અમિતાભને ચાર કરોડની ગિફ્ટ આપવી પડી ભારે, ફિલ્મ મેકરને માતાએ ચખાડ્યો મેથીપાક

વિધુ વિનોદ ચોપરાએ વર્ષ 2007માં એક ફિલ્મ બનાવી હતી. ફિલ્મનું નામ હતું ‘એકલવ્યઃ ધ રોયલ ગાર્ડ’. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, સૈફ અલી ખાન, સંજય દત્ત અને વિદ્યા બાલન જેવા મોટા સ્ટાર્સને કાસ્ટ કરવામાં આવ્યા હતા.મજબૂત સ્ટાર કાસ્ટ ધરાવતી આ ફિલ્મને વિવેચકોએ ઘણી વખાણી હતી. જોકે, દર્શકો થિયેટરમાં પહોંચ્યા નહીં. આ ફિલ્મ દર્શકોને પસંદ આવી નહોતી … Continue reading અમિતાભને ચાર કરોડની ગિફ્ટ આપવી પડી ભારે, ફિલ્મ મેકરને માતાએ ચખાડ્યો મેથીપાક