મરણ નોંધ

હિન્દુ મરણ

શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ઉરસડ નિવાસી હાલ બોરીવલી વસંતરાય (કાળુભાઇ) ગોપાલજી જાની (ઉં. વ. ૮૯) તે ૫/૩/૨૪ના કૈલાશવાસી થયેલ છે. તે સ્વ.ઉર્મિલાબેનના પતિ. સ્વ.ઘનશ્યામભાઈ, સ્વ.ચંદ્રિકાબેન, સ્વ. નિર્મળાબેનના ભાઈ. ચેતન, અલકા, સંજીવના પિતા. પ્રજ્ઞા તથા ગૌરાંગના સસરા. સ્વ. ઇન્દુમતી જયંતીલાલ વનમાળીદાસ મહેતાના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૯/૩/૨૪ના ૪ થી ૬. વર્ધમાન સ્થા જૈન સંઘ સર્વોદય હોલ, બીજે માળે, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી વેસ્ટ .
મોડાસા એકડા દશા ખડાયતા સમાજ
ગં. સ્વ.નિરમલાબેન કોઠારી (ઉં. વ. ૮૪) મુળ વતન લીંબ, હાલ અંબરનાથ જે ગો.વા. રસિકલાલ ડાહ્યાલાલના ધર્મપત્ની, તે કેજલ, મનીષાબેન, છાયાબેનના માતુશ્રી. તેમજ ફાલ્ગુની, દીપકકુમાર, કિર્તીકુમારના સાસુ. ગૌ.વા.ડાહ્યાલાલ મુલચંદદાસ કોઠારીના પુત્રવધૂ. ગૌ.વા.મંગલદાસ મુલચંદદાસ શાહના પુત્રી. રોનક, વિધિ, પ્રિયાંશકુમાર, અખિલ, હર્ષ, યશના દાદી તા. ૪-૩-૨૪ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષનું બેસણું તા. ૯-૩-૨૪ના શનિવાર ૩ થી ૫. સ્વાનંદ શોપીંગ સેન્ટર, એક્સીસ બેંક પાસે,૬ઠા માળે, બી કેબિન રોડ, અંબરનાથ (ઈસ્ટ).
ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારિશી
ગામ-બામણાના કોકીલાબહેન ત્રિવેદી (ઉં. વ. ૬૩). તે સ્વ. લલિતભાઈ ત્રિવેદીના ધર્મપત્ની. સ્વ. દેવશંકર કૃષ્ણરામ ત્રિવેદી તથા સ્વ. પાર્વતીબેનના પુત્રવધૂ. જયંતિભાઈ, રમેશભાઈ, મધુકાન્તાબેન વિનોદચંદ્ર , કુસુમબેન કનૈયાલાલના ભાભી. શ્રુતિ હિતેશ , અવની ધનંજય, વિશાલના માતા. હંસાબહેનના દેરાણી. સ્વ. શિલ્પાબેનના જેઠાણી. પિયર પક્ષે સ્વ. વાસુદેવ રૂગનાથ વ્યાસ તથા હીરાબાના દીકરી. તા. ૬/૩/૨૪ બુધવારે દેવલોક પામ્યાં છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૯/૩/૨૪ શનિવારે ૫ થી ૭. ગોપુરમ હોલ, ડૉ. આર. પી. રોડ, મુલુન્ડ પશ્ર્ચિમ, લૌકિક પ્રથા બંધ રાખવામાં આવેલ છે.
