મરણ નોંધ

જૈન મરણ

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
ઘાટકોપર મૂળ થાનગઢ, સ્વ. વિનોદચંદ્ર કેશવલાલ શાહ (દોઢીવાળા)ના ધર્મપત્ની જયશ્રીબેન (ઉં. વ. 83) તા. 21-12-23ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વાતિ – ભરતકુમાર, કમલેશ – હેતલ, હેમંત – હીનાના માતુશ્રી. સ્વ. નવનીતભાઈ, સ્વ. કિશોરભાઈ, સ્વ. સરયુબેન નવીનભાઈ દોશી, સ્વ. ઈલાબેન નવીનભાઈ શાહના ભાભી. મૂળ લખતરના જયેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ વિરેન્દ્રભાઈ અને સરલાબેનના બેન. પ્રિયંકા – શ્રદ્ધા, યશ, ઋષભ – અમીષા, ગીતિકા – મોનિશના દાદી-નાની. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશા સ્થા જૈન
રાણપુર નિવાસી હાલ બોરીવલી નવીનચંદ્ર શાંતિલાલ શાહના ધર્મપત્ની પ્રતિમાબેન (ઉં. વ. 80) તે 25/12/23ના અરિહંતશરણ પામેલ છે. તે નિલેશ, દિપક, જયેશ, હિતેશ તથા નિયતિબાઇ મસાના માતુશ્રી. સીમા, ભાવિશા, હેતલ, દક્ષાના સાસુ. નયનાબેન કીર્તિભાઇ તથા પ્રેરણાબાઇ મહાસતીજી ના સંસારીભાભી. પિયરપક્ષે કમળાબેન રતિલાલ કોઠારીના દીકરી. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા 26/12/23 ના રોજ 9.30 થી 11.30 કલાકે સર્વોદય હોલ, ડાયમંડ ટોકીઝ ની સામે, એલ. ટી. રોડ બોરીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
સોરઠ વિસા શ્રીમાળી સમાજ જૈન
કોલકી નિવાસી હાલ નાલાસોપરા સ્વ. શાંતાબેન પ્રાણલાલ ચત્રભુજ શાહ ના સુપુત્ર દલસુખ ભાઈ (ઉં. વ. 82) તા. 20.12.2023ના અરિહંત શરણ પામેલ છે. તે પ્રફુલ્લાબેનના પતિ. ફાલ્ગુનીબેન અતુલકુમાર મોદી, પારુલબેન હેમાંશુકુમાર મર્ચન્ટ, પ્રિતીબેન મનોજકુમાર શાહ, મિત્તલબેન વિપુલકુમાર મહેતા, રીનાબેન મિતેષકુમાર મહેતા, તૃપ્તિબેન સુરેશકુમાર પંચાલના પિતાશ્રી. સ્વ. ચંદુલાલ લીલાધર દોશી (માણાવદર)ના જમાઈ, સ્વ. ચંદનબેન, સરલાબેન, હરકિશનભાઈ, જગદીશભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ડેપાના લખમશી સાવલા (ઉં. વ. 81) તા. 24-12-23 ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન રવજી દેવરાજના સુપુત્ર. ભાનુબેનના પતિ. નિશા, પ્રશાંત, હિમાંશુના પિતા. નેમજીના ભાઇ. મોટી ખાખર હિરબાઇ લાલજી ગંગરના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભાનુ સાવલા, પ્લોટ નં. 260, લક્ષ્મી ભુવન, બ્લોક નં. 21, 3 જે માળે, 31મી સ્કીમ રોડ, ફ્લેન્ક રોડ, સાયન (ઈ), મું. 22.
