મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
જેસર નિવાસી હાલ ઘાટકોપર ઉમેદચંદ અમીચંદ સંઘવીના સુપુત્ર શશીકાંતભાઇના ધર્મપત્ની અ. સૌ.જયશ્રીબેન (ઉં. વ. 64) નું અવસાન તા. 10-3-24ના રવિવારના થયેલ છે. તે મિથિલના માતા. કિંજલના સાસુ. તશ્વીના દાદી. રસીલાબેન ધીરજલાલ હણોલવાળાના ભાભી. પિયર પક્ષે અમરેલીવાળા ગૌરીશંકર ત્રંબકલાલ જોષીના દીકરી. પ્રાર્થનાસભા તા. 14-3-24ના ગુરુવારના 10થી 12. પરમકેશવ વાગ, ઘાટકોપરમાં.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
મોરબી નિવાસી, હાલ સાયન-મુંબઈ ઈંદુબેન રમણીકલાલ કેશવલાલ પારેખના સુપુત્ર. ચિ. દીપકના ધર્મપત્ની અ.સૌ. હિનાબેન (ઉં.વ. 60) તે મીહિર, જીગર તથા તનુશ્રીના માતુશ્રી. તે સ્વ. નટવરલાલ સુખલાલ શાહના પુત્રી. તે હેમાબેન વિનોદભાઈ છેડા, વિણાબેન નવીનભાઈ છેડા, પૂર્ણીમાબેન જયંતભાઈ શાહ, બિન્દુબેન હેતલભાઈ મહેતાના ભાભી તા. 11-3-24ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુરના કાંતિલાલ ગાલા (ઉં. વ. 63) તા. 10-3-24 ના અવસાન પામેલ છે. રતનબેન રવિલાલના પુત્ર. રેખાના પતિ. ભાવીન ના પિતા. સુરેશ, મહેશ, મનોજ, હેમકુંવર, લીલાવંતીનાભાઇ. ગેલડાના કસ્તુરબેન રામજી વોરાના જમાઇ. પ્રા. વ.સ્થા.જૈન શ્રા.સં.સં. કરસન લઘુ નિસર હોલ, દાદર (વે). બપોરે 2 થી 3.30.
બારોઇના નીતા પરેશ કેનીયા (ઉં. વ. 47) તા. 9-3ના અવસાન પામેલ છે. રંજન ખીમજીના પુત્રવધુ. પરેશના પત્ની. હેતના મમ્મી. રેવંતી વલભજીના પુત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પરેશ ખીમજી, 13, ન્યુ સંગીતા સોસાયટી, દાદી શેઠ રોડ, મલાડ (વે.), મું. 64.
ભુજપુરના દીલીપ દેઢીયા (ઉં. વ. 68) તા. 10-3ના અવસાન પામેલ છે. સ્વ. ગંગાબાઇ માંડણ વેલજીના પુત્ર. અમૃતબેનના પતિ. ભારતી, નીલમ, હેમલના પિતા. નાગલપુરના સ્વ. હર્ષા જયસુખ જવેરીના ભાઇ. કપાયાના મુરીબાઇ હીરજી પાસુના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રાવક સંઘ કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. 4 થી 5.30.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સરસઈ નિવાસી હાલ ઘાટકોપર તે સ્વ. અનસુયાબેન તથા સ્વ. દલીચંદ અભેચંદ પંચમિયાના સુપુત્ર. તે સ્વ. જશવંતીબેન તથા સ્વ. વસંતલાલ મહાસુખલાલ શાહના જમાઈ. સતીષ દલીચંદ પંચમિયા (ઉં. વ. 63) શુક્રવાર, 8-3-24ના અરિહંત શરણ પામેલ છે. તે હર્ષાબેન (હેતલ)ના પતિ. સિધ્ધિના પિતા. પરેશભાઈ, યોગેશભાઈ, અતુલભાઈ અને હીનાબેનના ભાઈ. તે સ્વ. સંગીતાબેન-વિક્રમભાઈ, પરિમલભાઈ અને પરાગભાઈના બનેવી. પ્રાર્થનાસભા 14-3-24, ગુરુવારના બપોરે 4થી 6, લાયન્સ કોમ્યુનિટી હૉલ, ગરોડીયા નગર, ઘાટકોપર (ઈ.). લૌકિક વ્યવહાર બંધ છે. ચક્ષુદાન તથા ત્વચા દાન કરેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો