તૃપ્તિ ડિમરીની અદા આ ફિલ્મમાં જોઇ શકો, પણ શરત એ કે…

મુંબઈ: ‘એનિમલ’ ફિલ્મમાં રણબીર કપૂરની સાઇડ-હિરોઇનનું પાત્ર ભજવનારી તૃપ્તિ ડિમરી આ ફિલ્મ બાદ રાતોરાત જ સ્ટાર બની ગઇ અને તેને એક પછી એક પ્રોજેક્ટ મળવા લાગ્યા. તૃપ્તિ અને રણબીર વચ્ચે ફિલ્માવવામાં આવેલા દૃશ્યોમાં તૃપ્તિની અદાઓએ ઘણાને અને ખાસ કરીને યુવા વર્ગને પોતાના કાયલ બનાવી દીધા હતા. image source – जनता से रिश्ता એટલે નવા પ્રોજેક્ટ … Continue reading તૃપ્તિ ડિમરીની અદા આ ફિલ્મમાં જોઇ શકો, પણ શરત એ કે…