અંબાણી પરિવારના સેલિબ્રેશનમાં આ વખતે છે ટોગા પાર્ટી, જાણો એમાં શું હોય છે

વિશ્વના ધનકુબેરોમાં સ્થાન પામતા અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પરિવારના દરેક સેલિબ્રેશન એકદમ હટ કે હોય છે. તેમનો પરિવાર જે કંઇ પણ ઉજવણી કરે તે ચર્ચાનો વિષય બની જાય છે. અગાઉ માર્ચ મહિનામાં યોજાયેલા મુકેશ અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના પ્રથમ પ્રી-વેડિંગ ફંક્શનમાં લગભગ 1,000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો … Continue reading અંબાણી પરિવારના સેલિબ્રેશનમાં આ વખતે છે ટોગા પાર્ટી, જાણો એમાં શું હોય છે