હિન્દુ મરણ
ગં. સ્વ. રંજનબેન ઠકરાર (ઉં. વ. ૭૬) મૂળ કરાચી હાલ કાંદિવલી તે સ્વ. જયસુખલાલ લક્ષ્મીદાસ ઠકરારના પત્ની. અ. સૌ. નીતા હર્ષદભાઇ ઠક્કર, અ. સૌ. ભાવના ભરતભાઇ તન્ના તથા ચિ. કેતન જયસુખલાલ ઠકરારના માતુશ્રી. અ. સૌ. સોનલ, કેતન, ઠકરારના સાસુ. સ્વ. અનિલભાઇ, અજીતભાઇના ભાભી. તથા સ્વ. ગુણવંતીબેન, સ્વ. હિમાંશુભાઇ તથા ચી. ભીખુભાઇના બહેન. રીયા અને પર્વના દાદી તા. ૧૦-૮-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક રિવાજ બંધ છે.
શ્રી નાઘેર દશા મોઢ માંડલિયા વણિક
ઉના નિવાસી હાલ નાલાસોપારા મનસુખલાલ ચુનીલાલ શાહ (ઉં.વ. ૭૯) ગુરુવાર, તા. ૧૦-૮-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે ભારતીબેનના પતિ. મનીષ, રાખીના પિતાશ્રી. હેમાના સસરા. કુમારભાઈ તથા ગં. સ્વ. પુષ્પાબેન ગીરીશ ગાંધીના ભાઈ. મહેન્દ્રભાઈ, મધુભાઈ, જીતુભાઈ પ્રાણલાલ શાહ, સ્વ. વર્ષા જિતેન્દ્ર મહેતાના બનેવી. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
અમરેલીવાળા સ્વ. મનુભાઇ હરીલાલ ગાંધીના ધર્મપત્ની ઇન્દુમતી (ઉં.વ.૮૭) તા. ૧૦-૮-૨૩ વડોદરા મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે રેખા નિરૂપમ ગોરડિયા, નીતા ભુપેશ વોરા, ભાવના ભટ્ટ તથા જયશ્રી લીનલેના માતુશ્રી. તે સિહોરવાળા દામોદરદાસ નંદલાલ ભુતાના દીકરી. તે તુલસીદાસ ભુતા, જસુભાઇ ભુતા, ગુલાબબેન વળિયા, મંજુલાબેન સંઘવી, નલિનીબેન વોરાના બેન. તે વ્રજલાલ ગાંધી, અનંતરાય ગાંધી, મુકુંદભાઇ ગાંધી, રમાબેન દોશી, ચંદુબેન ભુતા તથા જયોત્સનાબેન ગોરડિયાના ભાભી. પ્રાર્થનાસભા તથા સર્વ લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
રાજુલાવાળા હાલ બોરીવલી ઇન્દ્રવદન (ઇન્દુભાઇ) રણછોડદાસ શેઠના ધર્મપત્ની અ. સૌ. જસવંતીબેન (ઉં. વ. ૮૨) તે રુપાબેન તુષારકુમાર મહેતા, સોનાબેન શૈલેષકુમાર પારેખ, દર્શનાબેન તથા વૈશાલી સેહુલ મહેતાના માતુશ્રી. હસમુખભાઇ-મધુરીબેન, સ્વ.ધીરજલાલ-સ્વ. માલતીબેન, સ્વ. રમાબેન સુરેશચંદ્ર, સ્વ. ચંદ્રાબેન હસમુખરાય, હંસાબેન શરદભાઇ, અ. સૌ. પ્રવિણાબેન તથા કનુભાઇના ભાભી. પિયરપક્ષે મહુવાવાળા સ્વ. ગીરધરલાલ દેવરાજ પારેખની પુત્રી. મણીલાલ, ભુપતભાઇ, ચંદ્રકાંતભાઇ તથા સોનગઢવાળા મુકતાબેનના બહેન. ગુરુવાર તા. ૧૦-૮-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
દિવાન ભાટીયા (મોરબી)
