સેટ પર આવીને રીલ્સ બનાવતા સ્ટાર પર કોને આવે છે ગુસ્સો

મોટા ભાગના સ્ટાર્સ આજે તમને ઈન્સ્ટાગ્રામ Instagram કે ફેસબુક Facebook પર રીલ્સ Reels બનાવી વાહવાહી મેળવતા જોવા મળશે. આ એક બિઝનેસ બની ગયો છે ને સ્ટાર્સને જોનારા લાખો યુઝર્સ છે, આથી ફોલોઅર્સ પણ મળી રહે છે. કોઈ ડાન્સના મુવ્સ કરે છે, કોઈ જૉક સંભળાવે છે, કોઈ રસોઈ કરતા હોય છે તો કોઈ મેક અપ કરતા … Continue reading સેટ પર આવીને રીલ્સ બનાવતા સ્ટાર પર કોને આવે છે ગુસ્સો