મરણ નોંધ

હિન્દુ મરણ

લુહાર સુથાર જ્ઞાતિ
ગામ વાંકાનેર (હાલ મુંબઈ) સ્વ. ચીમનભાઈ હીરજીભાઈ હરસોરાના ધર્મપત્ની ગં. સ્વ. અનસુયાબેન (ઉં.વ. ૭૯) બુધવાર,તા. ૨૭-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રકાશભાઈ, સ્વ. વનિતાબેન પરમાર, નિતિનાબેન મુકેશભાઈ મિસ્ત્રી, વીણાબેન હસમુખભાઈ કવૈયાના માતુશ્રી. રાજેશ્રીબેનના સાસુ. કેયુરી, રાજના દાદીમા. જેતપર (મચ્છુ) જીવાભાઈ મકવાણાના દિકરી. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૯-૧૨-૨૩ના ૫ થી ૭. સ્થળ: લુહાર સુતાર જ્ઞાતિ વેલફેર સેન્ટર, કાર્ટર રોડ નં. ૩, અંબાજી મંદિર પાસે, બોરીવલી પૂર્વ. (લૌકિક પ્રથા બંધ રાખેલ છે).
ગુર્જર ક્ષત્રિય કડિયા
અમરેલી નિવાસી હાલ વિલેપાર્લે નર્મદાબેન (સવિતાબેન) ચાવડા (ઉં.વ. ૯૦) તે લાલજીભાઈ આણંદજીભાઈ ચાવડાના ધર્મપત્ની. સ્વ. અનિલભાઈ-પત્ની માલવીકા, સ્વ. કિરણભાઈ – પત્ની ઉષા, સ્વ. ભરતભાઈ, ગીતા-ભૂપેન્દ્ર, જયશ્રી-વિનોદ, રક્ષાના માતુશ્રી. વિશાલ, શ્રદ્ધા, ખ્યાતિ, નેહા-અમીષા, જનકના બા તા. ૨૫-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૯-૧૨-૨૩, શુક્રવાર ૪ થી ૬. સ્થળ રહેઠાણ: ૪-અ, વર્મા વીલા, વિઠ્ઠલભાઈ રોડ, વિલેપાર્લે વેસ્ટ.
ઘોઘારી લોહાણા
લિલાપુરવાળા હાલ કાંદિવલી અ. સૌ. મધુબેન (ઉં.વ. ૭૪) બુધવાર, તા. ૨૭-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે ધીરજલાલ જયંતીલાલ ખખ્ખરના ધર્મપત્ની. ભાવેશ, નિખીલના માતોશ્રી. સ્વ. કિશોરભાઈ, સતીષભાઈના ભાભી. સ્વ. તુલસીદાસ હંસરાજ પોપટ (નાથદ્વારા)ના પુત્રી. મેઘનાના સાસુ. જીતના દાદી. પ્રાર્થનાસભા તા. ૨૯-૧૨-૨૩, શુક્રવારે ૪ થી ૬. સ્થળ: હાલાઈ લોહાણા મહાજન વાડી, ૧લે માળે, એસ. વી. રોડ, શંકર મંદિરની બાજુમાં, કાંદીવલી વેસ્ટ.
કચ્છી લોહાણા
મૂળ ભુજ હાલે મુંબઈ સરસ્વતીબેન (બબીબહેન) ઠક્કર (ઉં.વ. ૮૦) તે સ્વ. જાદવજી કલ્યાણજીની પુત્રી. હરીશભાઈ ગોપાલદાસ ઠક્કરના પત્ની. હેમંત, સ્નેહા (સંગીતા) જગદીશભાઈ ચંદન, શિલ્પા અતુલભાઈ ચંદીયાણીના મમ્મી. ચાંદની હેમંત ઠક્કરના સાસુ. પ્રિયાંકના દાદી. હાર્દિક, આશિષ, ભાવિકા, ડોલીના નાની. સ્વ. કિશોરભાઈના નાના ભાઈના પત્ની તા. ૨૭-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી લોહાણા
મૂળ ગામ સાવરકુંડલા, હાલ ડોમ્બીવલી નિવાસી સુરેશભાઈ રવાણી (ઉં.વ. ૭૧) તે સ્વ. બચુભાઈ પાનાચંદભાઈ રવાણીના પુત્ર. આશાબેનના પતિ. સંદીપ, કુણાલના પિતા. અર્પિતા, મીનાક્ષીના સસરા. સ્વ. કાંતિભાઈ, ભરતભાઈ, વિજયભાઈ, પ્રેમીલાબેન નરેન્દ્રકુમાર ખખ્ખરના ભાઈ. રાજકોટ નિવાસી સ્વ. ભગવાનજીભાઈ લાલજીભાઈ રાડિયાના જમાઈ તા. ૨૭-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૯-૧૨-૨૩, શુક્રવારે ૪ થી ૬ શ્રી સ્વામીનારાયણ મંદિર, બીજે માળે, રાજાજી રોડ, ડોમ્બીવલી (પૂર્વ).
