મરણ નોંધ

હિન્દુ મરણ

ઇડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ
બડોલી નિવાસી હાલ વિરાર ગ. સ્વ. પુષ્પાબેન અરવિંદભાઈ દવે (ઉં. વ. 88), તે 15-3-24ના શુક્રવારે, દેવલોક પામ્યા છે. તે કિરીટ, કમલેશ નીતિન, યજ્ઞેશ, મૃદુલા ને કલ્પનાના માતુશ્રી. તે ભાવના, જયશ્રી, હેમા, બીના, મીનાક્ષી, અનિલ જાની, મયુર જોષીના સાસુ. તે વિમલ, ધૈર્ય, દીપ, શિવમ અને પ્રાપ્તિના દાદી.ચિરાગ, અમી, પ્રિયજના નાની. તે સ્વ. પુરુષોત્તમ મહીધરલાલ વ્યાસ અને સ્વ જેઠીબાના દીકરી. સાદડી પ્રથા બંધ છે.
સોરઠીયા પ્રજાપતિ કુંભાર
વસઈ નિવાસી, દમયંતીબેન રાઠોડ, (ઉં. વ. 83) સ્વ. ડાયાભાઈ પરષોત્તમભાઈ રાઠોડના પત્ની, 16-3-24, શનિવારના શ્રી રામચરણ પામ્યા છે. તે પુષોત્તમ દામોદરભાઈ વડુકુલ, પમુબેનના દીકરી. હિતેશના માતા. પૂજાબેનના સાસુ. વિધિ, ઉન્નતિ, વિશેષભાઈના દાદી. સાગર ચુડાસમા, ધ્રુવેશ ચિત્રોડાના દાદી સાસુ. ભગવાનદાસભાઈ, કમળાબેન, પ્રકાશ ભાઈ, ભારતીબેનના બેન, પ્રાર્થના સભા (કસુંબો) સોમવાર 18/3/24ના વિશ્વકર્મા હોલ, આનંદ નગર, વસઈ (વેસ્ટ) ખાતે રાખવામાં આવેલ છે. સમય બપોરે 3થી 5.
દશા સોરઠીયા વણિક
વેકરી નિવાસી હાલ ભાયંદર ઉમેશકુમાર મનસુખલાલ સેલારકાના ધર્મપત્ની વીણાબેન (ઉં. વ. 64) તે 16/3/24ના શ્રીજીશરણ પામેલ છે. તે કલ્પેશ, હિરેન ના માતુશ્રી. રક્ષાબેન ના સાસુ. કાર્તિકના દાદી. ગં.સ્વ. નીતાબેન વસંતભાઈ સેલારકાના દેરાણી. ગં.સ્વ. સરલાબેન ચંદુભાઈ શેઠ ના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
કોઢાડા પીઢા હાલ દહિસર સ્વ. પ્રતિમાબેન નંદલાલ ઝવેરચંદ ગોરસિયાના પુત્ર હરેશભાઇ (ઉં. વ. 59) તે 16/3/24ના શ્રીજીશરણ પામેલ છે. તે લીનાબેનના પતિ. સિદ્ધાર્થ ના પિતા. સ્વ. ખુશાલચંદ છગનલાલ મલકાણના જમાઈ. ભરતભાઈ, રાજેશભાઈ અમૃતલાલ ગોરસિયા, પ્રમોદ નરભેરામ ગોરસિયાના ભાઈ. પ્રાર્થનાસભા રાખવામાં આવેલ નથી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
જામખંભાળિયા નિવાસી હાલ કાંદિવલી સ્વ. જીવીબેન તથા સ્વ. જમનાદાસ ઓધવજી મજીઠીયાના પુત્ર દિલીપભાઈ મજીઠીયા (ઉં. વ. 78) તે 15/3/24ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. લતાબેન ના પતિ. દિપક તથા જયશ્રીના પિતા. સ્વ. હરિદાસ, સ્વ. મથુરાદાસ, રમણલાલ, સ્વ. કિશોરભાઈ, સ્વ. લક્ષ્મીદાસના નાનાભાઈ. તે સાસરાપક્ષે સલાયાવાળા સ્વ. કિશોરભાઈ જેઠાલાલ દત્તાણી, સુધાબેન જેઠાલાલ દત્તાણી, રંજનબેન ક્નહૈયાલાલ દક્ષિણીના બનેવી. તેમની પ્રાર્થનાસભા 18/3/24 સોમવાર રોજ 5 થી 7 કલાકે લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ કાંદિવલી વેસ્ટ.
કપોળ
ડેડાણ નિવાસી હાલ બોરીવલી વોરા ભગવાનદાસ વનમાળીદાસના પુત્ર ધીરજલાલ (ઉં. વ. 92) તે 16/3/24ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. અણાબેનના પતિ. સ્વ. પરષોત્તમભાઇ, સ્વ. રમણીકભાઇ, સ્વ. મંજુલાબેન હિંમતલાલ ગાંધી, તુલસીદાસના ભાઈ. નયના ભરત પારેખ, જયશ્રી શૈલેશ પંચમતીયા, મુકેશભાઈ તથા હેમંતભાઈના પિતા. અમરેલીવાડા મણિલાલ મકનજી ગાંધીના જમાઈ. સર્વ પક્ષની પ્રાર્થનાસભા 18/3/24ના 5 થી 7 કોરા કેન્દ્ર હોલ, કોરાકેન્દ્ર બોરીવલી વેસ્ટ.
