ફિલ્મના શુભ મુહૂર્તમાં આ શું થઇ ગયું સની લિયોનીને……! વાયરલ થયો વીડિયો

બોલિવૂડ અભિનેત્રી સની લિયોની હંમેશા કોઇને કોઇ કારણે ચર્ચામાં રહેતી હોય છે. તેની ફેન ફોલોઇંગ પણ જબરદસ્ત છે. બોલિવૂડ ઉપરંતા સાઉથની ફિલ્મોમાં પણ સની લિયોની જોવા મળે છે. સનીને ખતરો કે ખિલાડી કહીએ તો એમાં કંઇ અતિશયોક્તિ નહીં કહેવાય. તમને લાગશે કે એવું તે શું સાહસ કરી નાખ્યું સનીએ કે અમે તેના માટે આમ કહી … Continue reading ફિલ્મના શુભ મુહૂર્તમાં આ શું થઇ ગયું સની લિયોનીને……! વાયરલ થયો વીડિયો