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
પરવડી નિવાસી હાલ બોરીવલી જશવંતરાય હીરાચંદ દેસાઈ (ઉં. વ. ૮૩) તે રંજનબેનના પતિ. પ્રજ્ઞેશ તથા સ્વ. ફાલ્ગુનીના પિતા. રિદ્ધિ (રિટા) તથા જયેશ બાવીસીના સસરા. સ્વ. શાંતિભાઈ, સ્વ. લીલાવતીબેન, સ્વ. સવિતાબેન, સ્વ. વિમળાબેન, સ્વ. પુષ્પાબેન, સ્વ. જયાબેન, ગં. સ્વ હસુમતિબેનના ભાઈ. સાસરાપક્ષે સ્વ. લાભુબેન લાભચંદભાઈ મેઘાણીના જમાઈ. ૨૭/૧૨/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી લોહાણા
મૂળ ગામ મહુવા હાલ બોરીવલી નવીનભાઈ મનસુખલાલ ચિતલિયા (ઉં. વ. ૭૩) તે ૨૭/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે ઉષાબેનના પતિ. અંજલિના પિતા. સ્વ. લીલાબેન તથા મનસુખલાલ ચિતલિયાના પુત્ર. સ્વ. કમળાબેન મુલચંદભાઈ હિંડોચા કલકત્તાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી સઇ સુથાર જ્ઞાતિ
વાવડી નિવાસી હાલ બોરીવલી સ્વ. મોહનલાલ જગજીવનદાસ ચૌહાણના ધર્મપત્ની નિમુબા (નિર્મળાબેન) (ઉં. વ. ૮૩) તે ૨૬/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. હરીશભાઈ ઓધવજીભાઈ, દિનેશભાઇ ઓધવજીભાઈના કાકી. ભાવના ઉજમશી, હેમલત્તા કનુભાઈ, ચંદા રોહિત, માલતી અશ્ર્વિન, માધવી ઘનશ્યામના માતુશ્રી. વઢવાણ નિવાસી સ્વ. પ્રેમજીભાઈ પ્રભુભાઈ પરમારના દીકરી. પરેશ, મનીષ, હેતલ રિપુલ, ધવલ, સોનાલિ રવિ, જેનીલ, િંચતનના નાની. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩૦/૧૨/૨૩ ના લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકરમંદિર પાસે, એસ. વી. રોડ કાંદિવલી વેસ્ટ.
