મનોરંજન

પારસી મરણ

રોશન હોમી વરીઆવા તે મરહુમો પેરીન તથા હોમી વરીઆવાનાં દીકરી. તે પરવેઝ, ડેઝી તથા અરનાવાઝનાં બહેન. તે કેશમીરા પરવેઝ પોંચખાનાવાલાનાં માસીજી. તે દારા બેહરામજી ગાંધી, ડોસાં, કુમી તથા મરહુમો ફીરોઝ અને મીનુ ગાંધી તથા મરહુમો મની અને ખોરશેદનાં ભાનજી. તે હોમાય સોરાબ કુપરનાં ભત્રીજી. (ઉં.વ. ૬૬) રે.ઠે: એચ-૩૯, ખુશરૂ બાગ, એસ.બી.એસ રોડ, કોલાબા, મુંબઈ-૪૦૦૦૦૫. ઉઠમણાંની ક્રિયા: ૧૮-૨-૨૪એ બપોરના ૦૩.૪૫ વાગે, ભાભા બંગલી નં.૧માં છેજી. (ડુંગરવાડી-મુંબઈ)
રૂસ્તમ ફ્રામરોઝ કાપડિયા તે મરહુમ પરવીઝ રૂસ્તમ કાપડિયાના ખાવીંદ. તે મરહુમો ધનમાય તથા ફ્રામરોઝ કાપડિયાના દીકરા. તે મરહુમો કુકામાય તથા જાલેજર ખંબાતાના જમાઈ. તે બેહરામ ફ્રામરોઝ કાપડિયા તથા મરહુમ કેટાયુન દારબશા રાંદેલીયાના ભાઈ. તે નૌઝાદ કાપડિયા અને ગુલશન હોદીવાલાના મામાજી. તે બિનાઈફર અમારીયા અને બોમી રાંદેલિયાના કાકાજી. (ઉં.વ. ૮૫) રે.ઠે: રૂસ્તમ બાગ, બિલ્ડિંગ નં. ૬, ફ્લેટ નં.૧, ગ્રાઉન્ડ, સંત સાવતા માર્ગ, માસીના હોસ્પિટલ પાસે, ભાયખલા, મુંબઈ-૪૦૦૦૨૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૮-૦૨-૨૦૨૪ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, તાતા અગિયારી, બાંદ્રામાં થશેજી.
ઝીનોબીયા પીરોજ દરોગા તે મરહુમ પીરોજ નવરોજી દરોગાના વિધવા. તે કેરાફ્રીદ નીતાશ દમનીયાના માતાજી. તે મરહુમો સુન્નુ તથા જોલી શ્રોફના દીકરી. તે નીતાશ નવલ દમનીયાના સાસુજી. તે થ્રીતિ કેરસી કાપડિયા તથા મરહુમો સાયરસ, ફરોખ તથા રયોમંદ જે. શ્રોફના બહેન. (ઉં.વ. ૮૭) રે.ઠે: ફીયોનીકા બિલ્ડિંગ ૫૯, બી વાલકેશ્ર્વર રોડ, સીતલ બાગ સામે, મુંબઈ-૪૦૦૦૦૬. ઉઠમણાંની ક્રિયા: તા, ૧૯-૦૨-૨૦૨૪ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, કામા બાગ અગિયારીમાં થશેજી.
દિનુ હોમી દોધી (ઉં.વ. ૮૭) તા. ૧૭-૨-૨૪એ ગુજરી ગયા છે. તે મરહુમ હોમીના વાઈફ. મરહૂમ મહેરબાઈ અને મરહૂમ દોરાબજીના દીકરી. અશદિન અને બિનેશાના મધર. નરગિસ અને રવિના સાસુ. આર્યાન અને ઝરેયના ગ્રેન્ડમધર. યાસ્મીન, મરહૂમ જેરુ અને મરહૂમ નરગિસના બહેન. ઉઠમણાંની ક્રિયા: ૧૯-૨-૨૪એ બપોરે ૩.૪૦ વાગ્યે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો