PM Modi અંગે શું જણાવ્યું ‘અનુપમા’ ફેમ અભિનેત્રી રુપાલી ગાંગુલીએ?

મુંબઈ: ભારતમાં ટોચની ટીવી સિરિયલ ‘અનુપમા’ ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલી ખૂબ જ ચર્ચામાં રહે છે. ટીવી સિરિયલ ‘અનુપમા’માં અનુપમા નામનું પાત્ર ભજવનારી રૂપાલી ગાંગુલી આજે ટીવી સિરિયલની સૌથી પ્રખ્યાત અભિનેત્રી છે.મૂળ બંગાળી હોવા છતાં ટીવી સિરિયલ ‘અનુપમા’માં એકદમ સરસ ગુજરાતી એક્સેન્ટમાં રૂપાલી ગાંગુલી રોલ પ્લે કરે છે. તાજેતરમાં નેશનલ ક્રિએટર એવોર્ડ્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી … Continue reading PM Modi અંગે શું જણાવ્યું ‘અનુપમા’ ફેમ અભિનેત્રી રુપાલી ગાંગુલીએ?