લુહાર સુથાર
ગામ આટકોટ હાલ અંધેરી ચંદ્રકાન્ત ચૌહાણ (ઉં. વ. ૫૭) તે ૨૫/૧૨/૨૩ના વૈકુંઠવાસી થયેલ છે. તે ગં. સ્વ મુક્તાબેન ભીખાલાલ પોપટલાલ ચૌહાણના પુત્ર. મધુબેનના પતિ. તેજસ તથા ભાવિશાના પિતા. પ્રવીણભાઈ, સ્વ. દિનેશભાઇ, પ્રદીપભાઈ, હસમુખભાઈ, સ્વ. અશોકભાઈના ભાઈ. સાસરાપક્ષે લાઠીવાળા સ્વ. જશુબેન રાજાભાઈ મોહનભાઇ ડોડીયાના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તા. ૨૯/૧૨/૨૩ ના ૫ થી ૭. લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
કપોળ
ભિન્ડવાળા હાલ ઔરંગાબાદ સ્વ. સવિતાબેન શાંતિલાલ ભુતાના પુત્ર દિલીપભાઇ (ઉં. વ. ૭૩) તા. ૨૭-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે જયશ્રી (જયા)ના પતિ. સોંવીરના પિતાશ્રી. સપનાના સસરાજી, માયરાના દાદા. સ્વ. વસંતભાઇ, શશીકાન્તભાઇ, નરેન્દ્રભાઇ, ગિરીશ, અશોક, કુસુમબેન, અરુણાબેન, સ્વ. ઉષાબેન, આશાબેન તથા મલ્લિકાના ભાઇ. કૃષ્ણદાસ શાહના જમાઇ. સર્વ લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી વાગડ લોહાણા
મૂળ ગામ આડેસર હાલ નાશિકવાળા ગં. સ્વ. હંસાબેન દિલીપભાઇ મજીઠિયાના પૌત્ર માધવ (ઉં.વ.૨૬)તે ઇન્દિરા કેતન મજીઠિયાના વચેટ સુપુત્ર તે રાજશ્રી વિનોદ મજીઠિયા, પ્રિતી જયેશ મજીઠિયા, તરુણા વિનોદભાઇ ઠક્કર, રૂપલ જયેશ રાજદેના ભત્રીજા. તે સ્વ. લખીરામ ચતુરદાસ રતાણી ગામ થરાદના દોહિત્ર. કમલ, કિશન, ચિરાગ, મોનિલ, જીગર, ત્રિશ્ર્ના, રાધિકાના ભાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩૦-૧૨-૨૩ના શનિવારના ૪થી ૫.૩૦. ઠે. કચ્છી લોહાણા મહાજનવાડી, દિંડોરી રોડ, પંચવટી, નાશિક મધ્યે રાખેલ છે, લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
સથરાવાળા હાલ કાંદિવલી નિવાસી સ્વ. લીલાવતી શાંતિલાલ તથા ગં.સ્વ. ક્રિષ્ના શ્રીકાંત મથુરિયા (મહેતા)ના દત્તક/માનસ પુત્ર સ્વ. દિનેશના ધર્મપત્ની જ્યોત્સના (ઉં.વ. ૬૯), શ્રેયસ-અવનીના માતા. દ્રષ્ટિ અને પુષ્ટિના દાદી. તે રસનાળવાળા સ્વ. લીલાવતી વિરજીભાઈ મહેતાની પુત્રી. તે સ્વ. જ્યોતિ અનંતરાય મુનિ તથા ગં. સ્વ. રંજનબેન વસંતરાય કાણકિયાના બેન. તે સ્વ. ચત્રભૂજભાઈ ભગવાનજી ભૂવાના ભાણેજ. ગુરુવાર, તા. ૨૮-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. સર્વ લૌકિક પ્રથા બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
દેસાઈ સઈ સુતાર
ગામ કુંભણ હાલ કાંદિવલી શ્રી જયંતીલાલ ગોપાળભાઈ સોલંકી તા. ૨૬-૧૨-૨૩ને મંગળવારના દેવલોક થયા છે. તેઓ સ્વ. અનુસુયાબેનના પતિ. તેઓ ઉમેશ તથા કલ્પના ગિરીશકુમાર ગોહિલના પિતાશ્રી. શ્રીમતી અનીતાબેનના સસરા. સ્વ. મકનજીભાઈ ગોપાળભાઈ સોલંકીના નાનાભાઈ. સ્વ. કાંતાબેન ધનજીભાઈ ગોહિલ, સ્વ. હીરાબેન રમણીકભાઈ ગોહિલ અને પુષ્પાબેન ગોવિંદભાઈ વાઘેલાના ભાઈ. ધારડી નિવાસી સ્વ. છગનલાલ ગણેશભાઈ વાઘેલાના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૩૦-૧૨-૨૩ શનિવારના ૪.૦૦ થી ૬.૦૦. ધાર્મિક વિધિ નાશીક ખાતે રાખેલ છે. શ્રી દેસાઈ સઈ સુતાર જ્ઞાતિ સમાજ ભવન, સ્વયંભુ ગણપતિ મંદિરની સામે, અશોક ચક્રવર્તી માર્ગ, કાંદિવલી-પૂર્વ.