ઘોઘારી મોઢ વણિક
રાણપુર નિવાસી હાલ મુંબઈ ગં સ્વ શારદાબેન વાડીલાલ મેહતા (ઉં. વ. ૯૭) બુધવાર ૬-૩-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે, તે સ્વ. યતીનભાઈ, ધર્મેશભાઈ, ભારતીબેન ગાંધી, ગીતાબેન ગાંધી, દક્ષાબેન ગાંધી, પારૂલબેન પોરેચા, દીનાબેન પારેખના માતૃશ્રી. તે સાધનાબેન, બીનાબેન, બાલકૃષ્ણ ગાંધી, સ્વ.બિપીનચંદ્ર ગાંધી, રમેશભાઈ ગાંધી, સ્વ રમેશભાઈ પોરેચા, રશમીનભાઈ પારેખના સાસુ. તે સુરેન્દ્રનગર નિવાસી મણીલાલ ત્રિભોવનદાસ મેહતાના દીકરી. તેમની પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
ઉંઢઈ વાસી, હાલ કાંદીવલી શ્રી ચંદ્રકાંત શિવલાલ જોશીના ધર્મપત્ની અ. સૌ. હંસાબેન જોશી (ઉં. વ. ૭૯) જયેશ અને કમલેશના માતૃશ્રી. અ. સૌ. રશ્મિ અને અ.સૌ. પારુલના સાસુ. હેતલ, પ્રતીક, શિવાંગી, ભૈરવીના દાદી. યોગેન્દ્ર અને મહેન્દ્રના કાકી. મોસાળ પક્ષે સ્વ. વકીલ જગન્નાથ મગનલાલ જોશીના પુત્રી તા. ૭-૩-૨૪ ગુરૂવારના કૈલાસવાસી થયેલ છે. પ્રાર્થનાસભા અને લૌકિક પ્રથા બંધ છે.
દશા સોરઠીયા વણિક
બગસરા નિવાસી હાલ વિરાર સ્વ. રજનીકાંત લોટીયા (ઉં. વ. ૭૩) તે સ્વ. માણેકબેન કાંતિલાલ લોટીયાના પુત્ર. તે ગં. સ્વ. પ્રવિણાબેનના પતિ. સ્વ. અશોકભાઇ, રાજેશભાઇ, સ્વ. રમાબેન નટવરલાલ, હર્ષદાબેન કીરીટકુમાર, જયોતિબેન વિનોદકુમારના ભાઇ. તે ભાવિશા, હેમલ, શીતલના પિતાશ્રી. ભાવેશ, પૂર્વી, દીપકના સસરા. તે સ્વ. વ્રજલાલ તુલસીદાસ ચંંદાણીના જમાઇ તા. ૬-૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી ભાટીયા
અ. સૌ. પારૂલ (ઉં. વ. ૬૦) તે ધીરજલાલ ભુજવાલાના ધર્મપત્ની. તે સ્વ. વસંતબેન તથા સ્વ. જયસિંહભાઇ ભુજવાલાના પુત્રવધૂ. તે ગં. સ્વ. વસંતબેન તથા સ્વ. કનકસિંહ હીરજી ઢગાઇના પુત્રી. તે જય તથા નીકીતાના માતા. તે અ. સૌ. પૌલોમી તથા વિશાલ સપટના સાસુ. તે લલિતભાઇ અ. સૌ. રેખાબેન નરેન્દ્રભાઇ સંપટ, અ. સૌ. મીનાબેન પ્રકાશભાઇ વેદ તથા રાજુભાઇના ભાભી તા. ૬-૩-૨૪ બુધવારના મુંબઇ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૯-૩-૨૪ શનિવારના અગ્રસેન ભવન, ૩જે માળે, સ્વામીનારાયણ મંદિરના ઉપર ૪-૩૦થી ૬. ૯૦ ફૂટ રોડ, ઘાટકોપર (પૂર્વ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વૈષ્ણવ વણિક
ઇરોડ નિવાસી હાલ ખારઘર, (ઉં. વ. ૮૫) તે જયંતીલાલ બચુલાલ વખારીયા તે ઇંદુબેન (જયશ્રીબેનના) પતિ. તે કાંતિલાલ, રજનીકાંત, હસમુખરાય, હસુમતી, હંસાના ભાઇ. રવિ, કિરણ, સોનલના પિતા. શ્રેયા, પાયલ, પાર્થના દાદા-નાના, કિસન, શિલ્પાના સસરા. વલ્લભદાસ લોટિયાના જમાઇ. તા. ૩-૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
સુરતી દશા પોરવાડ વણિક જ્ઞાતિ
અ.સૌ. શ્રીમતી વંદના (ઉં.વ. ૬૫) તે નિમેશ નવીનચંદ્ર રાંદેરિયાના ધર્મપત્ની તા. ૫-૩-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. નવીનચંદ્ર તથા સ્વ. જયંવતીબેનના પુત્રવધૂ. નેહા વિશાલ કાપડિયા (યુએસએ) તથા નિહારના માતુશ્રી. યોગેશભાઈ, અરુણાબેન, યશમિરા નીકુંજભાઈ શાહના ભાભી તથા ઈલાબેનના દેરાણી. પિયર પક્ષે સ્વ. હંસાબેન સૂર્યકાંતભાઈ જરીવાલા હાલ સુરતના સુપુત્રી. પ્રાર્થનાસભા તા. ૯-૩-૨૪ શનિવારના ૪થી ૬ કલાકે. ઠે: ન્યુ ચંદ્રા સોસાયટી, પોડીયમ વીરા દેસાઈ રોડ, અંધેરી (વેસ્ટ).
