મરણ નોંધ

હિન્દુ મરણ

સ્વ. ઇજ્જતલાલ પ્રેમચંદ શાહ તથા સ્વ ચંપાબેન ઇજ્જતલાલ શાહની સુપુત્રી કુ ઇંદુબેન ઇ. શાહ (અપ્પુ) (ઉં. વ. ૮૭) એ રસિકલાલ શાહ તથા શ્રી જીતેંદ્ર શાહના બેન તા: ૨૯/૧૨/૨૦૨૩ ના રોજ અક્ષરધામ પામ્યાં છે. લોકીક પ્રથા રાખેલ નથી.
શ્રીમાળી બ્રાહ્મણ
શહાડ સ્થિત શ્રી મુકેશ હર્ષદરાય ઓઝા, (ઉં. વ. ૭૦) તા. ૩૦.૧૨.૨૦૨૩, શનિવારના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ દર્શાબેનના પતિ. અવની હિમાંશુ શ્રોફ અને આરતી ચિરાગ પાઠકના પિતાશ્રી. અનસુયાબેન બળવંતરાય ઓઝાના જમાઈ. સ્વર્ગસ્થ હર્ષદરાય ભાઈશંકર ઓઝાના સુપુત્ર, કલ્પનાબેન અનિલભાઈ ત્રિવેદી, રેખાબેન મુનિકુમાર ત્રિવેદીના ભાઈ. બેસણું તા. ૦૧.૦૧.૨૦૨૪ ના ૫ થી ૭. દીપજ્યોતી, સી વિંગ, ૩૦૬, સપના હોટેલની પાછળ, શાહડ સ્ટેશન (વેસ્ટ), કલ્યાણ
ઘોઘારી લોહાણા મહાજન
દહાણુ નિવાસી સ્વ હસુમતીબેન અને સ્વ. ધરમદાસ પોંડાના પુત્ર મુકેશભાઈ ધરમદાસ પોંડા, તે રૂપાબેનના પતિ તથા હેમાંશુભાઈ અને બંસરીબેન તેજસભાઈ મસરાણીના પિતા, સ્વ. બિંદુબેન, યોગેશભાઈ તથા નિલેશભાઈના લઘુબંધુ દિનાંક ૨૯-૧૨-૨૦૨૩ ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થના સભા દિનાંક ૩૧-૧૨-૨૦૨૩ ને રવિવારના ૪ થી ૬, મહાજન વાડી, પારનાકા, દહાણુ.
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
કાંતિલાલ જીવનલાલ મહેતા ગામ (આખા) હાલ મીરારોડ (ઉં. વ. ૮૪) રાજીવભાઇ તથા બિમલભાઇના પિતાશ્રી તા. ૨૯-૧૨-૨૩ના અ. નિ. થયેલ છે. પ્રાર્થનાસભા નીચેના સ્થળે ૩થી ૫. ઠે. બાપા સીતારામ ટ્રસ્ટ, ઐય્યપા મંદિર પાછળ, પૂનમ વિહાર, મીરા રોડ, (ઇ), તા. ૩૧-૧૨-૨૩.
કચ્છી લોહાણા
સ્વ. ધનબાઇ શીવજી મુળજી કોટક કચ્છ મઉ મોટીના પુત્ર સ્વ. વસંત (ઉં. વ. ૬૬) તા. ૨૮-૧૨-૨૩ના ગુરુવાર ડોમ્બિવલી મધ્યે રામશરણ પામેલ છે. તે ગં. સ્વ. હંસાના પતિ. હીના, યોગેશના પિતા. ગામ ગુતલી તા. અબડાસો સ્વ. રૂક્ષમણીબેન, સ્વ. પુરસોતમ આથાના જમાઇ. સ્વ. શાંતાબેન ગાંગજી, સ્વ. પુષ્પાબેન મઠુચંદે, સ્વ. કસ્તુરબેન દિનેશ અનમ, સ્વ. કાન્તાબેન નવીન ગંધા, લક્ષ્મીબેન મોહન રાયચન, હંસરાજ, સ્વ. રામજી નવીન, સ્વ. પ્રેમજી, સ્વ. હરી જયંતીના ભાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩૧-૧૨-૨૩ના રવિવાર ૪થી ૬. ઠે. સ્વામીનારાયણ મંદિર, ૨જે માળે, રાજાજી રોડ, ડોમ્બિવલી (ઇસ્ટ), લોકિક વ્યવહાર બંધ છે.
ગણદેવી વિશા લાડ
વિજયભાઈ ચંદુલાલ કાપડિયા (ઉં. વ. ૭૪), નયનાબેનના પતિ. પ્રીતિ અને ઝરણાના પિતાશ્રી. ભાવિનભાઈ અને મિતેશભાઈના સસરા. ચિ. આરવ, હેત્વી અને હ્રિહાંશના નાના. સ્વ. પ્રમોદભાઈ, સુધીરભાઈ, વિક્રમભાઈ અને શ્રીમતિ વર્ષાબેન ભરતભાઈ દલાલનાભાઈ ૨૮.૧૨.૨૦૨૩ ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પાવરાઇ ભાટિયા
ભુજવાલા હાલ કાંદિવલી અ.સૌ લતાબેન (ઉં. વ. ૭૧) તે દિનેશચંદ્ર મથુરાદાસ આશરના ધર્મપત્ની, દેવાંશુના માતુશ્રી. જ્યોતિના સાસુ. સ્વ.ચંદ્રકાન્ત, સ્વ.મૂળરાજ, શાંતિકુમાર, દિપક, શકુંતલા, ભાનુમતી, નિર્મળા તથા પ્રતિમાના ભાભી. ચત્રભુજ જેઠમલ વૈદના દીકરી ૨૮/૧૨/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
લુહાર સુથાર
પ્રભુદાસભાઈ જીવરાજભાઈ પરમાર (ઉં. વ. ૮૪) તે ગામ વેળાવદર હાલ બોરીવલી તે ૨૯/૧૨/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. તે મંગળાબેનના પતિ. શોભા મનોજ, મિત્તલ ઉમેશ, નીતા હસમુખભાઈ કવા, મનીષા હિતેનકુમાર કવાના પિતાશ્રી. જયંતીભાઈ, બાબુભાઇ, જીતેન્દ્રભાઈ, રાજુભાઈ કેશવભાઈ ડોડીયા, ગામ તળાજાના બનેવી. સ્વ. સુખાભાઈ તથા હિંમતભાઈના ભાઈ. પ્રાર્થનાસભા ૧/૧/૨૪ ના ૫ થી ૭. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩ અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
દશા પોરવાડ
નંદરબાર નિવાસી હાલ મુંબઇ નરેન્દ્ર શિવલાલદાસ દેસાઈ (ઉં. વ. ૮૧) તે ઉર્મિલાબેનના પતિ. ફાલ્ગુની તથા નિરવના પિતાશ્રી. અમીષ તથા ભૈરવીના સસરા તા ૨૮/૧૨/૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. બેસણું રવિવાર તા ૩૧/૧૨/૨૩ ના ૪ થી ૬. શ્રી જવાહરનગર હોલ એસ.વી રોડ ગોરેગાવ પશ્ર્ચિમ.
હાલાઇ લોહાણા
મૂળગામ ભાણવડ હાલ થાણા અ.સૌ સંધ્યાબેન તથા મુકેશભાઈ દ્વારકાદાસ મજીઠીયાના પુત્ર આદિત્ય મજીઠીયા (ઉં. વ. ૩૫) તે તા.૨૯/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે રૂપલબેનના પતિ. સ્વ. મહેન્દ્રભાઈ, ગીરીશભાઈ, સ્વ. અશોકભાઈ, જયેશભાઇ, નીતિનભાઈ, સ્વ. જ્યોત્સ્નાબેન હસમુખભાઈ, સ્વ. શોભનાબેન શૈલેષભાઇ, દીનાબેન રમેશભાઈ, ગં. સ્વ ભાવનાબેન જીતુભાઇ, રૂપાબેન દિનેશભાઇના ભત્રીજા. સાસરાપક્ષે નીતાબેન તથા હસમુખલાલ રામજીભાઈ માણેકના જમાઈ. મોસાળપક્ષે બિપીનભાઈ તથા અજયભાઇ હેમરાજ માણેકના ભાણેજ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
મુળગામ પોરબંદર હાલ થાણા સ્વ. ધીરજલાલ ભગવાનદાસ અમલાણીના પત્ની જશુબેન (ઉં. વ. ૮૩) તા. ૨૮-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે વિરલ, જયેશ, ઉષાબેન પંકજભાઇ ભાયાણીના માતોશ્રી. તે ગીતાબેન, કૃપાબેનના સાસુ. તે કિરીટભાઇ, પ્રવીણભાઇ, સ્વ. હસુમતીબેન વેલજીભાઇ ઠક્કર, લિલમબેન અરુણભાઇ પજવાણી તથ સ્વ. સર્યુબેન જયંતીલાલ લાખાણીનાં ભાભી. પ્રાર્થનાસભા તા. ૩૧-૧૨-૨૩ના રવિવારે ૪થી ૬. ઠે. નિલકંઠેશ્ર્વર મહાદેવ મંદિર, રાધા ગોવિંદ હોલ તિનબત્તી, ભિવંડી.
કચ્છી વાગડ લોહાણા
ગામ વાગડ ચિત્રોડ હાલ મુલુંડ સ્વ. મીનાક્ષીબેન કાથરાણી (ઉં. વ. ૮૧) તા. ૨૯-૧૨-૨૩ના શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. હીરાલાલ અરજણ કાથરાણીના ધર્મપત્ની. તે રંજનબેન, સુનીલભાઇ, સ્વ. રાજેશભાઇ, જીતુભાઇના માતા. તે અંજારના સ્વ. રતનબેન દામજી માણેકની સુપુત્રી. તે પ્રશાંતભાઇ ચંદારાણા, આશાબેન, ટિંપલબેન, પિંકીના સાસુ. તે જીનેશ, હસ્તી, કુનાલ, ઉર્વશી, ડિમ્પલના બા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
લુણસર હાલ ભાયંદર સ્વ. વિઠ્ઠલદાસ આણંદજી માનસેતાના ધર્મપત્ની તે ગં. સ્વ. કુંજલતા માનસેતા તે ગીરજાબેન ભાયલાલ ઉન્નડકટના દીકરી (ઉં. વ. ૯૦) તે જયેન્દ્ર વિઠલદાસ માનસેતાના માતુશ્રી.તે સ્વ. માયાબેન જયેન્દ્ર માનસેતાના સાસુ. તે આકાશ જયેન્દ્ર માનસેતાના દાદીમાં. તે રેખા કિશોર રૂપારેલીયા, સ્વ. દિપિકા પ્રકાશ નંદાણી, ચારુ પ્રકાશ તન્ના, બીના દિલીપ રૂપારેલીયા, ગં. સ્વ. લક્ષ્મી નરેન્દ્ર ભિમજીયાણીના માતુશ્રી. શુક્રવાર, તા. ૨૯-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
સુરતી વિશા લાડ વણિક
હાલ કાંદિવલી સ્વ. શૈલેષ દલાલ (ઉં. વ. ૭૩) તે સ્વ.લતાબેન વસંતલાલ દલાલના પુત્ર. સ્વ. નિર્મળાબેન નટવરલાલ મહેતાના જમાઇ. મીનાબહેનના પતિ. રુચિર તથા અંકિતના પિતા. અવનિ, ત્વીશાના શ્ર્વસુર. રાજેશ, પરેશ, સ્મિતેશ અને જયેશના ભાઇ. તા. ૨૯-૧૨-૨૩ શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?