હિન્દુ મરણ
નવગામ વિશાનાગર વણિક
ગામ વસઇ (ડાભલા) હાલ મુંબઇ (દાદર) કંચનબેન (ઉં. વ. 88) તા. 17-3-24 રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. બાબુલાલ ગોકળદાસ શાહના પત્ની. સ્વ. ગોકળદાસ, સ્વ. કમળાબેનના પુત્રવધૂ. સ્વ.વાડીલાલ મણીલાલ શાહ તેમ જ સ્વ. હીરાબેનના પુત્રી. તે સુનીલ, લીના, છાયા, સોનલના માતા. પારૂલબેન જયેશભાઇ, અજયભાઇ, પ્રદીપભાઇના સાસુ. વિવેક, ચૈતાલીના દાદી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-3-24ના મંગળવાર 5થી 7. ઠે. હાલારી વિશા ઓશવાલ સમાજ, 118/122, દાદાસાહેબ ફાલકે માર્ગ, રણજીત સ્ટુડિયોની સામે, દાદર (ઇસ્ટ), લૌકિક પ્રથા બંધ છે.
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ભદ્રક નિવાસી હાલ મીરારોડ સુરેશચંદ્ર ચંપકલાલ મહેતા (ઉં. વ. 94) તા. 14.3.2024 ગુવારના દેવલોક પામ્યા છે. તે. સ્વ. કુસુમબેનના પતિ. સ્વ. રાકેશ અને અ. સૌ. નિશાબેન જાનકી મહાપાત્રના પિતા. અંકિત, પાલકના દાદા. સ્વ. જગમોહનદાસ, જશુભાઈ, ભુપતભાઇ, અનંતરાય, સ્વ. અનસુયાબેન, સ્વ. પુષ્પાબેન, સ્વ. મંજુબેન અને અ. સૌ. નાનુબેનના ભાઈ. મહુવાવાળા નંદલાલ વલ્લભદાસ મોદીના જમાઈ. (લૌકિક વ્યવહાર બંધ તથા પ્રાર્થના સભા રાખેલ નથી.)
ઘોઘારી લોહાણા
ગામ સાવરકુંડલા હાલ ન્યૂઝીલેન્ડ નિવાસી પ્રતાપરાય મસરાણી (ઉં. વ. 88) 16-03-2024ના શ્રીજી ચરણ પામ્યા છે. તે સ્વ. ડાયાભાઈ તથા સ્વ. જમકુબેનના પુત્ર. સ્વ. રમીલાબેનના પતિ. તે રાજીવ, રાકેશના પિતા. તે જસ્મીન તથા એકતાના સસરા. તે સ્વ. વિઠ્ઠલદાસ મોહનલાલ વિઠલાણીના જમાઈ. (લૌકિક વ્યવહાર બંધ તથા પ્રાર્થના સભા રાખેલ નથી.)
ચારણ – ગઢવી
સ્વ. પ્રવીણ અશાભાઈ બારોટ, (ઉં. વ. 80) મૂળ ગામ નાના લાયજા કઠડા હાલે (મુંબઈ) તે કમલબેનના પતિ. જયશ્રી, અજીત તથા અમિતાના પિતા. કરમશી આશાભાઈના મોટા ભાઈ તા. 15.03.2024 ના રામશરણ પામ્યા છે.
હાલાઈ લોહાણા
ભાયાવદરવાળા હાલ બોરીવલી, મુંબઈ નિવાસી સ્વ. રાધાબેન ઓધવજી ચંદારાણાના સુપુત્ર રમણીકલાલ (બાબુલાલભાઈ) (ઉં. વ. 85) રવિવાર તા. 17/03/2024ના શ્રીજી ચરણ પામેલ છે તે પુષ્પાબેનના પતિ. તે સ્વ. નર્મદાબેન, સ્વ. તુલસીદાસ, સ્વ. રંજનબેન, અ.સૌ હંસાબેનના ભાઈ. તેમજ સ્વ હિતેશ, જીજ્ઞેશ, ધર્મેશ તથા મયુરીબેન રશ્મિકાંત મોદીના પિતાશ્રી તેમજ નયના તથા મનીષાના સસરા. જયના દાદા. તેમજ સ્વ. ગોદાવરીબેન જમનાદાસ ગોરખના જમાઈ. પ્રાર્થનાસભા મંગળવાર તા 19/03/2024ના 4.30 થી 6.30. હાલાઈ લોહાણા મહાજન વાડી, એસ.વી.રોડ, પહેલે માળે કાંદિવલી વેસ્ટ.
