Breakup બાદ Ananya Pandeyને કોણે આપી બોયફ્રેન્ડથી દૂર રહેવાની સલાહ? તમે પણ જોઈ લો વીડિયો…

ડિરેક્ટર વિક્રમાદિત્ય મોટવાનીની ફિલ્મ સીટીઆરએલ (Movie CTRL)નું ટ્રેલર રીલિઝ થયું છે અને આ ફિલ્મમાં અનન્યા પાંડે લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર એકદમ દમદાર છે અને એ જોતા જ દર્શકોની અપેક્ષાઓ વધી ગઈ છે. ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થવા જઈ રહી છે અને દર્શકો અનન્યા પાંડેની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર … Continue reading Breakup બાદ Ananya Pandeyને કોણે આપી બોયફ્રેન્ડથી દૂર રહેવાની સલાહ? તમે પણ જોઈ લો વીડિયો…