કપોળ
રાજુલાવાળા હાલ માટુંગા-મુંબઇ નિવાસી સ્વ. ઇચ્છાબેન પરસોતમદાસ સંઘવીના પુત્ર. સ્વ. મનસુખલાલ પરશોતમદાસ સંઘવી (ઉં. વ. 86) તે સ્વ. રમાબેન તથા સ્વ. મધુબેનના પતિ. સ્વ. નગીનદાસ, સ્વ. વિનોદરાય, સ્વ. શાંતાબહેન ભગવાનદાસ દોશીના ભાઇ. મુકેશ, ધીરેન, પારુલ, કોમલના પિતા. રીટા, નીધી, પ્રદિપકુમારના સસરા. અમરેલીવાળા મનમોહનદાસ ત્રિભોવનદાસ પારેખ તથા ડુંગરવાળા પ્રાણજીવનદાસ મોહનલાલ મહેતાના જમાઇ. પ્રાર્થનાસભા સોમવાર, તા. 18-3-24ના, 5-30થી 7. ઠે. યોગી સભાગૃહ, સ્વામિનારાયણ મંદિરની પાછળ, દાદર (ઇસ્ટ) ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
ડુંગરવાળા મહેતા (રેશમિયા) હાલ બોરીવલી સ્વ. હસમુખલાલ હરિલાલ મહેતાના પત્ની. ગં. સ્વ. દમયંતીબેન (ઉં.વ.87) શનિવાર તા. 16-3-24 શ્રીજીચરણ પામેલ છે. તે નીતિન, અજય, રાકેશના માતુશ્રી. તે જયશ્રી, અલ્પાના સાસુ. પિયરપક્ષે હડમતીયાવાળા સ્વ. મોહનલાલ દામોદરદાસ મહેતાની દીકરી. તે સ્વ. હીરાબેન દ્વારકાદાસ પારેખ, સ્વ. પુષ્પાબેન નટવરલાલ દેસાઇ, સ્વ. ભાનુબેન રમેશચંદ્ર પારેખ, સ્વ. ઇન્દુબેન જગમોહનદાસ મહેતા, સ્વ. મધુબેન રમણીકલાલ વોરાના ભાભી. સર્વ પક્ષની પ્રાર્થનાસભા તા. 19-3-24ના મંગળવારે 5થી 7. ઠે. આંગન કલાસિક હોલ, 1લે માળે, કેન્ટ ટાવર બી. જંકશન ઓફ ટીપીએસ રોડ અને ફેકટરી લેન, એમ. કે. સ્કૂલની બાજુમાં, બોરીવલી (વેસ્ટ).
દેસાઇ સઇ સુતાર
ગામ પસ્વી, તળાજા હાલ દહાણુરોડ માતુશ્રી સ્વ. દિવાળીબેન દામજીભાઇ માંડલિયા (ઉં. વ.95) તે તા. 14-3-24ના ગુરુવારે રામચરણ પામેલ છે. તે સુરેશભાઇ, કિશોરભાઇ, વિજયભાઇ, ગં. સ્વ.જયાબેન પ્રવિણચંદ્ર રાઠોડ, સુશીલાબેન, કનૈયાલાલ ગોહિલ તથા મધુબેન દિનેશકુમાર ગોહિલના માતુશ્રી. તે ઠાચડ નિવાસી રાઘવભાઇ કરશનભાઇ વાઢેળની દિકરી. તે સુનીલ, મેહુલ, સાગર, સંતોષ, મિલન, અંકીતના દાદીમાં. બેસણું સોમવાર, તા. 18-3-24ના 4થી 6.ઠે. એચ. કે. ઇરાની હોલ, સ્ટેટ બેન્કની બાજુમાં, દહાણુરોડ, જિલ્લો પાલઘર.
સઇ સુતાર વાંઝા નાઘેર
ઉના નિવાસી હાલ થાણા યોગેશભાઇ વસંતભાઇ જેઠવા (ઉં. વ. 47) તા. 14-3-24ના રામશરણ પામ્યા છે. તે ગં. સ્વ. મંજુલાબેન વસંતભાઇ જેઠવાના પુત્ર. તે ચેતનાબેનના પતિ. તે દિવ્યેશના પિતાશ્રી. તે ઉના નિવાસી જયાબેન હિંમતભાઇ ગોહીલના જમાઇ. તે કેતનભાઇ, જીજ્ઞેશભાઇ, ઉષાબેન વિપુલભાઇ ગોહિલના ભાઇ. પ્રાર્થનાસભા સોમવાર, તા. 18-3-24ના 4થી 6. ઠે. સ્વામીનારાયણ સંસ્કાર કેન્દ્ર, 90 ફીટ રોડ, લવંડર બોગ પાસે, ગરોડિયા નગર, ઘાટકોપર (ઇસ્ટ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button