હિન્દુ મરણ
ઘોઘારી મોઢ વણિક
રાણપુર નિવાસી હાલ મુંબઇ કિરીટભાઇ પોપટલાલ શાહના ધર્મપત્ની સ્વ. અ. સૌ. મીરાબેન (ઉં. વ. 71) તા. 10-3-24ના રવિવારે કાંદિવલી મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. પ્રવીણભાઇ, ભૂપેન્દ્રભાઇ, સુરેશભાઇના ભાભી. તથા યતીશભાઇ અમીચંદ મણીયાર, સ્વ. ઇન્દ્રકુમાર અમીચંદ મણીયાર, રેણુકાબેન, મીનાક્ષીબેનના બહેન. તથા રિન્કુબેન જીજ્ઞેશભાઇ શાહ, વંદનાબેન તુષારભાઇ સાવંતના માતુશ્રી. તથા ચિ. નૈતીક તુષારભાઇ સાવંતના નાનીમાં. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. 702, વસંત વૈકુંઠ, એમ.જી. ક્રોસ રોડ,4, પટેલ નગરની પાછળ, કાંદિવલી (વેસ્ટ).
લોહાણા
સાવરકુંડલા નિવાસી હાલ કલ્યાણ અજીતભાઇ શાંતિલાલ રવાણી (ઉં. વ. 74) તે સ્વ. શાંતિલાલ હરિલાલ રવાણી તથા સ્વ. તારાબેનના પુત્ર. તે શનિવાર તા. 9-3-24ના શ્રીજીચરણ પામેલ છે. તે સુલોચનાબેનના પતિ. તે અલોક, કરણના પિતા. તે કોમલબેન અને પ્રાચીબેનના સસરા. તે ગં. સ્વ. રસિલાબેન રમણલાલ ચિતલીયા, સ્વ.ગીતાબેન ધર્મેન્દ્રકુમાર છોટાઇ, ભરતભાઇ, હેમલભાઇના મોટાભાઇ. તે સ્વ. સરોજબેન ગોપાલદાસ કાનાણી પુનાવાળાના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. 11-3-24ના સાંજે 4-30થી 6. ઠે. માતુશ્રી શ્યામબાઇ લોહાણા મહાજનવાડી, સરદાર વલ્લભભાઇ પટેલ માર્ગ, કલ્યાણ (પ). ખાતે રાખેલ છે.
ખંભાત દશા શ્રીમાળી વણિક
થાણા નિવાસી તરૂબેન હરેન્દ્ર શાહ (ઉં.વ.88) તા. 8-3-24ના શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. તે હરેન્દ્ર શાહનાં પત્ની. તે મિનળ, મલય, કાશ્મીરાનાં માતુશ્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
પરજીયા સોની
ક્રાંકચવાળા હાલ કાંદિવલી સ્વ. લલીતાબેન તથા સ્વ. મોહનલાલ લાખાભાઇ સોનીના સુપુત્ર ભરતભાઈ (ઉં.વ.58) તે 7/3/24 ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે નીતાબેન મુકેશકુમાર સોની, નિહારિકાબેન સુરેશકુમાર ચલ્લા, દિપીકાબેન તથા મહેશભાઈના નાનાભાઈ, અમરેલીવાળા સ્વ. નથુભાઈ રામજીભાઈ સતિકુંવર ના દોહિત્ર લૌકિક વ્યવહાર પ્રથા બંધ રાખેલ છે.
લુહાર સુથાર
ગં.સ્વ.કંચનબેન રણછોડભાઈ મકવાણા (ઉં.વ. 85) ગામ ડુંગર હાલ મીરારોડ નિવાસી તા.8/3/24 શુક્રવારના રોજ શ્રીજીરામચરણ પામ્યા છે. તેઓ સ્વ.રણછોડભાઈ કરસનભાઈ મકવાણાના પત્ની, તેઓ સ્વ. ધનજીભાઈ સ્વ.રવજીભાઈના વહુ, સ્વ.ધીભાઇ ના ભાભી,સ્વ.વેલજીભાઈ વાઘેલાના દિકરી,તેઓ શારદાબેન વિઠ્ઠલલાલ ડોડીયા ,ચંદ્રિકાબેન પ્રવિણકુમાર કારેલિયા ,ભાવનાબેન પ્રવીણકુમાર સિદ્ધપુરા,રીટાબેન મકવાણા ના માતુશ્રી તેમની પ્રાર્થનાસભા તા.11-3-24 સોમવારના રોજ લુહાર સુથાર વેલ્ફર સેંટર , કાર્ટર રોડ નં.2,બોરીવલી પૂર્વ, સાંજે 5 થી 7 રાખેલ છે.