ડુમરા હાલે વરંગલના માતુશ્રી સાકરબેન મણશી ગોસર (ઉં. વ. 94) તા. 23-12-23ના અરિહંત શરણ પામેલ છે. મુલબાઇ લખમશીના પુત્રવધૂ. સ્વ. મણશીના ધર્મપત્ની. મધુ વિશનજી, નારાણપુર રંજન અમરચંદ, જયા મોહન, ખુશાલના માતુશ્રી. ડુમરા ગંગાબેન જેઠુ દેવશીના દિકરી. પ્રેમજી, કુંવરજી, લક્ષ્મીચંદના બેન. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. નિ. ખુશાલચંદ ગોસર, ઇં. નં. 8-8-41, 3જે માળ, યોગી ગુરુ પ્રસાદ એપા., પોલાવરી સ્ટ્રીટ, સ્ટેશન રોડ, વારંગલ (ટીએસ)
વાંઢના નાનજીભાઇ નંદુ (ઉં. વ. 88) તા.24/12/2023ના અવસાન પામેલ છે. માતુશ્રી સુંદરબેન દેરાજ નંદુના સુપુત્ર. સ્વ હરખવંતીબેનના પતિ. લતા, સ્વ ભરત, ભારતી, ભાવના અને કિરીટના પિતાશ્રી. ખીમજીભાઈ, શામજીભાઈના ભાઈ. નાના આસંબીયાના મઠાબાઈ શામજીભાઈ છેડાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. 402 પીનાકેલ 323 ડો. આંબેડકર રોડ, માટુંગા (સે.રે.).
નાની તુંબડીના માતુશ્રી તારા મગનલાલ સાવલા (ઉં. વ. 86) તા. 24/12/23 ના અવસાન થયેલ છે. નાનબાઇ પ્રેમજીના પુત્રવધૂ. પરેશ,મીનાક્ષીના માતાજી. મોટી ખાખરના મણીબેન-સાકરબાઇ ગાંગજી રામજીના દીકરી. હરખચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન-ત્વચાદાન કરેલ છે. ઠે. પરેશ સાવલા, ન્યુ અરૂણોદય સોસાયટી, મહાવીરનગર, માનપાડા રોડ, ડોમ્બીવલી (ઇસ્ટ), પીન -421201.
કોડાયના ચિ. ફેરીન હિતેશ દેઢીયા (ઉં. વ. 17) તા. 23-12-23ના અવસાન પામેલ છે. હેમાબેન વસનજીના પૌત્ર. લીના હિતેશના પુત્ર. રસીલાબેન બંસીલાલ, લાયજા દમયંતીબેન તિલકભાઈ ગાલાના દોહિત્ર. પ્રા. યોગી સભાગૃહ, પહેલે માળે. ટા. 4 થી 5.30 . નિ : વસનજી ભવાનજી દેઢીયા, 1703, હોરાઈઝન, રાનડે રોડ, દાદર (વે), મું – 28.
બાડાના ચંદ્રકાંત છાડવા (ઉં. વ. 44) 22-12-2023ના અવસાન પામેલ છે. કુસુમ ટોકરશીના પુત્ર. ઉજવલાના પતિ. તન્વીના પિતા. ભિલાડ-ઉમરગામના સવિતા રમેશ રાઠોડના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તકલીફ કરશો નહીં. 3 નવકાર ગણી લેવાની વિનંતી છે. ઠે. કુસુમ ટોકરશી છાડવા, ગલ્લી નં. 6, રૂમ નં. 20, પંતનગર પોલીસ સ્ટેશનની સામે, સાવિત્રીબાઇ ફુલે નગર, પંતનગર, ઘાટકોપર (ઇ.), મું. 64.
કોડાયના પ્રભાવતી (પુરબાઈ) નાનજી લાલન (ઉં. વ. 79) તા.23/12/23ના ગોવા મુકામે માંદગીથી અવસાન પામ્યા છે. નાનજી તેજશી લાલનના ધર્મપત્ની. ગંગાબેન તેજશી ડુંગરશી લાલનના પુત્રવધૂ. પુનડીના કુંવરબાઈ વેલજી નાગશી નંદુના સુપુત્રી. કલ્પના, વર્ષા, હર્ષાના માતુશ્રી. પુનડીના પ્રેમજી, વાલજી, મંગલ, લીલાવતીના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ફોન રૂબરૂ તુલ્ય. ઠે. સી/ઓ. મદન માવજી દેઢિયા, સીનારી એપાર્ટમેન્ટ, રીબાન્ડર રોડ, પણજી.

સંબંધિત લેખો
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button