જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોટડા (રોહા) હાલે સાંગલીના શિરીષ પુનમચંદ વીકમાણી (ઉં.વ. ૪૦) ૨૬-૯નાં અવસાન પામેલ છે. હર્ષા પુનમચંદના પુત્ર. પાયલના પતિ. પ્રિશા, પરમના પિતા. મયુરના ભાઇ. ગુણવંતી હંસરાજના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હર્ષા પુનમચંદ, પુનમ જનરલ સ્ટોર્સ, ચાંદની ચોક, સાંગલી-૪૧૬૪૧૬.
કોડાયના જયેશ કરમશી લાલન (ઉં.વ. ૫૭) તા. ૨૭-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. મણીબેન કરમશી લાલનના પુત્ર. સ્વ. લીલબાઇ વીરજીના પૌત્ર. વાંકીના ગં.સ્વ. નયના નગીનદાસ છેડા, રામાણીયાના અ.સૌ. હર્ષા રસીક રાંભીયા, કોડાયના સ્વ. નિરંજનાના ભાઇ. ડોણના ભવાનજી વેલજીના દોહીત્ર. પ્રાર્થનાસભા રાખેલ નથી. એડ્રેસ: નયનાબેન છેડા, ૧૮ ગંગા નિવાસ, આઝાદ લેન, એસ.વી. રોડ, અંધેરી (વેસ્ટ).
નાની તુંબડીના કાંતીલાલ શીવજી સાવલા (ઉં.વ. ૬૩) તા. ૨૫-૯-૨૩ના અવસાન પામેલ છે. ભાણબાઇ શીવજી ધનજીના સુપુત્ર. વર્ષાના પતિ. નિરવ, આકાશના પિતા. સ્વ. પ્રકાશ, તરૂણ, નીતીન, કપાયાના ચંચલબેન ખીમજી, લીં.અ.સ.ના આરાધનાબાઇ મ.સા.ના ભાઇ. નવાવાસના વિમલાબેન વિશનજી મુલજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. વર્ષા સાવલા, બી-૧૦૩, એમઆરસીસી પાર્ક, આંબાવાડી, તુલીંજ રોડ, નાલાસોપારા (ઇ.).
નાની ખાખરના પ્રવિણ શાહ (ફુરિયા) (ઉં.વ. ૭૦) તા. ૨૭-૯-૨૩ના અવસાન પામેલ છે. ભાણબાઈ મણીલાલ લીલાધરના પુત્ર. પલ્લવીના પતિ. હિતેશ, ધીરેનના પિતા. કિશોર, દિનેશ, ગિરીશ, મોખા ઉર્મિલા દિલીપ ખીમજી, ગઢસીસા જયબાળા રમેશ નાનજીના ભાઈ. પત્રી હેમકુંવરબેન હેમચંદ કુંવરજી કાપડીયાના જમાઈ. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. પ્રવિણ શાહ. ૧૩૦૧, રાજરાણી પ્રાઈડ, પંડિત સોલીસીટર રોડ, મલાડ (ઈ).
ભોરારાના સુશીલા (દમયંતી) શાંતીલાલ દેઢીયા (ઉં.વ. ૭૮) તા. ૨૭-૯ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન, કંકુબેન શામજીના પુત્રવધૂ. સ્વ. શાંતીલાલના ધર્મપત્ની. સ્વ. જયેશ, રક્ષા, જીગ્ના, જીતેશના માતૃશ્રી. લક્ષ્મીબેન રામજીના સુપુત્રી. ભાનુ, મુલચંદ, હરીશ, તનસુખ, લાખાપુર નિર્મળા પ્રવિણ, ઉષા મહેન્દ્રના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જીતેશ દેઢીયા, તેજ બહાદુર સીંધ ચાલ, રૂમ નં. ૪, દત્ત મંદિર રોડ, વાકોલા બ્રીજ, સાંતાક્રુઝ (ઇ.).
