બીજી વખત માતાપિતા બન્યાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માઃ Welcome “Akaay”…

નવી દિલ્હી: જાણીતા ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા ફરી એક વખત માતાપિતા બન્યા છે. અભિનેત્રી અનુષ્કા શર્માએ પુત્રને જન્મ આપ્યો છે, જ્યારે બંનેએ આ ખુશખબરીની જાહેરાત પણ કરી છે.જાણીતું સ્ટારકપલ વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કાએ તેના ચાહકોને જબરદસ્ત ગૂડ ન્યૂઝ આપ્યા છે. ક્રિકેટની દુનિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી ફરી એકવાર પિતા બન્યો છે, … Continue reading બીજી વખત માતાપિતા બન્યાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માઃ Welcome “Akaay”…