Shilpa Shettyએ વૈષ્ણોદેવી જઈ એવું તો શું કર્યું કે ફેન્સે તેને ટ્રોલ કરી નાખી

આ દિવસોમાં Shilpa Shetty તેના પરિવાર સાથે ધાર્મિક યાત્રા પર છે. અભિનેત્રીએ ગઈકાલે તેના પરિવાર સાથે કેદારનાથ બાબાના દર્શન કર્યા હતા, ત્યારે તે મા વૈષ્ણો દેવીના દરબારમાં પણ દર્શન કરવા પહોંચી હતી. જો કે આ દરમિયાન અભિનેત્રીએ કંઈક એવું કર્યું જેના કારણે હવે ફેન્સ તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. #shilpashetty ने किए माता वैष्णो … Continue reading Shilpa Shettyએ વૈષ્ણોદેવી જઈ એવું તો શું કર્યું કે ફેન્સે તેને ટ્રોલ કરી નાખી