મરણ નોંધ

હિન્દુ મરણ

કચ્છી રાજગોર બ્રાહ્મણ
ગામ બાગના અ.સૌ. જયાબેન મોતા (ઉં.વ. ૬૯) તા. ૨૧-૩-૨૪ના મુલુંડ મધ્યે રામશરણ પામેલ છે. તેઓ હીરાલાલ સુંદરજી મોતાના ધર્મપત્ની. સ્વ. સાકરબાઈ સુંદરજી ભાણજી મોતાના પુત્રવધૂ. તેઓ વિશાલ, પ્રીતિ રાજેશભાઈ માકાણી, પીન્કી રાજ ચેટીલાના માતુશ્રી. તેઓ અ.સૌ. ચાંદનીના સાસુમા. તેઓ સુથરીના સ્વ. ગોદાવરી મુલજી કાનજી નાકરના દીકરી. તેઓ ગં.સ્વ. મંજુલાબેન કરસનદાસ, ગં.સ્વ. ભાનુબેન હરીશંકર, અ.સૌ. નવલબેન મુળશંકરના દેરાણી. બન્ને પક્ષની સાદડી તા. ૨૩-૩-૨૪ના શનિવારે સાંજે ૫થી ૭ રાખેલ છે. ઠેકાણુ: બ્રહ્માંડેશ્ર્વર મહાદેવ મંદિર હોલ, આર્ય સમાજ હોલની પાછળ, જવાહરલાલ નેહરુ રોડ, મુલુંડ (વેસ્ટ).
કચ્છી લોહાણા
કચ્છ ગામ જખો વસંત મુલજી ગણાત્રાના ધર્મપત્ની. અ.સૌ. તારાબેન વસંત ગણાત્રા. (ઉં.વ. ૬૯) ગુરુવાર, તા. ૨૧-૩-૨૪ના રામશરણ પામેલ છે. ગં.સ્વ. કસ્તુરબેન અમૃતલાલ કોટકની પુત્રી. મનોજ વસંત ગણાત્રા અને ચેતના જયેશ વીરાના માતા. જયેશ અને હેમાના સાસુમા. દેવાંશ અને ખુશીના દાદીમા તથા હૃદયના નાનીમા. હાલે મુલુંડ (વેસ્ટ) પ્રાર્થના સભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
દશા મોઢ માંડલિયા વણિક
યોગેન્દ્ર પટેલ (ઉં.વ. ૬૯) હાલ પુણે તે સ્વ. કાશીબેન તથા સ્વ. હરીલાલ જસરાજ પટેલના સુપુત્ર. ઉષાબેનના પતિ. વિરલ તથા હાર્દિકના પપ્પા. અ.સૌ. ખુશ્બુ તથા અ.સૌ. ઝરણાના સસરા. સ્વ. ઈન્દુભાઈ, સ્વ. નલિનીબેન તથા અ.સૌ. પ્રતિભાબેન ઠારના નાનાભાઈ તથા સ્વ. અમીલાલ રામજીભાઈ ભગતના જમાઈ. તા. ૨૧-૩-૨૪, ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કપોળ
તરેડવાળા હાલ મીરારોડ સ્વ. સુશીલાબેન પ્રભુદાસ સંઘવીના પુત્ર. નલીનભાઈ પ્રભુદાસ સંઘવી (ઉં.વ. ૮૫) ગં.સ્વ. પુષ્પાબેનના પતિ. પ્રકાશભાઈ, પંકજભાઈ, વિપુલભાઈના પિતા. રીટા, યતિકા, હેમાના સસરા. મીનાબેન અરવિંદકુમાર મેહતાના ભાઈ. ડોનાલ-એકતા, મીહિર-રિદ્ધિ, મંથન-વિભુતી, મોનિલ-તૃપ્તિ, અક્ષય, ભક્તિ, હેતાના દાદા. સ્વસુર પક્ષે લાઠીવાળા જમનાદાસ વિઠ્ઠલદાસ શેઠના જમાઈ. તે તા. ૨૧-૩-૨૪ના ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. સર્વ લૌકિક પ્રથા બંધ છે.
લોહાણા
જામખંભાળીયા હાલ કાંદિવલી નિવાસી ગં. સ્વ. અમૃતબેન દામજીભાઇ કાનજીભાઇ વીઠલાણી તે ઝવેરબેન મગનલાલ ગોકાણીના સુપુત્રી. સુશીલાબેન ગીરધરલાલ, રમાબેન કાકુલાલ, તનસુખભાઇ, હંસાબેન અશોકકુમાર, ચંદ્રકાન્તભાઇ, ગીરીશકુમાર, ઇનાબેન વિજયકુમારના માતોશ્રી. ઉષાબેન, કિરણબેન, જયશ્રીબેનના સાસુ. જયાબેન જીવણદાસ, હિરાબેન મણિલાલ, સ્વ. વલ્લભભાઇ, સ્વ. ભિખુભાઇ, સ્વ. ભગવાનજીભાઇ તથા નાથાભાઇના બહેન. હર્ષિલ તથા હેતલ (ડોલી)ના દાદી. તા. ૨૦ માર્ચના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા, શનિવાર તા. ૨૩ માર્ચ, ૫થી ૬.૩૦. ઠે. લોહાણા બાલાશ્રમ, શાંતિ એપાર્ટમેન્ટની સામે, કાંદિવલી (વેસ્ટ).
હાલાઇ લોહાણા
મુળ ગામ કેશોદ હાલ મુંબઇ વંદ્રાવન રાયચુરા (ઉં. વ. ૯૨) તે સ્વ. જમનાદાસ રામજી રાયચુરા તથા સ્વ. વિજયાબેન રાયચુરાના સુપુત્ર. તે સ્વ. ચંદ્રિકાબેન રાયચુરાના પતિ. છોટાલાલ, સ્વ. પુષ્પાબેન શશીકાંતભાઇ સોઢાના મોટાભાઇ. તે ઉષાબેનના જેઠ. તે નીલા નિલેશ સેજપાલ તથા ઉષ્મા રાજીવ વસાણીના પિતાશ્રી. તા. ૨૦-૩-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
ગં. સ્વ. દમયંતીબેન અરવિંદ ચત્રભુજ ચંદે કચ્છ ગામ દેવીસર હાલે મુલુંડવાળાના પુત્રવધૂ જયાબેન (ઉં. વ. ૭૦) તે તા. ૨૧-૩-૨૪ના ગુરુવારના રામશરણ પામેલ છે. તે સંજયના પત્ની. તે સ્વ. પ્રેમાબેન રામજી ઠક્કર કચ્છ ગામ સોનારાવારા ટપ્પર હાલે ઘાટકોપરવાળાના પુત્રી. તે ભરત, દિલીપ તથા ગીતા ધર્મેન્દ્ર રવાસીયાના માતુશ્રી. તે દિનેશ, મહેશ, સ્વ. ચંદ્રકાન્ત, સ્વ. લીલાવતીબેન, મંજુલાબેન, વીરબાળાબેન તથા સ્વ. જયશ્રીબહેનના બહેન. તે રાકેશ તથા બીના કિશોર સોતાના ભાભી. તે વૈશાલીના જેઠાણી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૩-૩-૨૪ના શનિવારના ૫થી ૭. ઠે. મુકતેશ્ર્વર મહાદેવ મંદિર, ડો. આર. પી. રોડ, મુલુંડ વેસ્ટ, લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશા દિશાવળ વણિક
હાથલ નિવાસી હાલ ભાયંદર હરેશ મહેતા (ઉં. વ. ૬૪) તે સ્વ. વસુમતિબેન મોહનલાલ મહેતાના પુત્ર. બીનાબેનના પતિ. નિમેષ, અલ્પા સંજય શ્રીમાંકરના પિતા. સ્વ.પ્રકાશભાઈ, ઉષાબેન કાંતિલાલ વણામા, ગીતાબેન મનોજકુમાર કાનાણીના ભાઈ. સ્વ.રમણીકલાલ મહેતાના જમાઈ. ૨૦/૩/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
