રવિના ટંડને દીકરીને ‘લવ એન્ડ વેડિંગ’ અંગે શું આપી સલાહ આપી?

મુંબઈ: બૉલીવૂડની અભિનેત્રી રવિના ટંડન (Raveena Tandon)ના ‘ટીપ ટીપ બારસા પાની’ના સોન્ગના તો સૌકોઈ દિવાના છે. નેવુંના દાયકાની ટોચની અભિનેત્રીઓમાંથી એક રવિના ટંડન આજે પણ તેની અદાને લઈને લોકો વચ્ચે પ્રખ્યાત છે. હાલમાં રવિના તેની પ્રોફેશનલ લાઈફ સાથે તેની દીકરી રાશાને લઈને પણ જોરદાર ચર્ચામાં આવી છે. એક ઇન્ટરવ્યૂમાં રવિનાએ તેની દીકરી રાશાને લવ અને … Continue reading રવિના ટંડને દીકરીને ‘લવ એન્ડ વેડિંગ’ અંગે શું આપી સલાહ આપી?