Well done Jhanvi Kapoor…અભિનેત્રીએ એક વિષય પર વાત કરી સૌને ચોંકાવી દીધા
Beauti with brain એમ ઘણીવાર આપણે કહીએ છીએ, જે વાત જહ્વાવી કપૂરે સાબિત કરી દીધી છે. શ્રીદેવી અને બોની કપૂરની દીકરીએ એક ઈન્ટરવ્યુમાં એવી તો મસ્ત મજાની વાતો કરી કે હૉસ્ટ સહિત સૌ કોઈ ચોંકી ગયા. જહ્વાવી કપૂર ટૂંક સમયમાં રાજકુમાર રાવ સાથે મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન શરણ શર્માએ કર્યું … Continue reading Well done Jhanvi Kapoor…અભિનેત્રીએ એક વિષય પર વાત કરી સૌને ચોંકાવી દીધા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed