અભિનંદન! આર્ટિકલ 370ની અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ, રાખ્યું સંસ્કૃત નામ

બોલીવુડ અભિનેત્રી Yami Gautam અને ફિલ્મ નિર્દેશક Aditya Dharના ઘરે નાનો મહેમાન આવ્યો છે. યામીએ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો છે. અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ જાણકારી આપી છે. યામીએ જણાવ્યું છે કે તેના ઘરે લડડું ગોપાલનો જન્મ થયો છે. યામીએ પોતાના પુત્રનું નામ પણ જાહેર કર્યું છે. તેમણે પુત્રનું નામ વેદવિદ … Continue reading અભિનંદન! આર્ટિકલ 370ની અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ, રાખ્યું સંસ્કૃત નામ