મુંદ્રાના શ્રીમતી પુષ્પાબેન તેજાણી (ઉં.વ. ૮૯) તા. ૨૫-૯-૨૩ના અવસાન પામેલ છે. સાકરબેન પ્રેમજીના પુત્રવધૂ. સ્વ. લક્ષ્મીદાસ (સાગર)ના પત્ની. નીશી, કલ્પના, રીના, ડો. અંજુ, શામોલીના માતુશ્રી. વિઢના હીરબાઇ /લક્ષ્મીબેન ભોજરાજ ગોસરના સુપુત્રી. આણંદજી, મહેન્દ્ર, અશોક, મોંઘીબેન, હંસાબેન, કોડાય ઇંદીરાબેન વસનજી, ડુમરા પ્રેમાબેન લક્ષ્મીચંદના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. પુષ્પા સાગર તેજાણી, સી-૮૦૧, ઓક્સફર્ડ હોલમાર્ક, ૭મી લેન, કોરેગાવ પાર્ક, પૂના-૪૧૧૧૦૧.
બેરાજાના માતુશ્રી જવેરબેન કેશવજી સૈયા (ઉં.વ. ૯૦). તા. ૨૬-૯-૨૩ના અવસાન પામ્યા છે. માતુશ્રી મોંઘીબેન તેજશીના પુત્રવધૂ. કેશવજી તેજશીના ધર્મપત્ની. હરખચંદ, દક્ષા (દીના)ના માતુશ્રી. કારાઘોઘા કુંવરબાઈ કુંવરજી ઉમરશીના સુપુત્રી. લાલજી, માવજી, ભુજપુર ધનવંતી કાંતિલાલ, ગુંદાલા નિર્મળા રતનશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. હરખચંદ કેશવજી શાહ, ફ્લેટ નં.૧૨૦૫, ૧૨મે માળે. સિલ્વર સી વ્યુ કો.હા.સોસાયટી, ચારકોપ, સેક્ટર-૮, કાંદિવલી (વે).
નાની તુંબડીના માતુશ્રી સુંદરબેન મુલચંદ બૌઆ (ઉં.વ. ૯૫) ૨૫-૯-૨૩ના અવસાન પામેલ છે. વેજબાઇ હરશી પાસવીરના પુત્રવધૂ. મુલચંદના પત્ની. ધીરજલાલ, રંજન, કસ્તુર, રેવંતીના માતા. ચુનડી લાછબાઇ કોરશી ઉકેડાના પુત્રી. અમૃતલાલ રાઘવજી, દામજી, પુનડી મણીબેન કુંવરજી, નિર્મળાબેન મેઘજી, ના. આસંબીયા મંજુલાબેન લખમશી, તુંબડી તારાબેન દેવચંદ, ચુનડી પ્રભાબેનના બેન. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રા.સં.સં. કરસન લધુ નિસર હોલ, ટા. ૨ થી ૩.૩૦. નિ. હીમાંશુ બૌઆ, ૩૦૨, કિનારા એપાર્ટ., શાંતાદેવી રોડ, નીચલી સડક, નવસારી.
ઝાલાવાડી વિસા શ્રીમાળી સ્થા જૈન
સુરેન્દ્રનગર હાલ કાંદિવલી સ્વ. સમતાબેન રતિલાલ વાડીલાલ શાહના પુત્ર સુરેશભાઈ (ઉં.વ. ૭૧) તે સ્મિતાબેનના પતિ. પરાગ અને ચિંતનના પિતાશ્રી. તે પ્રીતમભાઈ, લલિતભાઇ, શૈલેષભાઈ, સંજયભાઈ, નીરૂબેન મૂગટલાલ શાહ અને હિના (હંસા)બેન ગીરીશભાઈ શાહના ભાઇ. તે અંધેરી નિવાસી સ્વ. જીવણલાલ વાડીલાલ વોરાના જમાઈ. તે ભદ્રેશભાઈ ઉષાબેન નયનાબેન અને અલકાબેનના બનેવી. ૨૮-૯-૨૩ ને ગુરુવારે અરિહંતશરણ થયેલ છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા જૈન
વિંછીયા હાલ ઘાટકોપર ચંદ્રકાન્તભાઈ આશકિરણ લાઠીયાના ધર્મપત્ની જ્યોતિબેન (ઉં.વ. ૬૭) તે હેત્વી તથા હેનલના માતુશ્રી. નીરવકુમાર અરવિંદભાઈ કામદાર તથા મિતકુમાર અશોકભાઈ છાગાણીના સાસુ. જીતેન્દ્રભાઈ પ્રવિણચંદ્ર ગાંધી, રાજેશભાઈ, રેખાબેનના બહેન. રોહિતભાઈ, અલ્કાબેન પ્રફુલભાઇ બરવાળીયા તથા હિતેષભાઇના ભાભી. ૨૭/૯/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી દશા શ્રીમાળી જૈન
