Viral Video: ચાલતી કારમાં આ શું કરતી જોવા મળી Raha Kapoor?

બોલીવૂડના ચોકલેટી બોય તરીકે ઓળખાતા રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ની લાડકવાયી રાહા કપૂર (Raha Kapoor) અત્યારથી જ પેપ્ઝને ફેવરેટ બની ગઈ છે. પેપ્ઝની સાથે સાથે ફેન્સ પણ તેની એક ઝલક મેળવવા માટે એકદમ આતુર હોય છે. નાની ઉંમરથી જ રાહા લાઈમલાઈટ લૂંટવામાં માસ્ટર થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર પણ રાહાના … Continue reading Viral Video: ચાલતી કારમાં આ શું કરતી જોવા મળી Raha Kapoor?