મોરબી હાલ મુંબઇ તે સ્વ. કરસનદાસ ધનજી આશરનાં પુત્રવધૂ (ઉં. વ. ૭૮) અ. સૌ. જયશ્રી (ક્રિષ્ણા) તે જયંતિલાલ આશરનાં ધર્મપત્ની. તે સ્વ. રમણીકભાઇ, સ્વ. જયસુખભાઇ, હસમુખભાઇ, સ્વ. ભારતી, ઇલા તથા રંજનનાં ભાભી. તે ટોકરશી દેવીદાસ રામૈયાનાં પુત્રી. તે સ્વ. ઉષા લક્ષ્મીદાસ નેગાંધી તથા લક્ષ્મી હરેશ મર્ચન્ટનાં બેન. તે પ્રદીપ પરષોતમ સરવૈયાનાં સાસુ. તે મયુરી, ફાલ્ગુની, ચિરાગનાં માતુશ્રી. તા. ૧૧-૮-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી રાજગોર
ગામ બાડિયા હાલ ડોમ્બિવલી સ્વ.સોનબાઇ શામજી વિરાણીના પુત્ર શશીકાંત (શંભુલાલ) શામજી વિરાણી (ઉં. વ. ૬૭) તા. ૯-૮-૨૩ના રામશરણ પામેલ છે. તે રસિલાબેનના પતિ. તે મયંક અને હિતેનના પિતાશ્રી. તે હર્ષીતા મયંક વિરાણીના સસરા. તે પ્રેમના દાદા. તે સ્વ. ગુણવંતીબેન મોહનલાલ, ગં. સ્વ. પુષ્પાબેન વિનોદભાઇ તથા સુરેશભાઇના ભાઇ. તે મંદાબેનના જેઠ. તે ગામ મસ્કાના ગં. સ્વ. મણીબેન મુરજી મોતાના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા.૧૨-૮-૨૩ના ૪થી ૬. ઠે. સ્વામિનારાયણ મંદિર, રાજાજી રોડ, ડોમ્બિવલી (ઇસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
તણસા વાવડી હાલ વિરાર સ્વ. વિજયાબેન રતિલાલ વેલચંદ શાહના સુપુત્ર પ્રકાશભાઇ (ઉં.વ. ૭૨) તે હેતલબેનના પતિ. નિકુંજ, નિખિલ, ચેતનના પિતા. તે વિશાખા, મિતાલી, નિધીના સસરા. તે સ્વ. જીતેન્દ્રભાઇ, દિલીપભાઇ, સ્વ.રવિન્દ્રભાઇ, કિરણભાઇ, રાજેશભાઇ, ગં. સ્વ. પ્રભાબેન રમણીકલાલ ઠોસાણીના ભાઇ. તે આદિત્ય, ગાર્ગી, પહલ, હિતાર્થ, હેનીલના દાદા. અમદાવાદ નિવાસી સ્વ. રમણીકલાલ ગંગાદાસ મહેતાના જમાઇ. શુક્રવાર, તા. ૧૧-૮-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૩-૮-૨૩ના ૪થી ૬. ઠે. તેરાપંથી ભવન, જૈન દેરાસર માર્ગ, વિરાર (વેસ્ટ).
ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
રાવોલ હાલ નાલાસોપારા (ઇસ્ટ) ગં. કમળાબેન જોશી (ઉં.વ. ૮૯) તે સ્વ. ડાહ્યાલાલ ધનેશ્ર્વર જોશીના ધર્મપત્ની. તે હેમંત જટાશંકર જોશી, ભાનુમતી હેમંત જોશીના મોટા મમ્મી. તે કૃપા હેમંતભાઇ જોશી, અર્પિત હેમંતભાઇ જોશીના દાદી. તેમ જ સ્વ. સરલાબેન જટાશંકર જોશીના જેઠાણી તા. ૯-૮-૨૩ના બુધવારના દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૩-૮-૨૩ના રવિવાર બપોર ૨થી ૫. ઠે. બી-૦૦૭, ઓમ આદિશ્ર્વર કો. ઓ. સો. સાઇનાથ નગર, તુલીંજ ક્રોસ રોડ, સરસ્વતી સ્કૂલની પાસે, નાલાસોપારા (ઇસ્ટ).
