અભિષેક બચ્ચન સાથે છુટાછેડા વચ્ચે આ કોની સાથે ડાન્સ કરતી જોવા મળી ઐશ્વર્યા?

બોલીવૂડનું મોસ્ટ પાવરફૂલ ફેમિલીમાંથી એક એવું બચ્ચન ફેમિલી છેલ્લાં કેટલાક સમયથી પરિવારમાં પડેલાં ભંગાણ અને વિખવાદોને કારણે લાઈમલાઈટમાં રહે છે. ઈન્ડસ્ટ્રીમાં તો અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચનના છુટાછેડાની ચર્ચા ચાલી રહી છે, પણ બંનેમાંથી કોઈ ખુલીને કંઈ બોલવા માટે તૈયાર નથી.આ બધી ચર્ચાઓ અને અફવાઓ વચ્ચે ઐશ્વર્યા રાય-બચ્ચનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ … Continue reading અભિષેક બચ્ચન સાથે છુટાછેડા વચ્ચે આ કોની સાથે ડાન્સ કરતી જોવા મળી ઐશ્વર્યા?