મરણ નોંધ

હિન્દુ મરણ

ઘોઘારી દશાશ્રીમાળી વણિક
ભાવનગર નિવાસી હાલ મુંબઈ હસુમતીબહેન (હંસાબહેન) મોદી (ઉં. વ. ૮૮) તા.૧૪.૩.૨૪એ શ્રીજીચરણ પામ્યા છે. તે ચંદ્રકાંત (બાબુભાઈ) મોદીના પત્ની. અજયના માતુશ્રી. હેતાના સાસુ. રિશી – અદિતિ, રિદ્ધિ – કરણના દાદી. હીરાલક્ષ્મી દામોદરદાસ મહેતાના દીકરી. મીરાં, વંશના મોટા દાદી. બંને પક્ષની સંયુક્ત પ્રાર્થનાસભા તા.૧૬.૩.૨૪, શનિવારે ૫ થી ૭. – ઇસ્કોન ચોપાટી, ૭, કે. એમ. મુનશી માર્ગ, ગિરગામ ચોપાટી, મુંબઈ. લૌકિક પ્રથા
બંધ છે.
સુરતી વિશા લાડ વણિક
ગં.સ્વ. રંજનાબેન દલાલ (અલકબેન) (ઉં.વ. ૯૧) તે સ્વ. નગીનલાલ અને સ્વ. ગોદાવરીબેન શેઠના પુત્રી. સ્વ. ચંદ્રકાંત મટુલાલ દલાલના ધર્મપત્ની. તે સ્વ. સુર્યકાંત, સ્વ. મંજુલાબેન અને મનમોહન દલાલના ભાભી. સ્વ. જયેશ, સ્વ. પરેશ અને નિલીમાના માતુશ્રી. દર્શના, તેજલ તથા સ્વ. જતિનના સાસુ. રિકીતા, નમ્રતા, નિર્મિત, દર્શીત, ભાવિકના દાદી. શુક્રવાર, તા. ૧૫-૩-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રીગોડ મેડતવાલ બ્રાહ્મણ
ડેડાણવાળા સ્વ. બાબુલાલ પરશોત્તમ દીક્ષિતના ધર્મપત્ની સ્વ. તારાબેન બાબુલાલ દીક્ષિત (ઉં.વ. ૯૦) તા. ૧૩-૩-૨૪ ને બુધવારના સ્વર્ગવાસી થયેલ છે. તે પરેશભાઈ, રેખાબેન, ભાવનાબેન, વર્ષાબેન, બિનાબેનના માતુશ્રી. સૌ. કાશ્મીરા, સ્વ. ગીરીશકુમાર, હસમુખભાઈ, રાજેશકુમાર, મહેશકુમારના સાસુ. વાની તથા વારીના દાદી. રૂપેશ, મેહુલ, સ્વ. અમીત, અકિતા, નિકિતા, માનસી, અંજલી તથા ઋતવીજના નાની. પિયર પક્ષે સ્વ. ભાનુશંકર મણીશંકર જાનીના બેન. તેમની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૬-૩-૨૪ના ૫થી ૭. સ્થળ: વિનાયક સમાજ મંદિર હોલ, ૨જે માળે, વિનાયક નગર, શ્રીદિ પટેલ રોડ, રેલવે સ્ટેશનની બાજુમાં, ભાઈંદર (વેસ્ટ).
વિશા સોરઠિયા વણિક
માધવપુરના હાલ અંધેરી શ્રીમતી. મંજુલા ગોરધનદાસ શાહ (ઉં.વ. ૮૯) તા. ૧૩-૩-૨૪, બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. તેઓ અરુણા, રીટા, હંસા, કમલની માતા. કેતના, હરેન્દ્રભાઈ, દિલિપભાઈ, પંકજભાઈના સાસુ. દિવાસાવાળા કમળાબહેન લીલાધર શાહના દીકરી. ધીરીબહેન, નયનાબહેન, ભીખુભાઈ, રાજેશભાઈના બહેન. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૬-૩-૨૪ના ૫થી ૭. બેંકવેટ હોલ, અડાની વેસ્ટર્ન હાઈટ, ચાર બંગલા, અંધેરી (વેસ્ટ).
ચીખલી દશા મોઢ વણિક
સુરત નિવાસી શૈલેષભાઇ તથા દક્ષાબેન પરીખનાં પુત્ર આકાશ (ઉં. વ. ૫૪) તે કવીતાનાં પતિ. જય અને યશના પિતાશ્રી. દર્શનના ભાઇ. સુધીરભાઇ તથા ભાવનાબેનના જમાઇ. રેશમા અજીતભાઇના બનેવી. તા.૧૪-૩-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
વિપુલ જમનાદાસ હરિયાણી (ઉં. વ. ૬૧) ગામ ગુંદીયાળી કચ્છ હાલ ચેમ્બુર તે સ્વ. જમનાદાસ ખીમજી હરિયાણી અને સ્વ. માલતીબેનના સુપુત્ર. તે બીનાબેનના પતિ. ચિ. શ્રેયા અને ચિ. મેઘનાના પિતા. ડો. સુષ્મા હર્ષદ ભણસાલીના ભાઇ. જેઠાલાલ જેરામ ઠકકરના જમાઇ. મંગળવાર, તા.૧૨-૩-૨૪ના દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૭-૩-૨૪ના કોમ્યુનિટી હોલ, ફેઝ-૨, ચેમ્બુર જીમખાના રોડ નં. ૧૬, આંબેડકર ગાર્ડન પાસે, ચેમ્બુર સ્ટેશન (ઇસ્ટ) ૫થી ૬.૩૦. લૌકિક વ્યવહાર
બંધ છે.
પરજીયા સોની
મૂળ ગામ રાજુલાવાળા હાલ વિલેપાર્લે શૈલેષભાઇ તનસુખલાલ સોની (જીણાન્દ્રા) (ઉં. વ. ૬૭) તે દક્ષાબેનના પતિ. અંબિકા, જાનકી, ત્રિશિવના પિતાશ્રી. હેમાંગકુમાર અને તરુણકુમારના સસરા. સ્વ. ઇલાબેન, સ્વ. મહેશભાઇ, ભાવનાબેન અને જયેશભાઇના ભાઇ. સ્વ. ભાણજીભાઇ રણછોડભાઇ ધાણક (વેરાવળવાળા)ના જમાઇ. સ્વ. જયોત્સનાબેન, સ્વ. પ્રવિણાબેન ધીરજભાઇ, રમેશભાઇ, સ્વ. રેણુકાબેન, સ્વ. ચંદ્રવદનના બનેવી તા. ૧૪-૩-૨૪ના ગુરુવારે કૈલાસવાસી થયા છે. પ્રાર્થનાસભા તા. ૧૬-૩-૨૪ના શનિવારે ૫થી ૬. નિવાસસ્થાન : ડી-૪૦૫, મોહનવીલા, બજાજ રોડ, વિલેપાર્લે (વેસ્ટ).
કાનમી રૂખી
સ્વ. શારદાબેન નટવરભાઇ સોલંકી (ઉ. વ. ૭૦) ગામ ભરૂચના હાલ (વિલેપાર્લે) તા. ૬-૩-૨૪ના બુધવારે શ્રીચરણ પામ્યા છે. તે નટવરભાઇના પત્ની. તે હસમુખ, રાજેશ, હંસાના માતા. તે ઉર્મિલા, અરુણ, મયુરીના સાસુ. તે લક્ષ્મી, દિપિકા, અમિત, યશ, વરૂન, હિમાંશીના દાદી. તેમના સુતકસુવાળા તથા પ્રાર્થનાસભા તા. ૧૭-૩-૨૪ના ગુરુવારે ૩-૩૦થી ૫.૩૦ તેમના નિવાસસ્થાને :૩૦૨, ગણેશ બિલ્ડિંગ, બાઝ રોડ, વિલેપાર્લે (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
ડુંગર વાળા રેશમિયા સ્વ.હિરાબહેન પ્રવિણચંદ્ર સવાઈલાલ મહેતાનાં પુત્ર પંકજ (ઉં. વ. ૬૦) હાલ ઘાટકોપર, તા. ૧૪/૦૩/૨૪ ગુરુવારનાં શ્રીજીચરણ પામેલ છે. તે ભારતીનાં પતિ. મૈત્રી દિશાંક મહેતા, રાજનાં પિતા. મુકેશ, વિજય, દેવેશનાં ભાઈ. માલતી હરેશકુમાર વોરાનાં ભાઈ. પિયરપક્ષે વાંશીયાળીવાળા નાનાલાલ ભાયચંદ ચિતલીયા (હાલ અમદાવાદ)નાં જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર ઘરમેળે રાખવામાં આવેલ છે.
ચોપડા દશા દિશાવાળ
સ્વ. મહેન્દ્રભાઈ (ઉં. વ. ૮૧) હાલ દહીંસર તે સ્વ. સરસ્વતી મણીલાલ શાહના સુપત્ર. સરલાબેન ના પતિ. સમીરના પિતાશ્રી. વૃષાલીના સસરા. તળેગામ નિવાસી સ્વ. લાલચંદ ગિરધરદાસ શાહના જમાઈ તા. ૧૪-૩-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા રવિવાર ૧૭-૩-૨૪ ના ૪ થી ૬ સોનીવાડી, શીંપોલી રોડ, બોરીવલી (૫), દેહદાન કરેલ છે.
