સાત વર્ષ જૂની ઈચ્છા પૂરી કરવા માટે ફિલ્મમાં રામ ચરણે કોને કાસ્ટ કરી?

મુંબઈ: સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીની એક સાત વર્ષ જૂની ઇચ્છા છે અને તેનો સંબંધ છે બોલિવૂડની બેબ્સ જાહન્વી કપૂરની સાથે. હવે ચિરંજીવીની આ ઇચ્છા તેનો પુત્ર તેમ જ સાઉથનો મેગાસ્ટાર રામ ચરણ પૂરી કરવા જઇ રહ્યો છે. ચિરંજીવીએ પોતાની આ ઇચ્છા વિશે સાત વર્ષ પહેલા વાત કરી હતી, જે ટૂંક સમયમાં પુત્ર રામ ચરણ દ્વારા પૂરી … Continue reading સાત વર્ષ જૂની ઈચ્છા પૂરી કરવા માટે ફિલ્મમાં રામ ચરણે કોને કાસ્ટ કરી?