હાલાઇ લોહાણા
પડસર (બેલા) નિવાસી હાલ કાંદીવલી સ્વ. નાગજી હંસરાજ પોપટના પુત્રવધૂ સ્વ. મધુબેન. તે ચંદ્રકાંતના ધર્મપત્ની. તે સ્વ. સુશીલા અને સ્વ. જમનાદાસ જાદવજી વીઠ્ઠલાણી દ્વારકાવાળાની સુપુત્રી. તે કીરણ અને વૈશાલીના માતુશ્રી. તે ચિ. પ્રણાલી અને ચિ. કુમાર રજનીકાંત મહેતાના સાસુમા. તે ચિ. નરેશ, સુરેશ, વીરેન અને ગં.સ્વ. હેમા સુરેશ ખન્નાના મોટાબેન, તા. ૨૭/૧૨/૨૩ના શ્રીજીચરણ પામ્યાં છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૯/૧૨/૨૩ ૪:૦૦ થી ૬:૦૦. શ્રી હાલાઇ લોહાણા બાળાશ્રમ મથુરાદાસ એક્ષટેન્શન રોડ, કાંદીવલી. સર્વે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ મોટી અરલવાળા સ્વ. મોતિરામ જાદવજી ઠક્કરના ધર્મપત્ની દમયંતીબેન (જયાબેન) (ઉં.વ.૮૦) તા. ૨૬-૧૨-૨૩ના (હાલે દ્વારકા) શ્રીરામ શરણ પામ્યા છે. સ્વ. લક્ષ્મીબેન મુલજી સચદે ગામ મસ્કાવાળાના સુપુત્રી. તે સ્વ. રૂક્ષ્મણી તુલસીદાસ રાયમંગીયા, સ્વ. નર્મદા પરમાનંદ હરિયાની, સ્વ. લિલાવતી હેમરાજ રાયચના, સ્વ. વિઠ્ઠલદાસ તથા સ્વ. શંભુભાઈના બહેન. તે સ્વ. અન્નપૂર્ણાબેન, ભરતભાઈ, સંગીતા અશોકભાઈ મોદી તથા સ્વ. પ્રકાશના માતુશ્રી. તે ભૂમિકા ભાવિનકુમાર અને કનૈયાના દાદી. રીટાના સાસુજી. લૌકિક પ્રથા બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
ઘોઘારી લોહાણા
વિરલબહેન પજવાણી, તેઓ હિરેનભાઈ રજનીકાંતભાઈ પજવાણીનાં પત્ની. ક્રિશભાઈનાં માતુશ્રી. રજનીકાંતભાઈ અને હંસાબહેન પજવાણીનાં પુત્રવધૂ. ડિમ્પલબહેન કેતનકુમાર તન્નાનાં ભાભી. ડૉ. પ્રદીપભાઈ અને વિભાબહેન કારિયાનાં પુત્રી. ડૉ. શ્યામભાઈ કારિયાનાં બહેન. બોરીવલી મુકામે સોમવાર, તા. ૨૫-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા શ્રી લોહાણા મહાજનવાડી, શંકર મંદિર પાસે, કાંદિવલી-પશ્ર્ચિમમાં શનિવાર, તા. ૩૦-૧૨-૨૩ના ૪.૦૦થી ૬.૦૦.
ઘોઘારી લોહાણા
લિલાપુરવાળા હાલ કાંદિવલી અ.સૌ. મધુબેન (ઉં. વ. ૭૪) બુધવાર ૨૭.૧૨.૨૩ના શ્રી જીચરણ પામેલ છે. તે શ્રી ધિરજલાલ જયંતીલાલ ખખ્ખરના ધર્મપત્ની. ભાવેશ, નિખીલના માતોશ્રી. શુમતીબેન, સ્વ. કિશોરભાઈ, નયનાબેન સતીષભાઈ, સ્વ લક્ષ્મીબેન કાંતિલાલ બરછા, દક્ષાબેન દિલીપભાઈ બારછા, છાયાબેન જયસુખ ભાઈ ઠકરારના ભાભી, સ્વ. તુલસીદાસ હંસરાજ પોપટ (નાથદ્વારા)ના પુત્રી, મેધનાના સાસુ, જીતના દાદી. પ્રાર્થનાસભા તા. ૨૯.૧૨.૨૦૨૩ ના શુક્રવાર સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. ઠે. હાલાઈ લોહાણા મહાજનવાડી ૧ લે માળે એસ. વી. રોડ, શંકર મંદીરની બાજુમાં, કાંદીવલી વેસ્ટ, મુંબઇ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?