મરણ નોંધ

પારસી મરણ

જરૂ હોમી ઉદવાડીયા તે મરહુમ હોમી નવરોજી ઉદવાડીયાના ધણીયાણી. તે મરહુમો કેખશરૂ તથા ખોરશેદ રાઈટરના દીકરી. તે હોશંગ અને ખુશરૂના માતાજી. તે રશ્ના હોશંગ ઉદવાડીયા તથા જેનેટ ખુશરૂ ઉદવાડીયાના સાસુજી. તે મરહુમ દીના રાઈટરના બેન. તે મરેઝબાનના બપઈજી. (ઉં. વ. ૯૪). રહે. ઠે: ૧૫૦૧, ક્લોવરડેલ વન, હીરાનંદાની પાર્ક, પાટલીપાડા, થાને (વે.), મહારાષ્ટ્ર-૪૦૦૬૦૪. ઉઠમણાંની ક્રિયા: ૨૧-૨-૨૪એ બપોરના ૩-૪૫ વાગે બેનેટ, બંગલી નં. ૬માં છેજી. (ડુંગરવાડી-મુંબઈ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button