નવગામ વિશા દિશાવાળ
લાંઘણજ નિવાસી હાલ મુંબઈ શ્રી ભુપેન્દ્રભાઈ બાબુલાલ મોદી, તે સ્વ. ઈન્દુમતી મોદીના પતિ. રાજેશ, સાધના, સ્વ. સુજાતા અને મનીષાના પિતા તથા રીટાબેન, હર્ષદભાઈ, ધીરેનભાઈ, સંજીવભાઈના સસરા. સાસરા પક્ષે સ્વ. કાન્તીલાલ મોતીલાલ શાહ (પાનસર), તા. ૧૩-૩-૨૪ના દેવલોક પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દંઢાવ્ય ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ
મુંબઈના મધુકાન્તાબેન કનૈયાલાલ યાગ્નિકનું અવસાન થયેલ છે. તે સ્વ. લાયન જગદીશ યાગ્નિક, રાજેશ યાગ્નિક, નયના ત્રિવેદી, સંગીતા જોષીના માતુશ્રી. ભૈરવી યાગ્નિક, મધુસુદન ત્રિવેદી, નિર્મલકુમાર જોષીના સાસુજી. કૃપા યાગ્નિકના દાદી, માનસી ત્રિવેદી, વરૂણ ત્રિવેદી, અને રીમા જોષી, સ્વ. ઉદિત જોષીના નાનીમા, પ્રાર્થનાસભા તા. ૧૭-૩-૨૪ને રવિવાર, ૫ થી ૭, સરનામુ- લાયલેક બેન્કવેટ, ઘાટકોપર જોલી જીમખાના, કામાલેન, ઘાટકોપર-વેસ્ટ.
શિહોર સં. ઔ.અ.બ્રાહ્મણ
ભાવનગર નિવાસી હાલ ગોરેગામ કિશોરભાઈ ત્રિવેદી (ઉં. વ. ૮૬) તા. ૧૩-૩-૨૪ના કૈલાશવાસી થયેલ છે. તે સ્વ. શાંતાબેન ઈચ્છાશંકર ત્રિવેદીના પુત્ર. રમાબેનના પતિ. રૂપા, મીતા, મમતા અને દીપાના પિતાશ્રી. સ્વ. ધીરજલાલ, સ્વ. મહેશચંદ્ર અને રમેશભાઈ, સ્વ. પ્રભાબેન, સ્વ. રંજનબેન, સ્વ.પ્રવિણાબેન, સ્વ. પ્રફુલાબેનના ભાઈ. હરીનકુમાર પંડ્યા, પ્રસાદકુમાર પેડનેકર અને કલ્પેશકુમાર મહેતાના સસરા, સ્વ.ચુનીલાલ જટાશંકર ભટ્ટના જમાઈ, બેસણું બંધ રાખેલ છે.
કપોળ
ચલાલાવાળા હાલ બેંગલોર સ્વ લીલાવતી-નાનાલાલ ભગવાનદાસ ભૂવાના. પુત્ર અનીલભાઈ (ઉં. વ. ૮૦) તે કુંદનના પતિ. સ્વ. કુસુમબેન, નવીન, ઉમેશના ભાઈ, તે મમતા કૌશિક મોદી, પ્રીતિ ઇઝાડિયસ ઇરાનીના પિતાશ્રી. શિવાંગી, નિધિ અને આહવાના નાના. તે લાઠીવાળા જસવંતરાઈ દામોદરદાસ સંઘવીના જમાઈ તા ૧૧-૦૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે, તેમની લૌકીક પ્રથા બંધ રાખેલ છે.
કચ્છી વૈષ્ણવ લોહાણા
મુળ ગામ કિડાણા – ધોરી (હાલ બેલાપુર) ના સ્વ. કાનજીભાઈ નારાયણજીભાઈના ધર્મપત્ની ગં. સ્વ. દેવકુરબેન ઠક્કર (ઝવેરબેન ) (ઉં. વ. ૧૦૯) તે મુળ ગામ કિડાણાના સ્વ. ગોવિંદજી સુંદરજીના સુપુત્રી, તે ચેતન પ્રતાપ પૂજારા અને હિનાના દાદીમા. તે સરલાબેન ઠક્કર, ગીતા પ્રભુદાસ પારેખ, પ્રકાશ ઠક્કરના માતોશ્રી. તે અનિતા ઠક્કર અને યોગેશ ઠક્કરના નાનીમાં તા.૧૨.૦૩.૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button