કચ્છી ભાટીયા
દર્શના ભાટીયા (નિમુબેન) (ઉં. વ. ૭૭) તે સ્વ. ચંદ્રસેન વસનજી ને સ્વ. ઝવેરબેનના પુત્રવધુ. તે દિપક ચંદ્રસેન ભાટીયાના ધર્મપત્ની. હિતેન અને સુજીતના માતુશ્રી. મંજરી, પલ્લવીના સાસુ. નીરુબેન, સ્વ. જયંત, સ્વ. રણજીત, સ્વ. કમલેશના ભાભી.તે સ્વ. દેવકાબેન અને સ્વ. કરસનદાસ જીવનદાસ ગાંધીના પુત્રી. તે સ્વ. કુમાર, સ્વ. નિરંજના કુલીનકુમાર મરચન્ટ અને સ્વ. વિજયના બહેન તા. ૧૦-૮-૨૩ના રોજ અવસાન પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઉત્તર ગુજરાત બ્રહ્મક્ષત્રિય
સ્વ. કુસુમબેન ઠક્કર (કીરી) (ભાગળવાળા) હાલ મુંબઇ,(ઉં. વ.૮૬) તા. ૧૦-૮-૨૩ના ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. હર્ષદરાય મોતીરામ ઠક્કર (કીરી)ના ધર્મપત્ની. અરુણા, વિજય, હિતેન્દ્ર તથા ધનીષાના માતુશ્રી. સુધીરકુમાર, સ્વ. મનોજકુમાર અને સુમનના સાસુ. પ્રાચી, શ્ર્વેત, સ્વ. રાજ તથા વિશ્ર્વના દાદી. દિપા, પૂર્વી તથા હાર્નીકના નાની. ચાર્મી, મન, મીરા તથા ઝીયાના પરનાની. સ્વ. જસુમતી મફતલાલ ખેમચંદ જારેચા (પારણ)ના પુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૨-૮-૨૩ શનિવારના ૫થી ૭. ઠે. સુકુરભવન, ૧૮-૧, રફી અહમદ કીડવાઇ રોડ, વડાલા (વેસ્ટ) લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
શિહોરવાળા (હાલ અમેરિકા) સ્વ. ગીરધરલાલ નથુભાઇ મુનીના પુત્ર ચંદ્રકાતભાઇ (ઉં. વ. ૮૨) તે મધુકાંતાબેનના પતિ. આશિષ તથા વંદનાના પિતા. ઉર્સુલા તથા શ્રેયાસના સસરા. વિજય-શીખા, કરિશ્મા તથા હેમા શાંતિ તથા પ્રેમાના દાદા-નાના. તે મહુવાવાળા સ્વ. વિજયાબેન દોલતરાય ચિતલીયાના જમાઇ. ગુરુવાર, તા. ૩-૮-૨૩ના દિને શ્રીજીચરણ પામ્યા છે. સર્વ લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. પુષ્પાબેન તથા સ્વ. નાગજી પ્રાગજી કોટકના સુપુત્ર દિપક નાગજી કોટક (ઉં. વ. ૬૬) ગામ વડજર, હાલ મુલુંડ, તે સ્વ. નર્મદાબેન તથા સ્વ. વાઘજી ટોકરસી પૌવા (ગામ વાળાપદર) જમાઇ. રિતેશ, પ્રણવના પિતા અમીના સસરા. પ્રયાણના દાદા. જયસિંહના ભાઇ તા. ૯-૮-૨૩ના બુધવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા ૧૨-૮-૨૩ના ૫-૩૦થી ૭. ઠે. ગોપુરમ હોલ, આર.પી. રોડ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (વેસ્ટ)માં લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
સ્વ. મંજુલાબેન (ઉં. વ. ૮૫) તે સ્વ. જેરાજભાઈ વિઠ્ઠલદાસ દત્તાણી ભાડથરવાળા હાલ કાંદિવલીના ધર્મપત્ની, સ્વ. મણિબેન વિઠ્ઠલદાસ દત્તાણીના પુત્રવધૂ. હર્ષા ઊર્મિલ પુજારા, વીણા અશોક ગોકાણી, પૂર્ણિમા ઉમેષ સોમૈયા તથા કમલેશના માતા. મમતાના સાસુ. સ્વ. શાંતાબેન વિઠ્ઠલદાસ મજીઠીયા સલાયાવાળાના દીકરી. યેશા તથા યશના દાદી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૨/૮/૨૩ ના ૫ થી ૬.૩૦. લોહાણા મહાજનવાડી, પહેલે માળ, શંકર મંદિર પાસે એસ. વિ. રોડ કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર
ગામ રાજુલાવાળા હાલ સાંતાક્રુઝ સ્વ. દેવકુવરબેન કાનજીભાઈ રાણાભાઈ પરમારના પુત્ર જગદીશભાઈ (ઉં. વ. ૫૯) તે ૧૦/૮/૨૩ના સ્વર્ગવાસ પામેલ છે. તે કમળાબેન ભીખાભાઇ મકવાણા, સ્વ. પ્રભાબેન, સ્વ. બળવંતભાઈ, ભરતભાઈ, ફુલચંદભાઈ, પ્રવીણભાઈ, મહેન્દ્રભાઈ ગોવિંદભાઇ પરમારના ભાઈ. પ્રફુલ, ધર્મેશ તથા હિનાના મામા. સ્વ. દેવજીભાઈ, જેન્તીભાઇ માવજીભાઈ પરમારના કાકાના દીકરા. દિનેશ તથા કાંતિના કાકા. ચક્ષુદાન કરેલ છે. તેમની સાદડી ૧૨/૮/૨૩ ના ૫ થી ૭ લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, દત્તપાડા રોડ, અંબાજી માતા મંદિર કાર્ટર રોડ ૩ બોરીવલી ઈસ્ટ.
હાલાઇ લોહાણા
મોરબી હાલ કાંદિવલી, તારાબેન તથા વીરેન્દ્ર જગજીવનદાસ કોટકના સુપુત્ર પરેશકુમાર (ઉં. વ. ૬૦) તે કિરણબેનના પતિ. હાર્દિકના પિતા. પ્રકાશભાઈના ભાઈ તથા સ્વ. રમણીકલાલ મોહનલાલ રાયચડાના જમાઈ. સ્વ નરેશભાઈ કારીયાના વેવાઈ, તેમજ દીપ્તિબેનના સસરા. તા.૧૧/૮/૨૩ ને શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થના સભા તા. ૧૨/૮/૨૩ ને શનિવાર ૫ થી ૭, શ્રી હાલાઇ લોહાણા મહાજન વાડી, બીજે માળે, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
મૂળ ચિતલ કિરીટકુમાર અંબાવીદાસ મહેતા હાલ મુંબઇ- અમદાવાદ (ઉં. વ. ૭૬ ) તે ભાવનાબેન (ધનલક્ષ્મી) મહેતાના પતિ. રાકેશ, નિમેષ અને જિજ્ઞાના પિતા. બિરવા, નિશા અને રૂપેશના સસરા. ભગવાનદાસભાઈ, જશવંતીબેન પ્રવીણચંદ્ર મહેતા, કાંતાબેન રવિન્દ્રભાઈ મહેતાના ભાઈ. મહુવાવાળા શાંતિલાલ જમનાદાસ કોઠારીના જમાઈ. વિશ્ર્વા, નમન અને શ્રેયસના દાદા તા. ૭/૮/૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા: તા. ૧૩/૮/૨૩ ના ૪ થી ૬. સ્થળ: કપોળવાડી, ગીતા નગર, ફાટક રોડ, ભાયંદર (વેસ્ટ).
નવગામ ભાટીયા
ગોંડલ હાલ નેરૂલ, અ.સૌ. રશ્મિ (સત્યવતી), (ઉં. વ. ૭૬) તે રણજીત ગોપાલદાસ સંપટના ધર્મપત્ની. ચિ. હેમેન તથા અ.સૌ. પ્રિતીના માતુશ્રી. અ.સૌ. કિર્તિદા તથા ચેતન મહેન્દ્ર કાપડીયાના સાસુ. તુલસીદાસ, સ્વ. કૃષ્ણરાજ, નરેન્દ્રના બંધુપત્ની. તે સ્વ. કૃષ્ણાબેન, ગં. સ્વ. ઈન્દુબેન, કૃષ્ણકાંત તથા હર્ષદ જેઠાલાલ ઉદેશીના બહેન નેરૂલ મુકામે તા. ૧૧-૦૮-૨૦૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.