આલિયાનો ‘લેડી બોસ’ લુક છવાયોઃ પેન્ટ સૂટ પહેરીને આલિયાએ કર્યા ઘાયલ

મુંબઈ: ભટ્ટ કુટુંબમાં મહેશ ભટ્ટ બાદ સૌથી વધુ ટેલેન્ટેડ અને સૌથી વધુ ખ્યાતિ મેળવનારી કોઇ હોય તો એ આ છોકરી છે, એવું આલિયા ભટ્ટ માટે કહેવાતું આવ્યું છે અને પોતાની અભિનય ક્ષમતાથી તેમ જ પડકારજનક પાત્રો ભજવીને આલિયાએ અવારનવાર એ વાત સાચી પણ કરી બતાવી છે. રણબીર કપૂર સાથે લગ્ન થયા બાદ અને સંતાનને જન્મ … Continue reading આલિયાનો ‘લેડી બોસ’ લુક છવાયોઃ પેન્ટ સૂટ પહેરીને આલિયાએ કર્યા ઘાયલ