મનોરંજન

બ્લેક કલરનો ઓફ શોલ્ડર ડ્રેસ પહેરીને તેજસ્વી છવાઈ ગઈ સોશિયલ મીડિયા પર

મુંબઈઃ ટેલિવિઝનની જાણીતી સિરિયલ ‘નાગિન’ની અભિનેત્રી તેજસ્વી પ્રકાશ તેના કિલર લૂકને લઈને સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. એક્ટ્રેસ કેમેરા સામે બ્લેક કલરનો ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો, જેમાં તેના કિલર લૂકની જોરદાર લોકો પ્રશંસા કરી છે. તેજસ્વીએ આ ડ્રેસ પહેરીને કેમેરા સામે એક કરતા અનેક બોલ્ડ પોઝ આપ્યા છે, જેમાં લોકોને તેનો લૂક પસંદ પડ્યો હતો.


તેજસ્વી પ્રકાશનો ડ્રેસ પણ ગ્લેમરસ લાગે છે, જેને કેમેરા સામે બેસીને મોહક પોઝ આપતા અટકી નથી, જ્યારે તેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાઈરલ થઈ ગયા છે. તેજસ્વીનો ડ્રેસ ફ્લોરલ પ્રિન્ટેડ છે, જે રિવિલિંગ વધારે છે, જેમાં મોહક લાગે છે. ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસની સાથે ગળામાં હાર પહેર્યો છે, જ્યારે ગ્રીન કલરના સ્ટોન જડેલા છે. આ હાર પહેરીને ઓપન હેર સાથે સટલ મેકઅપમાં જોવા મળતી તેજસ્વી બેહદ બ્યુટિફુલ લાગે છે. તેજસ્વીના બોયફ્રેન્ડ અને એક્ટર કરણ કુન્દ્રાએ પણ તેના ફોટોગ્રાફ પર કમેન્ટ કરતા માઈ લખ્યું છે.

તેજસ્વી પ્રકાશ બોલ્ડ લૂક આપતા અટકી નથી, જેમાં સુપર સ્માઈલ આપીને બહુ સુંદર લાગે છે, જ્યારે ઈન્સ્ટાગ્રામ પર ફોટોગ્રાફ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે ફેબ્યુલસ, જ્યારે તેના ફોટોગ્રાફને લાખો લોકોએ લાઈક કરી છે. હજારો લોકોએ તેના ફોટોગ્રાફ કમેન્ટ કરીને તેની જોરદાર પ્રશંસા કરી છે. તેજસ્વી પ્રકાશની નાગિન સિરિયલ સિવાય તેને બિગ બોસમાં પણ કામ કર્યું હતું.

તેજસ્વી પ્રકાશ નાગિન સિક્સ સિરીઝમાં જોવા મળી હતી, જ્યારે કર્લસના આગામી શો મેં ઘાયલ આવશે, જ્યારે 2022માં સૌથી પહેલી ફિલ્મ મરાઠી ‘મન કસ્તુરી રે’થી ડેબ્યૂ કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button