ગુજરાતમાં ભાજપે ક્ષત્રિયોને કેમ ગણકાર્યા જ નહીં ?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ગુજરાતમાં ક્ષત્રિયોએ ભાજપને આપેલા અલ્ટિમેટમની મુદત પૂરી થઈ ગઈ ને ભાજપ આ અલ્ટિમેટમને ધરાર ઘોળીને પી ગયો પછી હવે ક્ષત્રિય સમાજ શું કરશે એ સવાલ પુછાઈ રહ્યો છે. રાજકોટના રતનપરમાં મળેલા ક્ષત્રિય મહાસંમેલનમાં ક્ષત્રિય આગેવાનોએ ભાજપને પરસોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભા બેઠક પરથી ટિકિટ રદ કરવા ૧૯ એપ્રિલની સાંજ સુધીનું અલ્ટિમેટમ … Continue reading ગુજરાતમાં ભાજપે ક્ષત્રિયોને કેમ ગણકાર્યા જ નહીં ?