સાઉથની સમંથા હવે આ અભિનેતા સાથે કરશે કામ?
મુંબઈઃ અલ્લુ અર્જુનની જાણીતી ફિલ્મ પુષ્પાથી જાણીતી બનેલી સમંથા આજકાલ ચર્ચામાં છે. હવે દરેક અભિનેતા જ નહીં, પરંતુ ડાયરેક્ટર પણ તેને ફિલ્મમાં લેવા માગે છે. ધ ફેમિલી મેન ટૂમાં પોતાની આગવી ભૂમિકા ભજવનારી સમંથા હવે નવા અભિનેતા સાથે કામ કરવાની અટકળો ચાલી રહી છે. પુષ્પા ફિલ્મમાં ઉ અંટાવામાં ગીતથી જાણીતી બનેલી સમંથા રૂથ પ્રભુ બોલીવૂડના … Continue reading સાઉથની સમંથા હવે આ અભિનેતા સાથે કરશે કામ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed