IPL-2024 ફાઈનલમાં Shahrukh Khanએ પહેરી આ ઘડિયાળ, Anant Ambani સાથે છે ખાસ કનેક્શન…

ગઈકાલે ચેન્નઈ ખાતે યોજાયેલી IPL-2024ની ફાઈનલમાં KKRએ SRHને આઠ વિકેટથી હરાવીને 10 વર્ષ બાદ ત્રીજી વખત ટાઈટલ પોતાના નામે કર્યું હતું. દરમિયાન KKRના માલિક અને બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાન (Bollywood Actor Shahrukh Khan) ટીમની જિત બાદ એકદમ ખુશ જોવા મળ્યો હતો અને તેણે અને તેની ટીમે ફ્લાઈંગ કિસ આપીને આ જિતનું સેલિબ્રેશન કર્યું હતું. જો … Continue reading IPL-2024 ફાઈનલમાં Shahrukh Khanએ પહેરી આ ઘડિયાળ, Anant Ambani સાથે છે ખાસ કનેક્શન…