ક્યાં છે Poonam Pandeyનો પાર્થિવ દેહ? બહેન અને માતાના Mobile Phone છે બંધ, રહસ્ય ઘેરાતું જઈ રહ્યું છે…

એક્ટ્રેસ અને કોન્ટ્રોવર્સી ક્વીન પૂનમ પાંડેના નિધનથી આખી ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે અને પૂનમના મેનેજરે સોશિયલ મીડિયા પર એક સ્ટેટમેન્ટ આપીને દુઃખ વ્યક્ત કર્યું છે. 32 વર્ષની વયે એક્ટ્રેસની અણધારી એક્ઝિટના સમાચાર પર ફેન્સ વિશ્વાસ નથી કરી શકતા, પરંતુ આ બધા વચ્ચે કેટલાક એવા સવાલો છે કે જેના જવાબો કોઈ પાસે નથી. બધાને માત્ર એટલી જ … Continue reading ક્યાં છે Poonam Pandeyનો પાર્થિવ દેહ? બહેન અને માતાના Mobile Phone છે બંધ, રહસ્ય ઘેરાતું જઈ રહ્યું છે…