિન કનુગાના માતુશ્રી. તે સ્વ. ધનલક્ષ્મી મણિલાલ પારેખના દીકરી. તા. ૨૯-૯-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧-૧૦-૨૩ના સાંજે ૫થી ૭. ઠે. રામવાડી, ચંદાવરકર રોડ, ૧લે માળે, માટુંગા (સે.રે).
હાલાઇ ભાટીયા
ગં. સ્વ. જયશ્રીબેન (હેમલતા) રાજડા સ્વ. જયસિંહ રાજડાના ધર્મપત્ની. સ્વ. પદમશી મુલજી રાજડા તથા પદમાબેનના પુત્રવધૂ. સ્વ. ગોવિંદજી ભાણજી સંપટ તથા ગોકીબાઇના પુત્રી. સ્વ. જમનાદાસ રતનસિંહ, બચુબેન, કાંતાબેન, મણીબેન, ચંપુબેન, રતનબેન, પદમાબેનના બેન. સ્વ. દેવેન, પરેશ, બીનાના માતુશ્રી. તે રંજન, બિંદુ, સ્વ. કુમાર વાસનના સાસુ. (ઉં.વ. ૮૭) આણંદ મુકામે શ્રીજીના ચરણ પામ્યા છે.
કચ્છી લોહાણા
સ્વ. સરસ્વતીબેન માધવજી પવાણી ગામ કચ્છ વડવો હાલ ઘાટકોપરના પુત્રવધૂ લીલુબેન (મીનાબેન) (ઉં. વ.૬૭) તે મહેન્દ્રભાઇ પવાણીનાં ધર્મપત્ની. તે સ્વ. ત્રિવેણીબેન જેઠમલ મજેઠીયા ગામ કચ્છ મઉ મોટીવાળાની સુપુત્રી. તે સ્વ. હીરજી મુળજી મજેઠીયા ગામ મઉમોટીવાળાના ભત્રીજી. તે ડિમ્પલ, દિપેશ ખાંટ, પલ્લવી મનીષ જોષી તથા મનીષના માતોશ્રી. તે સિદ્ધિ મનીષ પવાણીનાં સાસુમા. તે ધનંજય નારાયણ ચવ્હાણના વેવાણ. તે કરણ, ચેલ્સીના નાનીમાં. તે કીઆનના દાદીમા. તે સ્વ. કિર્તીભાઇ જેઠમલ મજેઠીયાના બહેન. તે સ્વ. પ્રભાબહેન, ગં. સ્વ.જયોતીબેન, મુકેશભાઇના ભાભી. તા. ૩૦-૯-૨૩ના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા, સોમવાર તા. ૨-૧૦-૨૩ના સાંજે ૫થી ૭. ઠે. કચ્છી લોહાણા મહાજન વાડી, પવાણી હોલ, મુલુંડ (વે), લૌકિક વ્યવહાર બંધ છે.
વિસા સોરઠીયા વણિક
ભાલગામવાળા (હાલ કાંદીવલી, મુંબઇ) અ. સૌ. રેખા ગીરીશ શાહ (ઉં. વ.૬૨), તા. ૨૮-૯-૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે હીરાલક્ષ્મી ગુણવંત શાહના પુત્રવધૂ. માલતી શાંતિલાલ શાહના પુત્રી. ભાવના સુરેશ શાહના દેરાણી તેમ જ સ્મિતા ધર્મેન્દ્ર શાહના જેઠાણી, દેવેન તથા જીનેશના બહેન. દિપ્તી તથા ભૂમિતાના નણંદ. ઠે. બી. હાઇલેન્ડ ગ્લોરી ચાર કોપ વિલેજ, કાંદિવલી (પ.) મુંબઇ, ૪૦૦૦૬૭. પ્રાર્થનાસભા તા. ૨-૧૦-૨૩ના બપોરના ૨થી ૪. ઠે. ખડાયતા હોલ, હનુમાન રોડ, પાર્લેશ્ર્વર મંદિરની પાસે, વિલેપાર્લા (પૂ), મુંબઇ-૪૦૦૦૫૭ મધ્યે રાખેલ છે.