હાલાઇ લોહાણા
જામનગર નિવાસી હાલ મલાડ ગં.સ્વ કંચનબેન કાંતિલાલ હીરાલાલ સોમૈયા (ઉં.વ. 83) તે તા.9/3/24 ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે અંધેરીવાળા સ્વ. જમનાદાસ ગોકળદાસ શીંગાળાના દીકરી, સ્વ. અતુલભાઈ, સ્વ. વિજયભાઈ, સ્વ. લતાબેન જગદીશભાઈ પોપટ તથા પલ્લવીબેન ભરતભાઈ દાવડાના માતુશ્રી, ગં.સ્વ સરોજબેન તથા ગં.સ્વ. હર્ષિદાબેનના સાસુ, જય, હર્ષ તથા માનસી કરણ દક્ષિણીના દાદી, જાનવી જય સોમૈયાના દાદીસાસુ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.11/3/24 ના રોજ સમય 4 થી 6 કલાકે લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ રાખેલ છે.
હિન્દુ મેઘવાળ
સ્વ. જેસિંગભાઈ હમીરભાઇ પટેલ(પડાયા) મૂળગામ ભડી ભંડારીયા.હાલ મુલુંડ મુંબઈ તેઓ તા.8/3/24ના રોજ રામ શરણ પામ્યા છે. તેઓ ગંસ્વ.જ્યોતિબેન જેસીંગભાઇ પટેલના પતિ. સાગર, કુંજલબેન, સ્વ.જીજ્ઞાબેન, સ્વાતિબેનના પિતાજી. તેમજ કાંતાબેન,પુષ્પાબેનના ભાઈ તથા સ્વ.હરિભાઈ પ્રાગજીભાઈ પડાયા (વરતેજ), દાનજીભાઈ નારણભાઈ પડાયા, મનસુખભાઇ પડાયાના નાના ભાઈ તથા સ્વ.કિશનભાઇ નારણભાઈ પડાયા, મનહરભાઈ નારણભાઈ પડાયા, સ્વ.પ્રવિણભાઇ નારણભાઈ પડાયાના મોટાભાઈ. તથા કુનાલભાઇ લલિતકુમાર જસાપરાના સસરા, બારમાની વિધી તા.11/3/24 ના સોમવારે સાંજે 5:00 કલાકે રાખેલ છે . સ્થળ:- ચંદનબાગ સ્કૂલ મેદાન, ચંદનબાગ લેન.મુલુંડ (પશ્ચિમ).
લુહાર સુથાર વિશ્વકર્મા
ગામ પેથાપુર ગાંધીનગર ગુજરાતના (હાલ ગોરેગાંવ) રંજનબેન મુકુંદભાઇ પંચાલ (ઉં. વ. 70) તે ગુરુવાર, તા. 7 માર્ચ 24,ના દીને સ્વર્ગવાસ થયેલ છે. તે મુકુંદભાઇ પંચાલના પત્ની. તે મિનેશ, કૃપા તથા હેતલ અનીલ મૌર્યના માતુશ્રી. તે અનીલ સુદામા પી. મૌર્યના સાસુ. પ્રાર્થનાસભા તા. 11-3-24ના સોમવારે સાંજે 4.30થી 6.30. ઠે. ઇવેન્ટ બેન્કવેટ હોલ, ફિલ્મીસ્તાન સ્ટુડિયોની સામે, એસ. વી. રોડ, ગોરેગાંવ (વેસ્ટ).