મૂળ અજમેર નિવાસી હાલ દહિસર હેમાબેન તથા ધીરેન્દ્ર વાડીલાલ મહેતાના પુત્ર હની મહેતા (ઉં.વ. ૪૧) તે ૨૨/૯/૨૩ના કતાર મુકામે અરિહંતશરણ પામેલ છે. તે તોરલબેનના પતિ. સુરેન્દ્રભાઈ તથા જયેશભાઈના ભત્રીજા. દીપા હેમલ શાહ, મારુલ તથા ટમકીના ભાઈ. ઘાટકોપરવાળા ભાવનાબેન નરેશભાઈ ટોલીયાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી સોરઠ વિશાશ્રીમાળી જૈન
શિડોદર હાલ ભાયંદર સ્વ. મહેન્દ્રભાઈ હરજીવનદાસ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. દમયંતીબેન (ઉં.વ. ૮૩) તે સ્વ. રાજેશભાઈ તથા ગં. સ્વ. નમિતાબેન જયેશભાઈ શાહ (પુના)ના માતુશ્રી તથા ગં. સ્વ. જલ્પાબેનના સાસુ. સાહિલના દાદી. પિયર પક્ષે કુતિયાણા નિવાસી હાલ બેંગલોર સ્વ. ચંદુલાલ વીરચંદ સંઘવીની સુપુત્રી. ૨૮/૯/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશાશ્રીમાળી દેરાવાસી જૈન
ઊંઝા (હા. મુંબઈ) બિપીનભાઈ શાહ, તે સ્વ. છનાલલ વાડીલાલ શાહના સુપુત્ર. તે નૈનાબેનના પતિ. ડોલી અને નીલકેશના પિતાશ્રી. તે આકશકુમાર અને નિશાના સસરા. આન્યા, આરનના નાના તથા ચી. રાહિલના દાદા, તા. ૨૭-૯-૨૩ના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યહવાર મોકૂફ રાખેલ છે.
દશા શ્રીમાળી બેતાલીસ જૈન
ચિ. પુનીત તે સાધનાબેન અને ભદ્રેશભાઇ રસિકલાલ શાહના સુપુત્ર (ગામ વડસમા, હાલ લાલબાગ) તા. ૨૬-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧-૧૦-૨૩ના ૪થી ૬. ઠે. શ્રીસુવિધિનાથ જૈન દેરાસર હોલ, ડો. એસ. એસ. રાવ રોડ, મેઘવાડીની સામે, લાલબાગ,મુંબઇ-૪૦૦૦૧૨.
વાગડ વિ. ઓ. જૈન
ગામ મનફરાના સ્વ. કેસરબેન રામજી ગડા (ઉં. વ. ૬૮) મંગળવાર તા. ૨૬-૯-૨૩ના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. તે સ્વ. જેઠીબેન લખમણ રવજી ગડાના પુત્રવધૂ. રામજીના ધર્મપત્ની. સ્વ. નિલેશ, ભાવેશ, સંગીતા, ચંદ્રીકા, જેસલના માતુશ્રી. પૂર્વી, વસંત, હરેશ, નિરજના સાસુ. હર્ષિત, ઉજજવલ, સ્વ. નિષીતના દાદી. સ્વ. મોંઘીબેન પ્રેમજી મેઘજી સાવલાની પુત્રી. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૩૦-૯-૨૩ના ૧૦થી ૧૧.૩૦. ઠે. અચલગચ્છ જૈન ભવન, જોગેશ્ર્વરી (ઇસ્ટ).
દશા શ્રીમાળી સ્થા. જૈન
જેતપુર હાલ મુંબઇ સ્વ. કુમુદબેન તથા ઇશ્ર્વરલાલ પારેખના પુત્ર સ્વ. અશોક પારેખના પત્ની કલ્પના (કુમુદિની) (ઉં. વ. ૬૬) તા. ૨૮-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે હેમેન તથા ઋષભના માતુશ્રી. પંક્તિ, નીકીતાના સાસુ. રવિચંદ નાનચંદ શાહની દીકરી. તનમન સુરેન્દ્ર મલ્લિકા પ્રફુલ્લ, દીના નિતીનના દેરાણી. દીલીપના ભાભી. નરેશ, હર્ષા, પ્રવિણા, કોમલના મોટાબેન. અવીરના દાદી. પ્રાર્થનાસભા, તા. ૫-૧૦-૨૩ના ૪-૧૫થી ૫-૪૫. ઠે. રામજી અંદરજી વાડી, ચંદાવરકર રોડ, માટુંગા-મુંબઇ-૪૦૦૦૧૯.