કપોળ
રાજુલાવાળા હાલ કોચીન ગં.સ્વ. દમયંતીબેન સંઘવી (ઉં.વ. 85) તે સ્વ. ભૂપેન્દ્રભાઈ મૂળજીભાઈ સંઘવીના પત્ની. સ્વ. જગમોહનદાસ દામોદરદાસ વોરા દેલવાડાવાળાના દીકરી. સુરેશભાઈ, સ્વ. કિશોરભાઈ, દિનેશભાઈ, સ્વ. સુશીલાબેન નરેન્દ્રભાઈ મહેતા, ગં.સ્વ. કનકબેન પ્રવીણભાઈ સંઘવી, સૌ. રેખાબેન રાજેન્દ્રકુમાર ગાંધીના બહેન. સૌ. માલતીબેન, ગં.સ્વ. મીનાક્ષીબેન, સૌ. નીલાબેનના નણંદ. સૌ. પ્રજ્ઞા ઉમેશ ભુવા, સૌ. કેતના પાર્થિવ થાણાવાળાના માતુશ્રી તા. 17-3-24ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. પ્રેમાબેન રતનશી જાદવજી સ્વારના પુત્ર રમેશભાઇના ધર્મપત્ની અ. સૌ. જયોતિબેન (ઉં. વ. 67) કચ્છ ગામ વરાડીયા હાલ મુલુંડ તે નેહા જીનલ જોષી અને કોમલ જય ઠક્કરના માતાજી. સ્વ. ભચીબેન મુળજીભાઇ ગઢિયાના પુત્રી. સ્વ. ધનજીભાઇ, સ્વ. નારાયણજીભાઇ, સ્વ. મોરારજીભાઇ, સ્વ. ચત્રભુજભાઇ, સ્વ. વલ્લભદાસ, સ્વ. દામોદરભાઇ, સ્વ. નરેન્દ્રભાઇ, સ્વ. રોહિતભાઇ, ઉર્મિલાબેન નરેન્દ્ર ચોથાનીના બહેન. નરેન્દ્રભાઇ, શશીકાંતભાઇ, સ્વ. સાકરબેન, સ્વ. ગોદાવરીબેનના ભાભી. રવિવાર, તા. 17-3-24ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. 19-3-24ના સારસ્વત વાડી, જવેર રોડ, મુલુંડ (વેસ્ટ), 5થી 7, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી કડવા પાટીદાર
કચ્છમાં લક્ષ્મીપુર (નેત્રા) હાલ કોન કલ્યાણના સ્વ. જીવાબેન છાભૈયા (ઉં. વ. 96) તા. 17-3-24ના પ્રભુશરણ થયેલ છે. તે સ્વ. પ્રેમજી કરસન છાભૈયાના ધર્મપત્ની. રામજીભાઇ, નરસિંહભાઇ, મણીબેન, દમયંતીબેન, કંચનબેન, મંજુલાબેનના માતુશ્રી. શાંતાબેન, ગીતાબેન, સ્વ.હરજીભાઇ, સ્વ. ઇશ્વરભાઇ, મહેન્દ્રભાઇ, રમેશભાઇના સાસુ. રાજેશ, મહેશ, કોમલ, હેતલ, આરતી, શ્રદ્ધા, દર્ષનીના દાદીમા. ભક્તિના દાદી-સાસુ. પ્રાર્થનાસભા તા. 19-3-24ના બપોરે 4થી 5.30. ઠે. સેરેમની બેન્કવેટ હોલ, રામ મંદિરની સામે, કોન કલ્યાણ.
ઔદિચ્ય બ્રાહ્મણ
રાજુભાઇ કલોલા (ઉં. વ. 56) હાલ થાણે સ્વ. હર્ષદરાય ત્રિભુવનદાસ કલોલા તથા સ્વ. સવિતાબેન હર્ષદરાય કલોલાના પુત્ર. તે વસંતભાઇ, દક્ષાબેન, નીનાબેનના ભાઇ. અર્ચનાના પતિ. જયંતીલાલ ઉનડકટના જમાઇ. ધારાના પિતા. વિરાજના કાકા. તા. 16-3-24ના સ્વર્ગલોક પામ્યા છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. 19-3-24 હિરાનંદાની મેડોસ કલબ હાઉસ, માનપાડા, થાણે સાંજે 4થી 6.
કચ્છી ભાટીયા
ગં. સ્વ. કમલાકુમાર અંજારિયા (ઉં. વ. 91) તે ગં. સ્વ. ચંદ્રમણિ ઠાકરશી અંજારિયાના પુત્રવધૂ. ગં. સ્વ. વસાબાઇ મેથાનમલ જાવાના દીકરી. મયંક, સ્મીતાના માતા. અનિતા અંજારિયા, ડો. અમર ભાટિયાના સાસુ. કિરીટભાઇ, કમલેશભાઇ, દત્તા પ્રતાપસિંહ પુરેચા, વર્ષા વિજયસિંહ કજરિયાના ભાભી તા. 16-3-24ના શનિવારે અમદાવાદ મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ભાવનગર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. જેઠાલાલ પાનાચંદ દોશીના પુત્ર કિરિટભાઈ તે સ્વ. હીરાલાલ ગીરધરલાલ શાહના જમાઈ. તે જ્યોતિબેનના પતિ. (ઉં.વ. 79) તા. 15-3-24ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. મધુભાઈ, પ્રકાશભાઈ, નિકુંજભાઈ, કેતનભાઈ તથા સ્વ. માલતીબેન દિલીપકુમાર શાહના મોટાભાઈ. તે કુંજ, કોરાલના પિતાશ્રી. તે અ.સૌ. કિંજલ તથા અ.સૌ. સુરભી (સ્વ. હિમમાના સસરા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.