પતિ ઝહીર સાથે બાપ્પાની આરતી કરી સોનાક્ષી સિન્હાએ

મુંબઈ: આખા દેશમાં ગણેશોત્સવની ધૂમ ચાલી રહી છે અને તેમાં પણ મહારાષ્ટ્રમાં તો આ તહેવારની રોનક કંઇક જુદી જ હોય છે. ગણેશોત્સવ દરમિયાન સેલિબ્રિટીઓ પણ વ્હાલા બાપ્પાની પૂજા-અર્ચનામાં ઓતપ્રોત થઇ જતા હોય છે અને ઘણા સિતારાઓ તો પોતાના ઘરે પણ ગણપતિ બાપ્પાની પધરામણી કરે છે.જોકે હાલ સોનાક્ષી સિન્હા અને તેના પતિ ઝહીર ઇકબાલની ચર્ચા વધુ … Continue reading પતિ ઝહીર સાથે બાપ્પાની આરતી કરી સોનાક્ષી સિન્હાએ