અજય દેવગને કાજોલને કહી દીધી ‘બુઢ્ઢી’ પછી જે થયું…..

કાજોલ ભલે કોઈ ફિલ્મનો ભાગ ન હોય પરંતુ ઇવેન્ટ્સ અને અન્ય કાર્યક્રમોમાં તે અવારનવાર ચર્ચામાં આવતી હોય છે. હાલમાં તેનો એક થ્રોબેક વીડિયો સામે આવ્યો છે અને તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કાજોલ આ વીડિયોમાં અજય દેવગન સાથે જોવા મળે છે અને તે કરણ જોહરના શોમાં છે. View this post on Instagram A post … Continue reading અજય દેવગને કાજોલને કહી દીધી ‘બુઢ્ઢી’ પછી જે થયું…..