હાલાઇ લોહાણા
ગં.સ્વ. મંજુલાબેન લધાણી (ઠક્કર) (ઉં. વ. ૮૦) મૂળગામ જામખંભાળીયા હાલ, થાણા સ્વ. ગોકલદાસ લધાણી (ઠક્કર)ના પત્ની. સ્વ. ધનકુંવરબેન ડાહ્યાલાલ મનજી લધાણીના પુત્રવધૂ. મનોજ, પુનિત તેમ જ પ્રીતિ બાલકૃષ્ણ તન્નાના માતોશ્રી. અલ્પા, તેમ જ રશ્મિના સાસુમા. નટવરલાલ ડાહ્યાલાલ લધાણી (ઠક્કર) તેમ જ સ્વ. ગુણવંતીબેન ગંગાદાસ રાયઠઠ્ઠાના ભાભી. સ્વ. ધનકુંવરબેન વલ્લભદાસ મેઘજી રાડિયાના સુપુત્રી. તા. ૬-૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૮-૩-૨૪ના ૪-૩૦થી ૬. ઠે. થાણા હાલાઇ લોહાણા મહાજનવાડી, ખારકર આલી, જાંબલી નાકા, થાણા (વેસ્ટ).
વિશા સોરઠીયા વણિક
લલીતાબેન શાહ (ઉં. વ. ૮૬), તા. ૫-૩-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે જયંતીલાલ મંગળદાસ શાહના ધર્મપત્ની. વત્સલ તથા હેમલના માતુશ્રી. સ્વ. રમેશભાઇ, ધીરુભાઇ, સ્વ. સુશીલાબેન, શોભાબેનના ભાભી. હસમુખભાઇ, ધનેશભાઇ, સ્વ. લાભુબેન, સ્વ. પુષ્પાબેન, સ્વ. શાંતાબેનના બહેન, લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
મુળ હાંસોટ અંકલેશ્ર્વર ભરુચ હાલ પાર્લા નીતાબેન શેઠ (ઉં. વ. ૬૩) તા. ૬-૩-૨૪ બુધવારના નિવાસસ્થાને દેવલોક પામ્યા છે. તે પ્રકાશભાઇ સાકરલાલ શેઠના પત્ની. જયના માતુશ્રી. શૈલાબેન કીર્તિભાઇ મહેતા, સ્વ. ચેતન જયસુખલાલ શાહના બહેન. સ્વ. જયસુખલાલ અને સ્વ. સુધાબેન શાહની પુત્રી. તે દમયંતીબેન, દિપીકાબેન, મીનાબેન, મયુરભાઇ, સ્વ. નલીનભાઇ અને સ્વ. અરવિંદભાઇના ભાભી. પ્રાર્થનાસભા તા. ૯-૩-૨૪ શનિવારે ૫થી ૭, નિવાસસ્થાને ઠે. કેલાવાલા ટાવર, ૨૮-૫, સ્વસ્તીક સોસાયટી, એન. એસ. રોડ નં, ૨, જે.વી.પી.ડી. વિલેપાર્લે (વેસ્ટ) લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button