જ્યારે બિગ બીને એવોર્ડ મળ્યો અને રેખાએ આપ્યું આવું રિએક્શન…

બોલીવૂડની દિગ્ગજ અદાકારા રેખા આજે પણ પોતાની સુંદરતાથી કરોડો ફેન્સને ઘાયલ કરે છે. 69 વર્ષીય રેખા આજે પણ લોકોને પોતાની અદાઓથી ઈમ્પ્રેસ કરે છે. સુંદરતાથી સાથે સાથે રેખાની એક્ટિંગના પણ ભરપૂર વખાણ થાય છે. આ સિવાય હજી એક બાબત છે જેને કારણે રેખાનું નામ ચર્ચાય છે અને આ બાબત એટલે રેખા અને અમિતાભ બચ્ચનનો સંબંધ… … Continue reading જ્યારે બિગ બીને એવોર્ડ મળ્યો અને રેખાએ આપ્યું આવું રિએક્શન…