મૃત્યુ પહેલાં Poonam Pandey કયા Surpriseની વાત કરી રહી હતી? મૃત્યુ પર ઉઠી રહ્યા છે સવાલો…

જીવતે જીવ તો Controversy અને Poonam Pandey એકબીજાના પર્યાયવાચી શબ્દો હતા, પણ મૃત્યુ બાદ પણ આ સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યું. અચાનક સાંભળવા મળેલાં પૂનમ પાંડેની નિધનના સમાચાર સાંભળીને લોકોને આઘાત તો લાગ્યો જ છે પણ એની સાથે સાથે કેટલાક સવાલો પણ લોકોને સતાવી રહ્યા છે. આ બધા સવાલો પૂનમ પાંડેના થોડાક દિવસ પહેલાં … Continue reading મૃત્યુ પહેલાં Poonam Pandey કયા Surpriseની વાત કરી રહી હતી? મૃત્યુ પર ઉઠી રહ્યા છે સવાલો…