ફિલ્મી દુનિયા છોડી ક્યાં ગઈ અને શું કરે છે અક્ષય કુમારની સાળી Musmus Suhasi girl ?

અભિનેતા Akshay Kumarની સાળીને ઓળખો છો. ટ્વિન્કલ ખન્નાની બહેન અને ડિમ્પલ કપાડીયા અને રાજેશ ખન્નાની દીકરી રિંકી ખન્નાની વાત કરી રહ્યા છીએ. આજે આ અભિનેત્રીનો જન્મદિવસ છે, પણ ફિલ્મી પરિવારમાં જન્મેલી આ હીરોઈન ફિલ્મી દુનિયા છોડી ક્યા જતી રહી કોઈને ખબર જ નથી. 27 જુલાઈ, 1977ના રોજ જન્મેલી ખન્ના પરિવારના આ બીજા સંતાને પણ ફિલ્મી … Continue reading ફિલ્મી દુનિયા છોડી ક્યાં ગઈ અને શું કરે છે અક્ષય કુમારની સાળી Musmus Suhasi girl ?