રાધનપુરી જૈન
રાધનપુર તીર્થ હાલ મલાડ વસુમતીબેન અશ્ર્વિનભાઇ વોરા (ઉં. વ. ૮૦) તે કલ્પેશભાઇ, મનીષભાઇ, શ્રેયાંસભાઇના માતુશ્રી. પન્નાબેન, સ્વાતીબેન, તેજલબેનના સાસુ. કૌશલ, વીર તથા ખુશીના દાદી. તા. ૨૭-૯-૨૩ના સમાધિમરણ થયેલ છે. પ્રાર્થનાસભા તા, ૩૦-૯-૨૩ના શનિવાર સંસ્કૃતિ હોલ, કેદારમલ રોડ, મલાડ (ઇસ્ટ), સાંજે ૭થી ૯.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જેતપુર હાલ ઘાટકોપર સ્વ. કાંતાબેન નવરંગલાલ ભાયાણીના સુપુત્રી તે સ્વ. ચીમનલાલ વસનજી દોશીના ધર્મપત્ની અનસુયાબેન (ઉં. વ. ૮૫) તા. ૨૯-૯-૨૩ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે વિપુલભાઇ, મિલનભાઇ, સ્વ.ચારુબેન, સ્વ. વિભાબેન મધુકર મેતલીયા તથા નીપાબેન પંકજભાઇના માતુશ્રી. તે રાજેશ્રીબેન, પ્રીતીબેનના સાસુજી. તે દીનુભાઇ, દમયંતીબેન બળવંતરાય, ઇન્દુબેન ધીરજલાલ, વસુબેન લલિતકુમારના બેન. તે યશ, માનસી, નીધી તથા તન્વીના દાદી. તે રોનક, સ્નેહા, તપનના નાની. પ્રાર્થનાસભા તા. ૧-૧૦-૨૩ન રવિવારના ૧૦થી ૧૧-૩૦. ઠે. જોલી જીમખાના, કામાલેન, ઘાટકોપર (વેસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ નંદાસરના ભચુભાઇ ધનજી કાંથડ ગાલા (ઉં. વ. ૯૦) ગુરુવાર તા. ૨૮-૯-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. મઘીબેન ધનજીના સુપુત્ર. હીરુબેનના પતિ. સ્વ. રવજી, જવેર, પ્રવિણ, દિલીપ, સંસાર બા. બ્ર. શ્રી. કિરયણપ્રભાબાઇ, મતિજ્ઞાબાઇ, નિપુર્ણાબાઇ મ.સ.ના પિતાશ્રી. કરમશી, નિર્મળા, નીતાના સસરા. શ્રેણીક, દર્શક, જય, જીત, મૈત્રીના દાદા. નૂતન ત્રંબૌના સ્વ. કામલબેન લખમણ શાહના જમાઇ. પ્રાર્થના તા. ૩૦-૯-૨૩ના શનિવારે ૨-૩૦થી ૪. ઠે. ટીપ ટોપ પ્લાઝા, ૧લે માળે, થાણા (વેસ્ટ).
ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
લિમડી, હાલ મુંબઇ સુધીરભાઇ તે સ્વ. વનલીલાબેન સુમંતલાલ શાહના પુત્ર. નીલાબેનના પતિ. સેજલ પરેશ કુવાડિયા, તન્નુ મહેશ કેવલરામાની, મેહુલના પિતા. સ્વ. મણિલાલ છોટાલાલ શાહના જમાઇ. સુરેશ, સંદીપ, સુભાષ, સતીશ, સુનયના પ્રફુલ્લ કોઠારીના ભાઇ. અર્ચનાના સસરા. તા. ૨૮-૯-૨૩ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. ઠે. શત્રુંજય ભાવયાત્રા રવિવાર, તા. ૦-૨૩, સાંજે ૪થી ૬. ઠે. આજીવસન બેન્કવેટ હોલ, એસ.એન.ડી.ટી. વુમન યુનિવર્સિટીની બાજુમાં, જુહુ રોડ, સાંતાક્રુઝ (વેસ્ટ).