મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
ગામ સાલેજ હાલ મીરા રોડના નિર્મળાબેન (ચીનુબેન) ઈશ્ર્વરલાલ પટેલ (ઉં.વ. ૬૩) શુક્રવાર, તા. ૨૯-૩-૨૪ના અવસાન પામેલ છે. તે સ્વ. ઈશ્ર્વરલાલના પત્ની. પંકજ, અલ્પેશના માતુશ્રી. ટીના (મેઘના), હિનાના સાસુ. રચિત, તનયના દાદી. બેસણું ગુરુવાર, તા. ૪-૪-૨૪ના ૩ થી ૫ તથા પુચ્છપાણી બુધવાર, તા. ૧૦-૪-૨૪ના ૩ થી ૪ તેમના નિવાસસ્થાન: બી વિંગ, ૮૦૨, સેરિનિટિ સોસાયટી, પૂનમ ગાર્ડન, એસ. કે. સ્ટોન, મીરા રોડ (ઈસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ છે).
કોળી પટેલ
ગામ ગંઘોરના સ્વ. મણીબેન તથા સ્વ. લલ્લુભાઇ લક્ષમણભાઇ પટેલના પુત્રવધૂ અ. સૌ. પુષ્પાબેન જીવણભાઇ પટેલ (ઉં. વ. ૬૭) શનિવાર, તા. ૩૦-૩-૨૪ના રોજ દેવલોક પામ્યા છે. તે ગૌતમ, રાજેશ્રી (રીના)નાં માતા. લક્ષ્મીબેન, ઠાકોરભાઇ, નિર્મળાબેન, સ્વ. પ્રવીણભાઇના ભાભી. દમયંતીબેન, સ્વ. કાંતાબેનના જેઠાણી. સ્વ. નિર્મળાબેન તથા મગનભાઇ જીવણજી પટેલના દીકરી. ભરત, ભાવિકા, પ્રિયા, ભાવના, માધુરીના કાકી-કાકી સાસુ. બેસણુ તા. ૧-૪-૨૪ના ૨થી ૫. તેમ જ બારમાની પુષ્પપાણીની ક્રિયા બુધવાર, તા. ૧૦-૪-૨૪ના, ૩થી ૫. ઠે. જીવણભાઇ લલ્લુભાઇ પટેલ, એ. એન્ડ.ઓ. પ્લાઝિયો, ફલેટ નં. ૧૦૭, નટવર નગર, રોડ નં.૧. જોગેશ્ર્વરી (પૂર્વ), લૌકિક વ્યવહાર બંધ છે.
દમણીયા દરજી
વસઇ નિવાસી કીરીટ દમણીયા (ઉં. વ. ૫૬) તે સ્વ. મંજુલાબેન તથા સ્વ. મોહનલાલ કલ્યાણજીના સુપુત્ર જયંતીલાલ કલ્યાણજીના ભત્રીજા, ગીતા પરમારના પતિ. નીતા અને નીતીનના ભાઇ. તા. ૨૬-૩-૨૪ના દેવલોક પામેલ છે. તેમનું બેસણું તા. ૬-૪-૨૪ના ઠે. વિષ્ણુ મંદિર, મહાજન વાડી, મીરા રોડ, (ઇ), વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, ૩થી ૫.
નવગામ ભાટિયા
ધ્રોલ નિવાસી હાલ ભાંડુપ ચુનીલાલ વલ્લભદાસ વેદ (ઉં. વ. ૯૮) તે સ્વ. રૂક્ષમણીબેનના પતિ. મહેન્દ્ર, સ્વ. વિજય, અ. સૌ. કિરણ મનહર શ્રોફ તથા વિણા હર્ષદ સંપટના પિતાશ્રી. સ્વ. લાલજી ભાણજી નેગાંધીના જમાઇ. અ. સૌ. ઉષા,ગીતા તથા આશાના સસરા. અ. સૌ. શ્ર્વેતા જીવંત આશર તથા પ્રજ્ઞેશના દાદા. સ્વ. કાકુભાઇ, સ્વ. ચરણદાસભાઇ, સ્વ. મુકતાબેન તથા સ્વ. પુષ્પાબેનના ભાઇ તા. ૧-૪-૨૪ના સોમવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૪-૪-૨૪ના ૫-૩૦થી ૭. ઠે. ગીતા હોલ, સ્ટેશન રોડ, ભાંંડુપ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ
નિર્મળાબેન પંડયા (ઉં. વ. ૭૯) તે સ્વ. કનૈયાલાલ રણછોડદાસ પંડયાના પત્ની સ્વ. દુર્લભજી બાળાશંકર જાનીના દિકરી. મહેશ, જીતેન, પ્રીતિના માતા. બીના, કૃપાલી, કિરણકુમારનાં સાસુ. જય, આદિત્ય, અદિતિ, અંજલી, પ્રાચીના દાદી-નાની, શુક્રવાર તા. ૨૯-૩-૨૪ના કૈલાસવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ૧૮, સીટી આર્ચ સોસાયટી, માનપાડા રોડ, ડોમ્બિવલી (પૂર્વ).
ભાવનગરી મોચી
હમીરપરા હાલ બોરીવલી મથુરભાઇ સીબાભાઇ સોલંકી તા. ૩૧-૩-૨૪ના રવિવારે રામચરણ પામ્યા છે (ઉં. વ. ૮૭) સ્વ. અંજવાળીબેન સોલંકીના પતિ. સ્વ. મગનભાઇ, સ્વ.નાનુભાઇ, સ્વ. બાબુભાઇ, નર્મદાબેન, રંભાબેન, સ્વ. પ્રેમબેન, સ્વ. કાંતુબેન, સ્વ. હિરાબેનના ભાઇ. ભરત, અરવિંદ, જગદીશ, વિજય, સ્વ. મધુબેન, રસીલાબેન, રમીલાબેનના પિતાશ્રી. મંજુલા, કલ્પના, મિનાક્ષી, રેખા નાથાભાઇ, સ્વ. સંતોષકુમાર રમેશકુમારના સસરા. સગાપરા ભવાનભાઇ સુખાભાઇ મકવાણાના જમાઇ. કેવલ, ભાવિકા, ભૂમિકા, રેશ્મા, હિમાંશુ, કૃપાલી, ધાર્મિક, હર્ષ, રૂહીના દાદા. પ્રાર્થનાસભા તા.૪-૪-૨૪ ગુરુવારે ૪થી ૬. ઠે. શ્રી બોરીવલી કપોળ સમાજ વાડી, એમ. જી. રોડ નં-૧, જી. એચ. હાઇસ્કૂલની સામે, બોરીવલી (પૂ).
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ
મહુવા નિવાસી હાલ ઘાટકોપર મુંબઇ સ્વ. બાબુલાલ કેશવજી શેઠના ધર્મપત્ની ગં. સ્વ. કાંતાબેન શેઠ (ઉં. વ.૯૫) તા. ૧-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ગુણવંતરાય શેઠ, મુકેશ શેઠ, સુરેશ શેઠ, પ્રતાપ શેઠ, બિપીન શેઠ, જયોત્સના નવનીત શાહ તથા સ્વ. આશા અનિલ લાખાણીના માતુશ્રી. ગં.સ્વ. ચંદ્રિકા ગુણવંતરાય શેઠ, સ્વ. હંસા મુકેશ શેઠ, ભદ્રા સુરેશ શેઠ, ઉષા પ્રતાપ શેઠ, સ્વ. રીટા બિપીન શેઠના સાસુ. પ્રાર્થનાસભા તા.૪-૪-૨૪ના ગુરુવારે ૪થી ૬. ઠે. સ્વામિનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ).
કપોળ
મહુવાવાળા હાલ કાંદિવલી સ્વ. ખુશાલદાસ ત્રિભોવનદાસ ગાંધીના ધર્મપત્ની જયાબેન (જેકીબેન) (ઉં. વ. ૮૮) રવિવાર તા. ૩૧-૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે જયેશભાઇ, નીરૂબેન જયંતકુમાર સંઘવી, દક્ષાબેન શિરીષકુમાર મહેતા, જયોતિબહેન પિયુષકુમાર મહેતાના માતા. પ્રજ્ઞાના સાસુ. નિશીતના દાદી. તે જીવણલાલ (જીકુભાઇ)ના નાનાભાઇની પત્ની. પિયર પક્ષે જાફરાબાદવાળા સ્વ. હરીલાલ હરગોવિંદદાસ મહેતાની દિકરી. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૪-૪-૨૪ના ૫થી ૭. ઠે. લોહાણા મહાજનવાડી, ૨જે માળે, શંકરના મંદિરની બાજુમાં, એસ. વી.રોડ, કાંદિવલી (વેસ્ટ). લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
કચ્છી માહેશ્ર્વરી વણિક
રંજનબેન મુંદડા (દહીંસર) (ઉં. વ. ૬૭) તે સ્વ. કાંતિલાલ ખીમજી મુંદડાનાં ધર્મપત્ની સંદિપ અને કિરણનાં માતૃશ્રી. આશાબેનનાં સાસુ. ધ્રુવ અને નીલનાં દાદી. શીવજી ભાણજી ભુતડા, પનવેલનાં સુપુત્રી. ૦૧.૪.૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા બંને પક્ષ તરફથી બુધવાર ૩.૪.૨૪ના ૪.૩૦થી ૬. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, સર્વોદય હોલ, બીજા માળે, એલ.ટી રોડ, ડાયમંડ ટોકિઝની સામે, બોરીવલી (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ બ્રહ્મક્ષત્રિય
અ. સૌ. ત્રીવેણી કાટબામણા માંગરોળવાળા હાલ મુંબઇ (ઉ.વ. ૬૮) તે વલ્લભદાસ જગજીવન કાટબામણાના ધર્મપત્ની. તે હર્ષિકા, પ્રજ્ઞા નિમેશકુમાર વિંછી તે યાસીતા બકુલકુમાર જોગી, તે ગિતેશનાં માતુશ્રી. પરમાણંદ ડાયાલાલ મચ્છર (જેતપુર)ના દીકરી. તે સ્વ. રતનબેન, તરુબેન, કલાબેન, ઇન્દુબેન, તે હકુબેનની ભાભી. તે ઇશા, નિહારના નાની તા. ૧-૪-૨૪ના શ્રીરામશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છ
હાલાઇ ભાટિયા (વીરજિયાણી)
પ્રતાપસિંહ લક્ષ્મીદાસ સંપટ (ઉં. વ. ૮૫) તે ૩૧/૩/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. રાધાબેન ચત્રભુજ સંપટના પુત્ર. માલતીબેનના પતિ. સ્વ. શકુંતલાબેન લાલજી વેદના જમાઈ. તેજસ, સંજય, મીનાક્ષીના પિતા. તેજલ તથા અંજલિના સસરા. હંસા, સ્વ. ભગવાનદાસ, દિવ્યા તથા વિજયના મોટાભાઈ. પ્રાર્થનાસભા ૩/૪/૨૪ના ૪ થી ૬. વર્ધમાન સ્થા જૈન હોલ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button