viral video: બીજી છોકરી સાથે સેલ્ફી લેવા ગયો તો મંડપમાં જ દુલ્હને દુલ્હાને ઠપકાર્યો

નવી દિલ્હીઃ એક લગ્ન સમારંભનો વીડિયો વાયરલ થયો છે જેની લોકો મજા લઈ રહ્યા છે.લગ્ન સાથે જોડાયેલા ઘણા ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલમાં જ એક એવો જ ફની વીડિયો બહાર આવ્યો છે, જેને જોયા પછી લોકો હસવાનું રોકી શકતા નથી. આ વીડિયોમાં જે પણ જોવા મળ્યું તે કાયમ માટે વર-કન્યાના … Continue reading viral video: બીજી છોકરી સાથે સેલ્ફી લેવા ગયો તો મંડપમાં જ દુલ્હને દુલ્હાને ઠપકાર્યો