રાજુલાવાળા હાલ બોરીવલી સ્વ. જમનાદાસ હરજીવનદાસ દોશીના ધર્મપત્ની તારાબેન (ઉં. વ. ૯૪) તે ૨૦/૩/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે ગં. સ્વ હંસાબેન પ્રતાપરાય મોદીના માતુશ્રી. ફાલ્ગુની હિતેશ ભુવા, સેજલ ભાવેશ મોદી, હેતલ મેહુલ મોદીના નાની. સ્વ. વાલજી હરજીવનદાસ દોશીના નાનાભાઈના પત્ની. મોટાખૂંટવડાળા સ્વ. ભાણજી ગોવિંદજી મહેતાના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
કમળેજ નિવાસી (હાલ ભાવનગર) સ્વ. ચંદ્રકાંતભાઈ (ઉં. વ. ૮૧) તા. ૨૨/૦૩/૨૦૨૪ને શુક્રવારના કૈલાશવાસી થયેલ છે. તે સ્વ. મંગળાબેન ભાનુશંકર જોષીના પુત્ર, મંજુલાબેનના પતિ. મુકેશભાઈ, તુષારભાઈ તથા દક્ષાબેન હિતેશકુમારના પિતાશ્રી. તે ગં. સ્વ. શારદાબેન જયંતીલાલ , સ્વ. નીતાબેન હર્ષદરાય , રમાબેન વિનોદરાય , કિશોરભાઈ, યશવંતભાઈ, પ્રદ્યુમનભાઈ, સ્વ. મહેશભાઈ તથા વિનોદભાઈના ભાઈ. તે કુકડ નિવાસી દલપતરામ ભાઈશંકર ભટ્ટના ભાણેજ. તેમની સાદડી તા. ૨૩/૦૩/૨૦૨૪ શનિવારના ૪ થી ૬. રામવાડી, વિભાગ નં. ૩, ભીડભંજન મહાદેવ મંદિર સામે, ભાવનગરમાં રાખેલ છે.
કપોળ
રાજુલાવાળા હાલ વિલેપારલે સ્વ.શ્રી નવીનચંદ્ર ગીરધરલાલ ભૂતાના ધર્મપત્ની ગં. સ્વ. જસુમતીબેન (ઉં. વ. ૯૪) તા.૨૧.૦૩.૨૪ના ગુરૂવારના શ્રીજીચરણ પામેલ છે સૂર્યકાંતના માતૃશ્રી. સૌ. સ્વાતિના સાસુ. હર્ષા નિરંજન શેઠ, જયશ્રી કૌશિક ગોરડીયા, બીના વિજય વડીયાના માતૃશ્રી. હિરેન, નીલકંઠના દાદી. પિયરપક્ષે અમરેલીવાળા સ્વ. જગમોહનદાસ લક્ષ્મીદાસ ગાંધીના દીકરી. સર્વે પક્ષની પ્રાર્થના સભા તા.૨૩.૦૩.૨૪ ના શનિવાર સાંજે ૫ – ૭. સંન્યાસ આશ્રમ, પહેલે માળે વિલેપારલે વેસ્ટ.
સૌરાષ્ટ્ર ખડાયતા વણિક
સ્વ.નટવરલાલ મણીલાલ મેરવાણા (ઉં. વ. ૮૨) જ્યોત્સનાબેનના પતિ. મયુર, અતુલ, સુરેશ, પરેશ,સરોજબેનના પિતાશ્રી. ખ્યાતી, રીટા, કૃપા, પૂર્વી, કિશોરકુમારનાં સસરા. સ્વ. રમણીકભાઇ, સ્વ.રાજુભાઈ, પુષ્પાબેન ચુનીલાલ , શારદાબેન દિનેશભાઈના ભાઇ. ભાવિશા યશ, પ્રેરણા, ઋત્વિક,ખુશ્બુ, દર્શિત, હાર્દીક, કેવલ, દિવ્ય,અને નિસર્ગના દાદા. સ્વ.મૂળીબેન તથા સ્વ.કાકુભાઈ કાલિદાસ નરસાણાના જમાઈ. મૂળ મોટા કોટડા હાલ વાપી /ઘાટકોપર મુકામે ગુરુવાર તા. ૨૧.૦૩.૨૦૨૪નાં શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા શનિવાર તા. ૨૩-૦૩-૨૦૨૪નાં ૫-૭. અગ્રસેન ભવન, ૩જે માળે, સ્વામિનારાયણ મંદિરની ઉપર, ૯૦ફીટ રોડ, લવંડર બાગની બાજુમાં, ઘાટકોપર ઈસ્ટ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત