એવું તે શું થયું કે Ranbir Kapoorએ Alia Bhatt સાથે ફોટો ક્લિક કરાવવાની ના પાડી?

હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant Grand Wedding)ના લગ્નની જ ચર્ચા ચાલી રહી છે. લગ્ન ભલે 12મી જુલાઈના છે, પણ તેની ઊજવણી તો અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. ગઈકાલે યોજાયેલી સંગીત નાઈટમાં દેશ-વિદેશના સેલિબ્રિટીઓથી લઈને મોટી મોટી હસ્તીઓએ હાજરી આપીને ઈવેન્ટને ચાર ચાંદ લગાવી દીધા છે. પરંતુ આ જ … Continue reading એવું તે શું થયું કે Ranbir Kapoorએ Alia Bhatt સાથે ફોટો ક્લિક કરાવવાની ના પાડી?